લગ્ન સમારોહની સાથે જોડાયેલી બાબતોમાં દિલ્લી સરકારે એક મોટી રાહત આપી છે. દિલ્લીમાં થનાર લગ્ન સમારોહમાં હવે તમે 200 અથવા તેનાથી વધુ પણ મહેમાનો બોલાવી શકે છે. પરંતુ શરત એ છે કે સરકાર દ્વારા 5 નિયમોનું પાલન કરવાનું રહેશે.
જો એક પણ નિયમનું કરવામાં નહિ આવે તો દંડ પણ ભરવો પડશે. ધ્યાન રાખવાનું રહેશે કે, આ પહેલા સરકારે લગ્ન સમારોહમાં માત્ર 50 લોકોને શામિલ કરવાની અનુમતિ આપી છે. કોરોના અને લોકડાઉન બાદ સરકારે આ પગલાથી જ્યાં લગ્ન વાળા ઘરોમાં ખુશી હોય તો તેઓ કારોબારીઓને પણ મોટી રાહત મળી.
આટલા મહેમાનને કરી શકશો લગ્નમાં શામિલ : દિલ્લી સરકાર તરફથી આજથી જારી કરવામાં આવેલ ગાઈડલાઈન્સ અનુસાર, જો કોઈ બંધ જગ્યાઓ પર સમારોહ હોય તો તે બંધ જગ્યાની ક્ષમતા છે. તેના 50% લોકો શામિલ થઈ શકશે. પરંતુ તે ભીડ 200 લોકો કરતા વાંધુ સંખ્યા ન હોવી જોઈએ. તેમજ જો સમારોહ ખુલા એરિયામાં થઈ રહ્યા હોય તો મહેમાના શામિલ થવાની કોઈ વધુ સંખ્યા નહિ હોય.દિલ્લી સરકારના નિણર્યથી થયા ખુશ : લગ્ન સમારોહમાં મહેમાનોની સંખ્યામાં છૂટ મળ્યા બાદ લોકોમાં ખુશી છે. ધ્યાન રાખવું કે દિવાળી બાદ લગ્નનું એક મોટું સહલગ દેવોત્થાન શરૂ થઈ જશે. આમ પણ લોકોને લગ્ન સમારોહમાં શામિલ થવાની રાહ હતી. કોરોના બાદ લોકોનું હળવું-મળવું પણ બંધ થઈ ગયું છે. પરંતુ તેનાથી વધુ ખુશી મેરેજ હોમ, હોટેલ-રેસ્ટોરન્ટ, કેટરિંગ, કરિયાણું અને ડ્રાયફ્રૂટ બજાર, કપડા બજાર, ફૂલ બજાર, ઇવેન્ટ કંપનીઓ અને ફટાકડા વગેરેના આદિ કારોબારી સરકારના આ કદમને એક મોટી રાહતના રૂપમાં જોઈ રહ્યા છે.
કોરોનાના સંક્રમણનો ખતરો ન રહે, તેના માટે લગ્ન સમારોહમાં શામિલ થનાર દરેક મહેમાને માસ્ક પહેરવું ફરજીયાત હશે. જો માસ્ક ન પહેર્યું હોય દંડ પણ ભરવો પડશે. બધા મહેમાનોની વચ્ચે નક્કી કરેલી દુરી હોવી જરૂરી છે. એટલે કે સોશિયલ ડિસ્ટન્સ માટે પ્રોટોકોલનું પાલન કરવું પડશે.
સમારોહમાં આવનારા દરેક મહેમાનની થર્મલ સ્ક્રીનિંગ કરવું અનિવાર્ય નિયમોમાં શામિલ છે. દરેક લોકોનું સ્ક્રીનિંગ થવું આવશ્યક છે. લગ્ન સમારોહ વાળી જગ્યાઓ પર હેન્ડ સેનિટાઈઝરની વ્યવસ્થા કરવી પડશે. તેનાથી લોકોને વાયરસનું સંક્રમણ ફેલાવાનો ખતરો નહિ રહે. સરકારની ગાઈડલાઈન્સ અનુસાર બીમારીથી બચવા માટે આ બધી વ્યવસ્થા ફરજીયાત કરવાની રહેશે.
તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી હેલ્પફુલ, (૨) હેલ્પ ફૂલ, (૩) ગુડ, (૪) એવરેજ.
અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google