એક સાથે રહે છે બે પત્નીઓ સાથે એક છત નીચે…. જાણો કેવી રીતે રહે છે…
મિત્રો બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં લગ્ન કરવા અને થોડા સમય બાદ અલગ થઇ જવું તે કોઈ મોટી વાત હવે નથી રહી. બોલીવુડમાં તો આજકાલ લગ્ન અને તાલાખ એ એક ખુબ જ સામાન્ય વાત બની ગઈ છે. બોલીવુડના લગભગ સિતારાઓ પોતાની આખી જિંદગી પોતાના જીવનસાથી સાથે નથી વિતાવી શકતા અને કોઈને કોઈ બાબતે તલાક લઇ લેતા જ હોય છે. જ્યારે આપણે સામાન્ય લોકો મૃત્યુ સુધી જેની સાથે લગ્ન થયા હોય તેનો સાથ જીવનભર નિભાવતા હોય છે.
પરંતુ મિત્રો બોલીવુડમાં એવા ઘણા સિતારાઓ છે જેને એકથી વધારે વખત લગ્ન કર્યા છે. અમુક સિતારાઓએ પહેલી પત્ની સાથે તાલાખ લીધા બાદ બીજા લગ્ન કરેલા છે, તો અમુક સિતારાઓ એવા પણ છે કે જેણે બીજા લગ્ન કર્યા પરંતુ પોતાની પહેલી પત્ની સાથે કોઈ તલાક પણ નથી લીધા. તો આજે અમે બોલીવુડના એક એવા જ સિતારા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેણે બીજા લગ્ન તો કર્યા પરંતુ ન તો પહેલી પત્નીને તલાક આપ્યા કે ન તો તેઓ એક બીજાથી અલગ થયા. એટલે કે તે પોતાની બંને પત્ની સાથે એક જ છતની નીચે, એક જ ઘરમાં એક સાથે રહે છે.
મિત્રો અમે જે બોલીવુડ સ્ટારની વાત કરવા જઈ રહ્યા છીએ તે સલમાન ખાનના પિતા સલીમ ખાન છે. સલમાન ખાનના પિતા એક પ્રખ્યાત ફિલ્મ નિર્માતા અને લેખક છે. તમને જણાવી દઈએ કે સલમાન ખાનના પિતા સલીમ ખાને બે લગ્ન કરેલા છે. સલીમ ખાને પહેલા લગ્ન પોતાની એક કોલેજ ફ્રેન્ડ સુશીલા સાથે કર્યા હતા. વર્ષ 1964 માં સલીમ ખાને સુશીલા ચરણ સાથે લગ્ન કર્યા હતા. સુશીલા સાથે લગ્ન કર્યા બાદ તેના ચાર બાળકો થયા. જેમાં સલમાન ખાન, અરબાઝ ખાન, સોહેલ ખાન અને એક પુત્રી થયા.
ચાર બાલાકના પિતા બન્યા બાદ પણ વર્ષ 1981 માં સલીમ ખાને બીજા લગ્ન કર્યા અને તેમણે બીજા લગ્ન બોલીવુડની ખુબ જ સુંદર અભિનેત્રી હેલન સાથે કર્યા હતા. પરંતુ હેલન સાથે બીજા લગ્ન કર્યા બાદ પણ આજે સલીમ ખાન પોતાની બંને પત્ની સાથે રહે છે.
હજુ એક અભિનેતા છે જેનો પોતાની બે પત્ની સાથે એક જ છત નીચે રહે છે અને તે અભિનેતાનું નામ છે નશરૂદિન શાહ. મિત્રો બોલીવુડના પ્રખ્યાત અભિનેતા નશરૂદિન શાહે ઘણી સુપર હીટ ફિલ્મોમાં કામ કર્યું છે. તમને જણાવી દઈએ કે નશરૂદિન શાહે પહેલા લગ્ન માત્ર 19 વર્ષની ઉંમરે જ કર્યા હતા. 19 વર્ષની ઉંમરે પહેલા લગ્ન કરનાર નશરૂદિન શાહની પહેલી પત્નીનું નામ પરવીન મુરાદ છે. તેમની પહેલી પત્નીથી તેમણે એક પુત્રી પણ છે. પરંતુ પોતાની પહેલી પત્ની અને દીકરી હોવા છતાં પણ તેણે પોતાની સહાયક કલાકાર વિશ્વ પાઠક સાથે બીજા લગ્ન કરી લીધા. ત્યાર બાદ નશરૂદિન શાહ પોતાની બંને પત્નીઓ સાથે મુંબઈમાં રહેતા હતા.
તો મિત્રો આ અભિનેતાઓ એવા છે કે જેણે પોતાની જિંદગીમાં પહેલી પત્ની સાથે તલાક લીધા વગર જ બે લગ્ન કરેલા છે અને સાથે સાથે તેઓ પોતાની બંને પત્ની સાથે એક સાથે ખુશી ખુશી પોતાનું જીવન વિતાવી રહ્યા છે. તેમના ફેમેલી ફોટો જોઇને તમે દંગ રહી જશો કે અમુક જગ્યાએ તો એક પત્ની હોવા છતાં પણ તે ક્યાંક તેનો પતિ તેને ખુશ રાખવામાં નિષ્ફળ જતો હોય છે. જ્યારે આ અભિનેતા પોતાની બંને પત્નીઓ સાથે રહે છે અને તેમની બંને પત્નીઓ તેમનાથી ખુશ પણ છે.
તો મિત્રો તમારું શું કહેવું છે બે પત્ની રાખવી જોઈએ કે નહિ કોમેન્ટ કરો.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ Image Source: Google