હમણાં ની મોટાભાગની કંપનીઓ પોતાના કર્મચારીઓને ઓફિસની જગ્યાએ વર્ક ફ્રોમ હોમ આપી રહી છે. એવામાં કર્મચારીઓને સૌથી વધારે જરૂરત ઇન્ટરનેટ ડેટાની હોય છે. તેથી લોકો મોટી સંખ્યામાં વાઇફાઇ કનેક્શન લઈ રહ્યા છે. પરંતુ કેટલીક વાર વાઇફાઇ યોગ્ય રીતે કામ નથી કરતું અને કેટલીક વાર ઇન્ટરનેટની સ્પીડ સ્લો થઈ જાય છે જેનાથી તમને ઘણી મુશ્કેલીઓ થઈ શકે છે અને વગર ઇન્ટરનેટ કામ કરવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે. જો કે, બજારમાં ઘણા વાયરલેસ રેન્જ એક્સટેન્ડર ઉપલબ્ધ છે, જે તમારી Wi-Fi સ્પીડને બમણી કરી શકે છે.
જો તમારી સાથે પણ આ પ્રકારની મુશ્કેલી આવતી હોય તો આજે અમે તમને એક એવા ડિવાઇસ વિશે જણાવીશું જે તમને ખૂબ જ પસંદ આવવાની સાથે સાથે તમારા ઇન્ટરનેટની સ્પીડ પણ વધારશે. અમે વાત કરી રહ્યા છે TP-Link Wi-Fi એક્સટેન્ડર ની. તેને 5 માંથી 4.2 રેટિંગ આપવામાં આવી છે. એટલું જ નહીં તેની કિંમત માત્ર 1,500 રૂપિયા છે, તો આવો આજે તમને આ લેખના માધ્યમથી તેના વિશે વિસ્તારપૂર્વક જણાવીશું.TP-Link TL 300Mbps RJ45 Wireless Range Extender:- TP-Link TL બ્રોડ બેન્ડ /Wi-Fi એક્સટેન્ડર છે. ઈથરનેટ પોર્ટ, પ્લગ એન્ડ પ્લે, બિલ્ટ-ઈન એક્સેસ પોઈન્ટ મોડ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. તેની કિંમત 2,499 રૂપિયા છે. જો કે તમે તેને 1,469 રૂપિયામાં ખરીદી શકો છો. હમણાં તેની પર કંપની 41% ડિસ્કાઉન્ટ આપી રહી છે.
કેવી રીતે વધશે વાઈ-ફાઈ ની સ્પીડ:- આ બ્રોડબેન્ડમાં એક રેન્જ એક્સટેન્ડર મોડ આપવામાં આવ્યો છે જે વાયરલેસ સિગ્નલને બુસ્ટ કરે છે. જો તમારા ઘરમાં વાઇફાઇ લાગેલું હોય અને તેની સ્પીડ સ્લો હોય તો તેનો ઉપયોગ કરીને ઇન્ટરનેટની ગતિ વધારી શકો છો. તેનું ડિવાઇસ ખૂબ જ કોમ્પેક્ટ છે અને તમે તેને દીવાલ પર પણ લટકાવી શકો છો. તેમાં એક રેન્જ એક્સટેન્ડર બટન આપવામાં આવ્યું છે જેને એ પુસ કરવાથી વાઇફાઇ ની રેન્જ સરળતાથી વધી જાય છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી