સૌની આતુરતાનો અંત… ઠગ્સ ઓફ હિન્દોસ્તાનનું ટ્રેલર થયું રીલીઝ..જોવાનું ચુકતા નહિ….જોવા માટે અત્યારે જ ક્લિક કરો અહિયાં..

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

અત્યારે જ જુઓ “ઠગ્સ ઓફ હિન્દોસ્તાન” નું ટ્રેલર 

આ દિવાળી પર સૌની આતુરતાનો અંત આવશે. તમારી આતુરતાનો અંત લાવશે આવનારી ફિલ્મ “ઠગ્સ ઓફ હિન્દુસ્તાન” આ ફિલ્મ વિષે અવનવી અટકળો ચાલી આવે છે. કે આ ફિલ્મમાં આવો લુક હશે, આ એકટર એક્ટિંગ કરશે વગેરે વગેરે… પણ હવે એ વાતનો પણ અંત લાવી દેતું આ ફિલ્મ નું ટ્રેલર થઇ ચુક્યું છે રીલીઝ

આ ૩:૩૯ મીનીટનું ટ્રેલર આખા ફિલ્મનો લુક, સ્ટોરી અને એક્શન વગેરે આપની સમક્ષ રજુ કરે છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, અમીરખાન, ફાતિમા સના શેખ અને કેટરીના કૈફ  લીડીંગ રોલમાં છે. અન્ય બીજા કલાકારોએ પણ આ ફિલ્મમાં પોતાની જાન રેડી છે. 

Image Source :
આ ફિલ્મ વિશે લોકો ૧ વર્ષ કરતા પણ વધુ સમયથી રાહ જોતા આવ્યા છે. આ ફિલ્મ વિષે અવનવા લૂકના સાચા-ખોટા પોસ્ટરો પણ વિવિધ જગ્યાએ પબ્લીશ થતા આવ્યા છે. પણ એ બધાનો અંત આ ફિલ્મના ટ્રેલરે લાવી દીધો છે.

આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન એક લીડીંગ રોલ ખુદાબક્ષના રોલમાં જોવા મળશે , અમીરખાન ફીરન્ગીના રોલમાં જોવા મળશે. ફાતિમા સન શેખ – ઝાફીરાના રોલમાં છે  અને કેટરીના કૈફ સુરૈયાનો કિરદાર નિભાવશે.

આ ફિલ્મમાં મુખ્ય રોલ અમિતાભ બચ્ચન અને અમીરખાન વચ્ચે જોવા મળશે. બંને ની એક્ટિંગ એક બીજાને ટક્કર આપે તેવી છે. અમિતાભ બચ્ચને આટલી ઉંમર છતાં પણ આવો ધમાકેદાર રોલ કરીને જાણવી દીધું છે કે એક્ટિંગની  કોઈ ઉંમર નથી હોતી. સાથે જ કેટરીના કેફની જોરદાર અદા પણ આ ફિલ્મમાં દર્શકોના મન  ફરી ચમેલીની જેમ જ સુગંધિત  કરી દેશે. સાથે ફાતિમા સન શેખ એ જોરદાર લડાયક યોધ્ધાની ભૂમિકા ભજવીને લોકોના દિલ પર રાજ કરી શકશે, આ ફિલ્મ તેના માટે એક ઝોરદાર ટર્નીંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે. 

Image Source :
આ ફિલ્મના લેખક અને ડીરેક્ટર બંને વિજય શર્મા આચાર્ય છે. તેમજ આદિત્ય ચોપડા આ ફિલ્મના પ્રોડ્યુસર છે. આ ફિલ્મ ૮ નવેમ્બર એટલે કે નવા વર્ષના પેહલા દિવસે, બેસતા વર્ષે જ રીલીઝ થશે. હેવ જોવાનું રહું કે નવા વર્ષની પ્રથમ ફિલ્મ પ્રેક્ષકો અને પ્રોડ્યુસર બંનેને કેટલી હદે સફળતા અપાવી શકે છે.

શું આ ફીલ્મ અક્ષય અને રજની ની ફિલ્મ ૨.૦ ને ટક્કર મારી શકશે? જે રોબોટ ફિલ્મનો બીજો ભાગ છે, તેના વિષે પણ કોમેન્ટ કરીને અમને જણાવો.

આ ફિલ્મ નું ટ્રેલર નીચે આપ્યું છે ત્યાં ક્લિક કરીને તમે જોઈ શકો છો. અને ટ્રેલર જોયા બાદ ટ્રેલર કેવું લાગ્યું તેના વિષે અવશ્ય કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો…  

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ   (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

          

Leave a Comment