Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home પ્રેરણાત્મક

અમરેલી જિલ્લાનો છોકરો – ચા ની લારી થી લઇ હોલીવુડના સફળ ડાયરેક્ટર સુધી ની સફર

Social Gujarati by Social Gujarati
March 12, 2018
Reading Time: 1 min read
2
અમરેલી જિલ્લાનો છોકરો – ચા ની લારી થી લઇ હોલીવુડના સફળ ડાયરેક્ટર સુધી ની સફર

 

RELATED POSTS

આ છે સફળ અને ધનવાન બનાવાન ગરુડ પુરાણના આ 5 ગુઢ રહસ્યોને. જાણી લો એક વાર, આજીવન આર્થિક બીમારીઓ અને મુશ્કેલીઓ રહેશે દુર…

આ વ્યક્તિ ગાયના ગોબરમાંથી બનાવે છે ઈંટ, સિમેન્ટ અને પેઇન્ટ, વર્ષે કમાય છે 50 લાખથી વધુ રૂપિયા.. જાણો આ ઇકો ફ્રેન્ડલી ઘરની ખાસિયતો…

આ મહિલાએ રામ મંદિર માટે છેલ્લા 28 વર્ષથી ત્યાગ કર્યુ છે અન્ન, જાણો કોણ છે આ મહિલા?

જે યુવાનો એમ કહેતા ફરે છે કે અમને  વિકાસની તક કોઈ આપતું નથી…. અમને પુરતું પલેટફોર્મ મળતું નથી, સરકાર પુરતો રોજગાર ઉભો કરતી નથી તે તમામ યુવાનોને પ્રેરિત કરતી અમરેલી જીલ્લાના ગરીબ ચા વાળાના દીકરાની ચાની લારીથી લઇ હોલીવુડના ફિલ્મ ડાયરેકટર સુધીની સફર….

એક અમરેલી જીલ્લાના નાનકડા ખીજડીયા ગામના ગરીબ પરિવારનો છોકરો જયારે હોલીવુડમાં જઈ ગુજરાતના નામના ડંકા વગાડે ત્યારે દરેક ગુજરાતી ઓની છાતી ગજગજ ફૂલી જવી જોઈએ. આજ વાત કરવાની છે. આ ગુજરાતીની કે જેણે ખરા ગુજરાતીની પહેચાન હોલીવુડમાં કરાવી છે અને સાબિત કરી દીધું છે કે ગુજરાતી શું કરી શકે છે.     

ગુજરાતનું અમરેલી જીલ્લાનું એક નાનકડું એવું ગામ ખીજડીયા રેલ્વે સ્ટેશન અને તે જંકશન પણ કહેવાય છે. ત્યાંથી જુના જમાના ની ટ્રેન પસાર થતી અને તે જુનાગઢ તરફ જતી હતી. એક દિવસ બે શિક્ષકો જુનાગઢ પરિક્રમા માટે તે ટ્રેન માં જતા હતા ત્યારે  તે સ્ટેશને અડધા કલાક નો હોલ્ડ હતો બંને શિક્ષકો ચા પીવા માટે ત્યાં ઉતર્યા અને સ્ટેશનની બહાર ગયા જોયુ તો એક જ ચાની લારી હતી . એ પણ ખુબજ જર્જરિત હાલતમાં હતી તેની નજીક જઈ તેણે ચા મંગાવી. લારીના માલિકે તેના છોકરાને સાહેબને ચા આપવા કહ્યું . એક નાનો એવો છોકરો ચા લઈને તે શિક્ષકોને આપવા આવ્યો .

બંને શિક્ષકો ચા પીતા-પીતા પેલા છોકરાને પૂછ્યું, બેટા કેટલામુ ભણે છે. છોકરાએ નિખાલસતાથી જવાબ આપ્યો કે હું ભણવા નથી જતો. શિક્ષકોએ તે છોકરાના પીતા ને સામાન્ય મનસ્ક ભાવે પૂછ્યું કે આ છોકરો ભણતો કેમ નથી? અને તે છોકરાના પિતાએ પોતાની ગરીબી વિષે જણાવે છે. શિક્ષકો છોકરાને પૂછ્યું તને કઈ વસ્તુ માં રસ છે, ત્યારે તેના પિતાએ કહ્યું કે સાહેબ મારો છોકરો ચિત્રો સારા દોરે છે. તે શિક્ષકોએ પોતાની શૈક્ષણિક શૈલીમાં કહ્યું લાવ અમને બતાવ. ઝડપથી તે છોકરાએ પોતે દોરેલા  ચિત્રો બતાવ્યા અને તે બંને શિક્ષકો તેના ચિત્રો જોઈને દંગ રહી ગયા.

શિક્ષકોએ પૂછ્યું તારે ભણવું છે અને તે છોકરાએ હા પાડી. શિક્ષકોએ કહ્યું અમે પરિક્રમામાંથી પાછા જતા હશું ત્યારે અમે તને સાથે લેતા જશું અને તે સાંભળીને તેના પિતા પણ માની ગયા. શિક્ષકો પરિક્રમા માંથી પાછા આવ્યા ત્યારે છોકરો પોતાના થોડા સામાન સાથે તૈયાર હતો .

શિક્ષકો સાથે આગળ આવવાના સપનાઓને લઈને તે અમરેલી ભણવા માટે ગયો..

તેણે ભારતીય શિક્ષણ પ્રણાલીને ક્યારેય પસંદ નથી કરી પણ તેના પ્રિય એવા ચિત્રના વિષયમાં થોડું વધારે ધ્યાન આપતો અને તે તેની મસ્તીમાં રહેતો. તે સ્ટેજપર  ભજવતા પૌરાણિક નાટકોમાં અને પોતાની સુજબુજથી આગળ પોતાના કરિયરને હેન્ડલ કરતો ગયો..

તે છોકરાએ ધોરણ ૧૨ પાસ કર્યું અને કોલેજમાં તેણે વડોદરા ની એમ,એસ, યુનિવર્સીટીમાં ફાઈનઆર્ટસ નો કોર્સ કર્યો અને તે ત્યાં ચાર વર્ષ ભણીને નેશનલ ઇન્સટીટ્યુટ ઓફ ડીઝાઇનમાં ગયો. ત્યાર બાદ મુંબઈમાં તેમણે ૨૦ જેવી શોર્ટ્સ ફિલ્મો બનાવી. પછી તે આગળ ને આગળ પોતાની અંદર રહેલા કલાકારને જગાવતો ગયો.

ધીમે ધીમેં  ફિલ્મ જગતમાં પણ તેનું નામ બનવા લાગ્યું અને તે ત્યાર પછી હોલીવુડમાં ફિલ્મો બનાવવા લાગ્યો અને પછી તે વિશ્વ વિખ્યાત ડાયરેક્ટર રૂપે જોવા મળે છે.

એ વ્યક્તિ  પેન નલીનના નામથી ઓળખાય છે તેનું સાચું નામ નલીનકુમાર પંડ્યા છે અને તે હાલ વિદેશની ધરતી પર ગુજરાતનું નામ રોશન કરે છે. જેની સાથે કામ કરવા અમિતાભ બચચન જેવા અભિનેતાઓ ઈચ્છુક છે.  

પેન નલીન ફીલ્મ ડાયરેકટર, સ્ક્રીન વ્રાઈટર અને ડોક્યુમેન્ટરી મેકર પણ છે.

નલીન તેના એવોર્ડ વિનિંગ માટે જાણીતાછે. સમસારા, વેલી ઓફ ફ્લાવર્સ અને આયુર્વેદા: આર્ટ ઓફ બીયીંગ તેની એવોર્ડ વિનિંગ ફિલ્મો છે.

પેન નાલીનનો ધમાકેદાર પ્રવેશ તેની ફિલ્મ સમસારા [૨૦૦૧]થી થયો હતો.તે ફિલ્મ ગ્રાન્ડ જ્યુરી પ્રાઈઝ, સ્પેશ્યલ મેન્શનનો એવોર્ડ AFI FEST અને “મોસ્ટ પોપ્યુલર ફીચર ફિલ્મ” એવોર્ડ મેલ બોનમાં ઈંટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ ૨૦૦૨માં મળેલો.

તેની બીજી ફિલ્મ સિધાર્થ ગૌતમના જીવન પર આધારિત હતી “ધ ઇનર વોરિયર અ બાયોગ્રાફી ઓફ સિધાર્થ ગૌતમ”.નલીને તેની શોર્ટફિલ્મ અને ડોક્યુમેન્ટરી ફિલ્મને લઇ BBC, DISCOVERY, CANAL PLUS  અને બીજા ઇન્ટરનેશનલ નેટવર્ક સાથે કામ પણ કર્યું.

તેની એક ફિલ્મ આયુર્વેદા: ધ આર્ટ ઓફ લીવીંગ વલ્ડવાઈડ થીએટરોમાં રીલીઝ થયેલી. આ ફિલ્મ સ્પેનના અમુક થીએટરોમાં ૧ વર્ષ સુધી અને ફ્રાંસમાં ૩ વર્ષ સુધી ચાલી હતી અને તેની ફિલ્મ સમસારા [૨૦૦૧]એ વલ્ડવવાઈડ સફળતા મેળવી અને ૩૧ કરતા વધારે ઇન્ટરનેશનલ એવોર્ડ જીતી લીધેલા છે.

ખરેખર આપણને પણ ગર્વ હોવો જોઈએ આવા ગુજરાતી પર.

ગમ્યું હોય તો શેર કરજો અને સાથે સાથે તમારો કિંમતી પ્રતિભાવ પણ આપજો. જય જય ગરવી ગુજરાત..      

Tags: amrelichild laborfilm directorgujarati directorInspirationkhijadiyaMotivationpan nalin
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

આ છે સફળ અને ધનવાન બનાવાન ગરુડ પુરાણના આ 5 ગુઢ રહસ્યોને. જાણી લો એક વાર, આજીવન આર્થિક બીમારીઓ અને મુશ્કેલીઓ રહેશે દુર…
ધાર્મિક

આ છે સફળ અને ધનવાન બનાવાન ગરુડ પુરાણના આ 5 ગુઢ રહસ્યોને. જાણી લો એક વાર, આજીવન આર્થિક બીમારીઓ અને મુશ્કેલીઓ રહેશે દુર…

September 18, 2021
આ વ્યક્તિ ગાયના ગોબરમાંથી બનાવે છે ઈંટ, સિમેન્ટ અને પેઇન્ટ, વર્ષે કમાય છે 50 લાખથી વધુ રૂપિયા.. જાણો આ ઇકો ફ્રેન્ડલી ઘરની ખાસિયતો…
તથ્યો અને હકીકતો

આ વ્યક્તિ ગાયના ગોબરમાંથી બનાવે છે ઈંટ, સિમેન્ટ અને પેઇન્ટ, વર્ષે કમાય છે 50 લાખથી વધુ રૂપિયા.. જાણો આ ઇકો ફ્રેન્ડલી ઘરની ખાસિયતો…

July 17, 2021
આ મહિલાએ રામ મંદિર માટે છેલ્લા 28 વર્ષથી ત્યાગ કર્યુ છે અન્ન, જાણો કોણ છે આ મહિલા?
પ્રેરણાત્મક

આ મહિલાએ રામ મંદિર માટે છેલ્લા 28 વર્ષથી ત્યાગ કર્યુ છે અન્ન, જાણો કોણ છે આ મહિલા?

August 6, 2020
જીવનમાં કોઈ ડરથી તમે પરેશાન છો ? તો વાંચો આ લેખ તમે ખુદ એ ડરને હરાવી દેશો.
તથ્યો અને હકીકતો

જીવનમાં કોઈ ડરથી તમે પરેશાન છો ? તો વાંચો આ લેખ તમે ખુદ એ ડરને હરાવી દેશો.

July 23, 2020
દરેક યુવાનોનો મોટો પ્રશ્ન “જોબ કરવી કે બિઝનેસ કરવો?” સંદીપ મહેશ્વરીના મતે સૌથી બેસ્ટ ઉત્તર જાણો.
Inspiration

દરેક યુવાનોનો મોટો પ્રશ્ન “જોબ કરવી કે બિઝનેસ કરવો?” સંદીપ મહેશ્વરીના મતે સૌથી બેસ્ટ ઉત્તર જાણો.

July 15, 2020
ભલે તમે નોકરી કરતા હોય પણ પગારના આ રીતે ભાગ પાડો,  ચોક્કસ થોડા વર્ષોમાં બનશો ધનવાન.
BANK AND MONEY

ભલે તમે નોકરી કરતા હોય પણ પગારના આ રીતે ભાગ પાડો, ચોક્કસ થોડા વર્ષોમાં બનશો ધનવાન.

June 27, 2020
Next Post
સદાય ખુશ રહેવાના ઉપાયો – બસ આટલું  કરો અને ખુશ રહો

સદાય ખુશ રહેવાના ઉપાયો - બસ આટલું કરો અને ખુશ રહો

ભાગ-૨ બસ આટલું કરો સફળ થતા તમને કોઈ અટકાવી શકશે નહિ

ભાગ-૨ બસ આટલું કરો સફળ થતા તમને કોઈ અટકાવી શકશે નહિ

Comments 2

  1. ΝΤΕΤΕΚΤΙΒ says:
    7 years ago

    Wonderful blog you have here but I was curious if you knew
    of any community forums that cover the same topics discussed in this
    article? I’d really like to be a part of community where I can get opinions from other knowledgeable individuals that
    share the same interest. If you have any suggestions, please let me
    know. Kudos!

    Reply
  2. mayur says:
    7 years ago

    Faith connection also his amazing creation and storytelling

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

કોરોનાના ભયને કારણે ઘરમાં AC નથી વાપરતા?  તો આ રહી ઘરને ઠંડું રાખવાની આસાન રીતો.

કોરોનાના ભયને કારણે ઘરમાં AC નથી વાપરતા? તો આ રહી ઘરને ઠંડું રાખવાની આસાન રીતો.

May 23, 2020
પાંચ એવી પ્રાકૃતિક, સુંદર અને રહસ્યમય ઘટના જેના વિશે દરેક લોકોએ જાણવું જોઈએ..લાખો લોકો અહીં આવે છે.

પાંચ એવી પ્રાકૃતિક, સુંદર અને રહસ્યમય ઘટના જેના વિશે દરેક લોકોએ જાણવું જોઈએ..લાખો લોકો અહીં આવે છે.

October 14, 2018
જન્મ પછી 5 માં મહિને તમારા બાળકને ખવડાવો આ દેશી વસ્તુઓ, શારીરિક માનસિક ગ્રોથ કરી અનેક બીમારીઓથી રાખશે કાયમી દુર… નહિ પડે બીમાર…

જન્મ પછી 5 માં મહિને તમારા બાળકને ખવડાવો આ દેશી વસ્તુઓ, શારીરિક માનસિક ગ્રોથ કરી અનેક બીમારીઓથી રાખશે કાયમી દુર… નહિ પડે બીમાર…

September 29, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.