આ આઠ અક્ષરથી શરૂ થતા નામ વાળા લોકો પર હોય છે મહાકાળીમાં ખુબ જ પ્રસન્ન…

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

💁 આ આઠ અક્ષરથી શરૂ થતા નામ વાળા લોકો પર હોય છે મહાકાળીમાં ખુબ જ પ્રસન્ન….. 💁

🔠 મિત્રો ન્યુમરોલોજી એટલે કે અંક શાસ્ત્ર અનુસાર અમુક ખાસ અંકનો સંબંધ દેવીમાં સાથે જોડાયેલો હોય માં દુર્ગા સાથે જોડાયેલો હોય છે તેવું મનાવામાં આવે છે. તે અંકો સંબંધિત શબ્દની વાત કરીએ આઠ એવા અક્ષરના નામ છે જેના પર મહાકાળીમાં ખુબ જ પ્રસન્ન રહે છે. આ આઠ નામવાળા લોકોની રક્ષા સ્વયં મહાકાળીમાં કરે છે. કોઈ પણ પ્રકારની મુસીબત તેના પર વધારે સમય નથી રહેતી. તો ચાલો જાણીએ અંક શાસ્ત્રમાં બતાવવામાં આવેલા આઠ અક્ષર વાળા નામો વિશે. જેના પર હંમેશા માતા કાલીનો હાથ હોય છે.Image Source :

🔠 સૌથી પહેલા R નામ વાળા લોકો. આ અક્ષરના નામ વાળા લોકો મહાકાળી માતાને ખુબ જ પ્રિય હોય છે. આ લોકો માતાની વિશેષ કૃપાના પાત્ર બને છે. જેના રહેતા તેની દરેક પરેશાની ટૂંક સમયમાં જ ખતમ થઇ જાય છે.

🔠 બીજા છે M નામ વાળા લોકો. જે લોકોનું નામ M થી શરૂ થતું હોય તે દિલના ખુબ જ સારા હોય છે. તે લોકો ખોટું કામ અને ખોટી વાત સહન નથી કરી શકતા. આ લોકો પર સદા માટે દેવીમાતાનો હાથ રહે છે. દરેક પરિસ્થિતિમાં તેને માતાની સહાયતા મળી રહે છે.

🔠 હવે આવે છે p નામ વાળા લોકો જેનું નામ P અક્ષરથી શરૂ થતું હોય તે મહાકાળીના ખુબ જ પ્રિય સંતાન હોય છે. આવા લોકોને દરેક કામમાં માતાની સહાયતા મળી રહે છે. તે કોઈપણ પરેશાનીમાં ફસાયેલા હોય તેને બહાર કાઢવા માટે માં દુર્ગા ખુબ જ સહાય કરે છે.Image Source :

🔠 V નામ વાળા લોકો. V નામ વાળા લોકોને પ્રસન્નતા અને સુખી જીવન માતાની કૃપાથી જ મળે છે. આ લોકોની રક્ષા સ્વયં મહાકાળી માતા કરે છે. તેના પર આવતી તમામ મુસીબત માતાની કૃપાથી  ખુબ જ જલ્દી ગાયબ થઇ જાય છે.

🔠 પાંચમું છે S નામ વાળા લોકો. S નામ વાળા લોકો સાફ દિલ અને તેજ દિમાગના ધની માતાની કૃપાને પાત્ર બને છે. તેની થોડી જ ભક્તિથી જ માતા ખુબ જ પ્રસન્ન થઇ જાય છે અને તેની દરેક પરેશાની ખત્મ થઇ જાય છે. તો હવે S નામ વાળા લોકો મહાકાળી માંની ભક્તિ શરૂ કરી દો.Image Source :

🔠 હવે વાત કરીએ A નામ વાળા લોકોની. A અક્ષરથી જે લોકોનું નામ શરૂ થતું હોય તે માતાના સૌથી પ્રિય ભક્તોની ગણતરીમાં હોય છે. આ લોકોને માતાની અપાર કૃપાથી ધન લાભ મળે છે અને દરેક વસ્તુમાં ઉમ્મીદથી વધારે ફળ પ્રાપ્ત થાય છે.

🔠 હવે છે B નામ વાળા લોકો. B નામ વાળા લોકો પર દેવીમાની મહેર અને તેની કૃપા દ્રષ્ટિ હંમેશા બની રહે છે. આ લોકો ગમે એટલું કઠીન અને મુશ્કેલ કામ હોય તેમાં માતાની કૃપાથી ધીમે ધીમે પરંતુ તેને સફળતા જરૂર મળી જાય છે.Image Source :

🔠 છેલ્લે છે D નામના અક્ષર વાળા લોકો. જે લોકોનું નામ D અક્ષરથી શરૂ થતું હોય તેને પણ માતાના પ્રિય ભક્તોમાં ગણવામાં આવે છે. આ લોકોએ કોઈ પણ મહત્વ પૂર્ણ અથવા મોટું કામ કરતા પહેલા દેવી માનું સ્મરણ કરવું જોઈએ.

🔠 તો મિત્રો આ હતી અંક શાસ્ત્રમાં બતાવેલી એક બેહદ રોચક જાણકારી મિત્રો અમે ઉમ્મીદ કરીએ છીએ કે આજની આ જાણકારી તમને પસંદ આવી હોય તો લાઈક કરો અને શેર કરો અને કોમેન્ટમાં તમારા નામનો પહેલો અક્ષર લખો.Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ    (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 
Image Source: Google

 

Leave a Comment