આ છે સૌથી હેંડસમ અ‍ને ફીટ IPS અધિકારી, જેની પાસે બોલીવુડનો કોઈ પણ હીરો હોય લાગે છે ફિક્કો…. જુવો તેના ફોટો

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, અને પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

આ છે સૌથી હેંડસમ અ‍ને ફીટ IPS અધિકારી, જેની પાસે બોલીવુડનો કોઈ પણ હીરો હોય લાગે છે ફિક્કો…. જુવો તેના ફોટો

મિત્રો આજકાલ કોઈ પણ વ્યક્તિને ફીટ અને હીટ દેખાવાનો શોખ હોય છે. પરંતુ આજકાલની લીફ સ્ટાઈલના કારણે દરેક લોકો ફીટ નથી રહી શકતા. પરંતુ આજે અમે એક એવા સરકારી ઓફિસર વિશે જણાવશું જેના વિશે જાણીને તમે પણ હેરાન રહી જશો. આ ઓફિસર એક IPS અધિકારી છે. જેમની ફિટનેસ જોઇને બોલીવુડના હીરો પણ ટૂંકા પડે છે. તો ચાલો જાણીએ ભારતના સૌથી ફીટ અને હીટ IPS અધિકારી વિશે. જેની પર્સનાલિટી સામે બોલીવુડનો કોઈ પણ હીરો હોય ફિક્કો પડી જાય છે.

મિત્રો તે પોલીસ ઓફિસરનું નામ છે IPS સચિન અતુલકર. મિત્રો આપણે બધા જ જણીએ છીએ કે રીયલ લાઈફમાં જ્યારે પણ પોલીસ અધિકારીનું નામ લેવામાં આવે તો એક વિચાર આવે કે પેટ છાતીની બહાર નીકળી ગયું હશે અને મોં માં પાન ચાવતા હશે. 

પરંતુ મિત્રો આપને સલમાન ખાન અને અજય દેવગણ, અક્ષય કુમાર જેવા હીરોની ફિલ્માં જોઈએ જેમાં તે પોલીસનો રોલ કરતા હોય. તો એ ફિલ્મમાં પોલીસની વર્દીમાં ખુબ જ ફીટ દેખાતા હોય છે. પરંતુ ક્યારેય તમે રીયલ લાઈફમાં આવા હીરોને જોયા છે. લગભગ તો કોઈ પણ લોકોએ આવા અધિકારીની કલ્પના પણ નહિ કરી હોય. પરંતુ આજે અમે જે સચિન અતુલકર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ એ કોઈ હીરોથી કમ નથી. પોતે IPS અધિકારી છે અને સાથે સાથે પોતાની પર્સનાલિટીથી આખા ભારતભરમાં ફેમસ પણ છે.

હાલના દિવસોમાં સોશિયલ મીડિયામાં મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં ફરજ બજાવતા એક IPS અધિકારી ખુબ જ ચર્ચામાં છે. તેની પાછળનું રહેલું કારણ છે તેની ફિટનેસ અને તેની પર્સનાલિટી. તેની આ ખુબીના કારણે સોશિયલ મીડિયામાં આત્યારે તેમના ખુબ જ ફોલોવર્સ છે અને છોકરા છોકરીઓતો તેની પાછળ ગાંડા છે.

IPS સચિન અતુલકર પોતાની ફિટનેસને લઈને ખુબ જ સીરીયસ રહે છે. તે આખા ભારતના પોલીસ દળોને માટે એક મિસાલ સમાન ગણવામાં આવે છે. કેમ કે સચિન અતુલકર જેટલા ફીટ નજર આવે છે એટલા જ બહાદુર પણ છે. તેની પર્સનાલિટી એટલી બધી સારી છે કે છોકરા છોકરી સચિન અતુલકરને કોઈ પણ જગ્યા પર જોઈ લે તો તેની સાથે સેલ્ફી પડાવવા માટે ઉભા રહી જાય અને રીક્વેસ્ટ કરે.

IPS અતુલકર પોતાને ફીટ રાખવા માટે રોજ બે કલાક કરતા પણ વધારે સમય ફાળવે છે. તે પોતાની શારીરિક ફિટનેસને ખુબ જ મહત્વ આપે છે. એટલા માટે તે રોજ કસરતની સાથે સાથે યોગા પણ કરે છે. તે બે કલાકના સમયમાં ખુબ જ કસરત કરે છે ત્યાર બાદ યોગાને પણ તે એટલું જ મહત્વ આપે છે. તે પોતાની ફિટનેસને લઈને ખુબ જ સીરીયસ રહે છે. કરસતમાં અને યોગામાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારની બાંધછોડ નથી ચલાવી લેતા. એટલા માટે જ તેમની ફિટનેસ એક હીરો કરતા પણ વધારે સારી છે. તેમણે પોતાની આ જ આદતના કારણે આજે “ધ ફિટનેસ IPS ઓફિસર ઓફ ઇન્ડિયા” નો ખિતાબ મળ્યો છે.

IPS અતુલકર ઘણા બધા ગોલ્ડ મેડલ પણ જીત્ય છે. સચિન અતુલકરને સ્પોર્ટ્સમાં પણ ઘણા બધા મેડલ જીતેલા છે. તેમણે ક્રિકેટ સિવાય ઘણી બધી રમતોમાં ગોલ્ડ મેડલ જીત્ય છે. તેમણે IPS ટ્રેનીંગ દરમિયાન હોર્સ રાઈડીંગને પોતાનો શોખ બનાવ્યો અને 2010 માં ભારતનો ગોલ્ડ મેડલ પણ મેળવ્યો હતો.

આ અધિકારી ફિટનેસ અને પર્સનાલિટીના કારણે ફેમસ તો છે જ પરંતુ તે એટલા હેન્ડસમ પણ દેખાય છે કે કોઈ પણ છોકરી તેની દિલ હારી બેસે છે. તે કોઈ પણ હીરોની સાથે ઉભા રહે તો તેની ફિટનેસ, પર્સનાલિટી અને સ્માર્ટ લુકના કારણે ઉપસી આવે છે. સચિન અતુલકર પોતાની નોકરીની સાથે સાથે ફેસબુકમાં પણ ખુબ જ એક્ટીવ રહે છે અને તેમની ચાહના સોશિયલ મીડિયામાં ખુબ જ જોવા મળે છે.

જો આ અધિકારી ફિલ્મોમાં કામ કરવા માટે આવે તો સારા સારા બોલીવુડ એક્ટરોની છુટ્ટી થઇ જાય. તો મિત્રો શું કહેવું છે તમારું બોલીવુડના હીરો બેસ્ટ છે કે રીયલ લાઈફનો હીરો. IPS અધિકારી બેસ્ટ છે ? કોમેન્ટ કરીને અવશ્ય જણાવો.. કોમેન્ટમા “જય હીન્દ” જ‍રુર લખજો.. 👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી?  આવી જ  બીજી જાણકારી મેળવવા લાઈક કરી  લો  SOCIAL  GUJARATI  પેજ…  અને  નીચે મુજબનું સેટિંગ કરી નાખો..  એટલે  તમામ આવા લેખ દરરોજ મળ્યા કરશે સૌથી પહેલા

 

 

 

Leave a Comment