આ છે જુના ટપુ, ભવ્ય ગાંધીની ગર્લફ્રેન્ડ…. ફોટા જોઇને તમે પણ દીવાના બની જશો…
મિત્રો આજકાલ ટીવી સીરીયલો અને ફિલ્મોમાં ઘણા બધા આર્ટીસ્ટો કામ કરતા હોય છે. તેમાં નાની ઉમરથી લઈને ખુબ જ મોટી ઉમરના લોકો એક્ટિંગ કરી રહ્યા હોય છે. તો તેવામાં આજે બોલીવુડ અને સીરીયલોમાં બાળ કલાકારોની સંખ્યા પણ ખુબ જ વધી ગઈ છે. આજે લોકો ફિલ્મો અને સીરીયલોમાં ચાઈલ્ડ આર્ટીસ્ટને પણ ખુબ જ મહત્વ આપતા હોય છે. તો આજે અમે તમને એક એવા ચાઈલ્ડ એક્ટર વિશે જણાવશું. જેને લગભગ કોઈ નહિ ઓળખતું હોય તેવું ન બને.
મિત્રો આજકાલ સબ ટીવી પર આવતી “તારક મહેતા કે ઉલ્ટા ચશ્માં” સીરીયલથી તમે બધા જ પરિચિત હશો. કેમ કે આ સીરીયલ પુરા દસ વર્ષથી ટીવીમાં આવી રહી છે અને ખુબ જ લોકોના દિલ જીતી લીધા છે. તો મિત્રો તેમાં કામ કરતા ચાઈલ્ડ એક્ટર બાળકો આજે ખુબ જ મોટા થઇ ગયા છે. તો તેમાંથી અમુક બાળકો પોતાના કરિયરને આગળ વધારવા માટે અભ્યાસ કરવા ચાલ્યા ગયા તો કોઈકે અમુક વિવાદોના કારણે આ સીરીયલમાં કામ કરવાનું છોડીં દીધું.
મિત્રો એ સીરીયલનો ખુબ જ સારો એક્ટર ટપુ એટલે કે ભવ્ય ગાંધી વિશે આજે અમે તમને જણાવશું. હાલ જે ટપુના રોલમાં આવે છે તે બીજો એક્ટર છે. પરંતુ પહેલા જે ટપુ તરીકે રોલ નિભાવતો હતો એ ભવ્ય ગાંધી હતો. આ સીરીયલનો સૌથી ફેમસ જો કોઈ કેરેક્ટર હોય તો એ ટપુ હતો. એટલે કે ભવ્ય ગાંધી ખુબ જ સારો આર્ટીસ્ટ હતો. પરંતુ તેમણે આ સીરીયલને અમુક વિવાદોના કારણે છોડી દીધી હતી. આજકાલ ભવ્ય ગાંધી ગુજરાતી ફિલ્મોમાં કામ કરવા લાગ્યો છે. જેમાં તે સફળતા પણ મેળવી રહ્યા છે.
પરંતુ મિત્રો હવે ભવ્ય ગાંધી એક યુવાન બની ગયો છે. તે પોતાના જીવનના પડાવમાં આગળ તો વધી રહ્યો છે. પરંતુ તેમણે એક ગર્લફ્રેન્ડ પણ બનાવી છે. ભવ્ય ગાંધીની ગર્લફ્રેન્ડ ખુબ જ અલગ છે અને એટલી સુંદર છે કે તેને જોઇને તમારું પણ મન વિચારમાં પડી જાય. તો ચાલો આજે જાણીએ તેના વિશે થોડી વાતો.
ભવ્ય ગાંધી આજકાલ તારક મહેતા સીરીયલનો હિસ્સો નથી રહ્યો. પરંતુ તે આજકાલ મોડેલીંગ અને ફિલ્મોમાં કામ કરી રહ્યો છે. પરંતુ હમણાં થોડા સમયથી એવું સામે આવી રહ્યું છે કે ભવ્ય ગાંધી એક એક્ટ્રેસ દિગંગના સૂર્યવંશીને ડેટ કરે છે. આ એક્ટ્રેસ એક રાજ પરિવારથી છે. દિગંગના એક ખુબ જ સફળ અને સારી એક્ટ્રેસ છે અને તે સ્ટારપ્લસ પર વિરા નામનો શો આવતો હતો તેમાં કામ કરતી હતી. તેણે એક ફિલ્મમાં કામ પણ કરેલું છે. હમણાં જ થોડા સમય પહેલા એક ગોવિંદાનું એક ફિલ્મ આવ્યું હતું રંગીલા રાજા. તેમાં દિગંગનાએ ગોવિંદાની પત્ની તરીકે પાત્ર ભજવ્યું હતું.
દિગંગના તેના માતાપિતાની એકની એક સંતાન છે. તેનું જીવન પણ ખુબ સુવિધાસભર છે. તે પોતાનું જીવન એક રાજકુમારીની જેમ જ વિતાવી રહી છે. તેના માતાપિતા દ્વારા દિગંગનાનો ખુબ જ ખ્યાલ પણ રાખવામાં આવે છે. પરંતુ આજકાલ ભવ્ય ગાંધી અને દિગંગના ઘણી બધી ઇવેન્ટમાં સાથે જોવા મળી રહ્યા છે. અવારનવાર મુંબઈમાં રેસ્ટોરન્ટ અને જાહેર સ્થળોએ બંનેને સાથે જોવામાં આવે છે. મિત્રો ભવ્ય ગાંધી દિગંગના કરતા ઉમરમાં નાનો છે. પરંતુ ભવ્ય ગાંધી તેની સાથે ખુબ જ નજીકમાં આવી ગયો છે અને હાલ બંને વચ્ચે ખુબ જ સારા સંબંધ છે એવું જાણવા મળી રહ્યું છે. બંને એકબીજા સાથે ખુબ જ ખુશ પણ જોવામાં આવે છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ Image Source: Google