આ શક્તિશાળી ફળમાં છે નામ જેવા ગુણો, કેન્સર, ડાયાબિટીસ અને શરીરના સોજા જેવા 5 રોગો કરશે ગાયબ… ફળનું નામ અને કામ જાણી ચોંકી જશો…

આજના સમયમાં લોકો અનેક બીમારીઓથી ઘેરાયેલા છે. અને તેઓ બીમારીથી બચવા માટે અનેક દવાઓનું પણ સેવન કરે છે. જો કે આપણે જાણીએ છીએ કે આજકાલ કેન્સર અને ડાયાબીટીસ ના કેસ ખુબ જ વધી રહ્યા છે. આથી જરૂરી છે કે તમારે સમયસર જાગૃત થઇ જાવ. તમે અમુક એવા ખોરાકનું સેવન કરીને ઘણી બીમારીઓને તમારા સુધી આવતા અટકાવી શકો છો. આથી જ જો તમે ઈચ્છો છો કે તમે કેન્સર કે ડાયાબીટીસ જેવા જીવલેણ રોગ ન થાય તો તમારે જરૂરી છે એક ખુબ જ શક્તિશાળી આ ફળ ખાવાની. ચાલો તો આપણે જાણી લઈએ આ કાંટેદાર ફળ વિશે. 

ફળ ખાવાથી સ્વાસ્થ્યને અગણિત લાભ થાય છે. ફળોના વિભિન્ન પ્રકાર છે અને બધા જ ફળના પોતપોતાના અલગ અલગ ફાયદા છે. મોટા ભાગના લોકો માત્ર સફરજન, કેળાં, દ્રાક્ષ અને સંતરા જેવા ફળોના ફાયદા જાણે છે. પરંતુ એક ફળ એવું પણ છે જે આ બધાથી તાકતવર છે અને સ્વાસ્થ્યને તેના જબરદસ્ત ફાયદાઓ મળે છે. આ ફળ છે ભારતમાં સોરસોપ જેને સામાન્ય ભાષામાં હનુમાન ફળના નામથી પણ ઓળખવામાં આવે છે.તેને સારા સ્વાદ અને શક્તિશાળી સ્વાસ્થ્ય લાભ માટે ઓળખવામાં આવે છે. તેનું વૈજ્ઞાનિક નામ અન્નોના મુરીકાટા છે, જોકે તેને ગુઆનાબાના, પંજા-પંજા અને ગ્રેવીઓલાના નામથી પણ ઓળખવામાં આવે છે. તેને સામાન્ય રીતે કસ્ટર્ડ સફરજન પરિવારના રૂપથી પણ ઓળખવામાં આવે છે. તેને મોટા ઇંડાકાર આકારના ફળના બહારી ભાગ લીલા રંગ અને અંદરનો ભાગ સફેદ રંગનો હોય છે. તેની ઉપર કાંટા હોય છે.

હનુમાન ફળના પોષકતત્વો:- હનુમાન ફળ વિટામિન સીનો ભંડાર છે, તે એક એવો પાવરફૂલ એંટીઓક્સિડેંટ છે જેને, ઈમ્યુનિટી પાવર મજબૂત કરવા માટે ઓળખવામાં આવે છે. આ ફળ અને તેના પાંદડામાં ફાઇટોસ્ટેરોલ, ટેનિન અને ફ્લેવોનોઇડ્સ સહિત ઘણા અન્ય એંટીઓક્સિડેંટ જોવા મળે છે. એંટીઓક્સિડેંટ તમારા સમગ્ર સ્વાસ્થ્યમાં એક ભૂમિકા ભજવે છે અને વિભિન્ન પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચાવવામાં મદદ કરે છે. 

1) પાચનને તંદુરસ્ત રાખે છે:- હનુમાન ફળ ફાઈબરનો સૌથી સારો સ્ત્રોત છે. ફાઈબર પાચન સ્વાસ્થ્ય માટે સૌથી જરૂરી પોષકતત્વ છે. ફાઈબર પાચન અને આંતરડાના કામકાજને વધારો આપે છે અને કબજિયાત જેવી પાચન સંબંધી સમસ્યાઓને અટકાવવામાં મદદ કરે છે.2) કેન્સરનું જોખમ ઓછું કરે છે:- હનુમાન ફળમાં એન્ટિ-કેન્સર ગુણ હોય છે. તેના સેવનથી કેન્સરના અટકાવ અને ઉપચારમાં મદદ મળી શકે છે. એક અધ્યયન મુજબ, હનુમાન ફળનો રસ બ્રેસ્ટ કેન્સરના ટયૂમરને ઘટાડે છે અને કેન્સર કોશિકાઓને ખતમ કરી શકે છે. એટલું જ નહીં, તેનો રસ લ્યુકેમિયાના સેલ્સને બનવાથી અટકાવી શકે છે. 

3) એન્ટિબેક્ટેરિયલ ગુણોનો ખજાનો:- અજહર અલી મુજબ, આ ફળમાં એન્ટિ બેક્ટેરિયલ ગુણ થઈ શકે છે. તેનો રસ વિભિન્ન પ્રકારના બેક્ટેરિયા જેમાં કેવિટી અને પેઢાની બીમારી પણ સમાવિષ્ટ છે તેને મારી શકે છે. એક અધ્યયન પરથી જાણવા મળે છે કે, આ ફળનો રસ હેજાની વિરુદ્ધ પણ અસરકારક થઈ શકે છે.4) બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રખવામાં મદદરૂપ:- અજહરે અમુક પશુ પરીક્ષણો પરથી જણાવ્યુ કે હનુમાન ફળમાં બ્લડ શુગર કંટ્રોલની ક્ષમતા છે. નિયમિત રૂપથી હેલ્થી ડાયેટ લેવાથી અન એક્ટિવ લાઇફસ્ટાઇલ સાથે દરરોજ તેનું સેવન કરવાથી ડાયાબિટીસના દર્દીઓને લાભ થઈ શકે છે. આમ તમે આ હનુમાન ફળનું સેવન કરીને ઘણા રોગો સામે રક્ષણ મેળવી શકો છો.

5) સોજા મટાડવામાં મદદરૂપ:- આ ફળમાં એન્ટિ ઇમ્ફ્લેમેટરી ગુણ હોય છે. તે જ કારણ છે કે, તેના ઘાતક સોજા ઘટાડવામાં સક્ષમ હોય છે. જેનાથી જૂની બીમારીઓ પણ મટી શકે છે. તે સંધિવા જેવા ભડાકાઉ રોગોનો ઈલાજ કરવામાં મદદરૂપ થઈ શકે છે. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment