ઘરે ઘરમાં રહેલા આ 5 રોગ ભાગશે ઉભી પૂછડીએ, રોજ સાંજે કરો 30 મિનીટનું વોકિંગ… આજીવન નહિ થાય કોઈ પણ રોગ કે ગંભીર બીમારી….

મિત્રો આપણે જાણીએ છીએ કે ચાલવાથી તમારું સ્વાસ્થ્ય ખુબ જ સારું રહે છે. પણ ઘણી વખત અમુક લોકો સવારે વોક કરે છે તો અમુક લોકો રાત્રે તો અમુક લોકો સાંજે વોક કરે છે. પણ જો તમે સ્નાજે વોક કરો છો તો તેનાથી તમને આ ખાસ 6 પ્રકારના ફાયદાઓ થાય છે. 

આજકાલ ભાગદોડ ભરેલા જીવનમાં લોકો સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાનુ ભૂલી ગયા છે. સારી સેલેરી, સારી નોકરીની સાથે સાથે સારું સ્વાસ્થ્ય પણ ખૂબ જ જરૂરી છે. એવામાં વ્યક્તિએ થોડો સમય પોતાના માટે કાઢવો જરૂરી છે. જણાવી દઈએ કે સાંજના સમયે કરવામાં આવતું વોક, સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. હા, તે માટે વ્યક્તિ પાસે ટી-શર્ટ, શોર્ટ્સ કે પાયજામો, સ્પોર્ટ શૂઝ જો છોકરી હોય તો સ્પોર્ટ્સ બ્રા, વોટર બોટલ, સ્માર્ટ વોચ વગેરે હોવું જરૂરી છે. આજનો અમારો લેખ આ વિષય પર જ છે. આજે અમે તમને આ લેખના માધ્યમથી જણાવીશું કે સાંજના સમયે કરવામાં આવતું વોક (ચાલવું) સ્વાસ્થ્યને કઈ સમસ્યાઓથી દૂર રાખી શકે છે.1) ડિપ્રેશનથી બચાવ:- ડિપ્રેશનને દૂર કરવામાં સાંજના સામાની વોક તમને ખૂબ જ કામ આવી શકે છે. તેનાથી સંબંધિત શોધ પણ સામે આવી છે, જેનાથી એ સાબિત થાય છે કે, અવસાદની સમસ્યાને દૂર કરવામાં વોક એક સારો વિકલ્પ છે. કારણ કે તે તણાવ વાળા હાર્મોન્સના ઉત્પાદનમાં ઘટાડો કરી શકે છે. 

2) ઉચ્ચ રક્તચાપમાં ઘટાડો:- ઉચ્ચ રક્તચાપને ઘટાડવા માટે પણ સાંજના સમયે ટહેલવું તમને ઘણું કામ આવી શકે છે. એવામાં વ્યક્તિએ નિયમિત રીતે 10,000 પગલાં ચાલવા જોઈએ. તેનાથી સંબંધિત એક રિસર્ચ પણ સામે આવી છે. જે મુજબ, જો વ્યક્તિ નિયમિત રીતે 10,000 પગલાં ચાલે તો, સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક રક્તચાપને ઘટાડવામાં સહાયતા મળે છે.3) વજન ઘટાડે:- સ્થૂળતાની સમસ્યા દૂર કરવા માટે પણ સાંજના સમયની વોક તમને ખૂબ જ કામ આવી શકે છે. એવામાં વ્યક્તિએ 30 મિનિટ સુધી સતત વોક કરવી જરૂરી છે. જોકે, બપોરના ભોજન કે રાતના ભોજન પછી કરવામાં આવતું વોક પણ વજન ઘટાડી શકે છે. તેનાથી સંબંધિત એક રિસર્ચથી એ જાણવા મળે છે કે, ભોજન પછી એક કલાક પછી જો કોઈ વ્યક્તી વોક કરે છે તો એવું કરવાથી લગભગ 3 કિલો વજન ઘટાડી શકાય છે. 

4) ઇમ્યુનિટી બુસ્ટ થાય છે:- ઇમ્યુનિટીને બુસ્ટ કરવામાં સાંજના સમયની વોક તમને ખૂબ જ કામ આવી શકે છે. જણાવી દઈએ કે જો વ્યક્તિ 30 મિનિટ સુધી ચાલે છે તો, એવું કરવાથી બોડીમાં ઑક્સીજનનું સ્તર વધવા લાગે છે અને હ્રદયની ગતિમાં સુધારો થાય છે. સાથે જ બ્લડ કાઉન્ટમાં સુધારો આવી શકે છે. સાંજના સમયે વોક કરવાથી ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવી શકાય છે.5) તણાવને દૂર કરે છે:- તણાવને દૂર કરવામાં પણ વોક તમને ઘણી મદદ કરી શકે છે. જણાવી દઈએ કે વોક કરવાથી વ્યક્તિના શરીરમાં સ્ટ્રેસ લેવલ ઘટે છે અને વ્યક્તિનો મૂડ પણ સારો થઈ શકે છે. એવામાં વ્યાકતે લગભગ 30 મિનિટ સુધી વોક કરવી જરૂરી છે. વ્યક્તિએ વોક નિયમિત રીતે કરવી જોઈએ. 

6) ઊંઘ માટે સારી છે વોક:- સારી ઊંઘ માટે સાંજના સમયે ફરવું એક સારો વિકલ્પ છે. જણાવી દઈએ કે જો વ્યક્તિ નિયમિત રીતે 30 મિનિટ સુધી ચાલે તો તેની ઊંઘમાં સુધારો થઈ શકે છે. તે સિવાય પહેલાથી ડાયાબિટીસનું જોખમ પણ ઓછું થાય છે. 

ઉપર જણાવેલા મુદ્દાઓથી ખબર પડે છે કે, સાંજના સમયે કરવામાં આવેલ વોક સ્વાસ્થ્યને ઘણી સમસ્યાઓથી દૂર રાખે છે. જોકે, વોક કરતાં પહેલા અમુક સાવધાનીઓ રાખવી જરૂરી છે. જેમકે, વોક દરમિયાન ઝડપથી ન ચાલવું, વધુ માત્રામાં પાણી ન પીવું, લગભગ 30 મિનિટ સુધી વોક જરૂરથી કરવું. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment