ડાયાબિટીસનો રામબાણ ઈલાજ છે આ ચમત્કારિ ફળ, ડાયાબિટીસની દવા ન ખાવી હોય જાણો સેવનની રીત… ઠળિયાથી પણ થશે ફાયદા..

ફળોને સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. બધા લોકોએ સ્વસ્થ રહેવા માટે પોતાના ડાયટમાં ફળોને શામિલ કરવા જોઈએ. જો આપણે મૌસમી ફળોનું સેવન કરીએ તો આપણને ઘણી બીમારીઓથી રાહત મળે છે. ઉનાળો પૂરો થતા અને વરસાદનું આગમન થતા જ જાંબુડાનું આગમન થઇ જાય છે. જાંબુડા લગભગ લોકોને ભાવતું ફળ હોય છે.

આ ફળ પોતાની સિઝનમાં આસાનીથી મળી જાય છે અને તે ખુબ જ સ્વાદિષ્ટ પણ હોય છે. જાંબુડાને ડાયાબિટીસના દર્દીઓ માટે ચમત્કારિક માનવામાં આવે છે. આ ફળ ખાવાથી શુગરને કંટ્રોલ કરવામાં મદદ મળે છે. એટલું જ નહિ, જાંબુડાના ઠળિયાને પણ શુગરના દર્દીઓ માટે ખુબ જ લાભકારી માનવામાં આવે છે. આયુર્વેદમાં પણ આ ફળ શુગર લેવલ ઓછું કરવામાં અસરદાર જણાવવામાં આવ્યું છે.

આયુર્વેદિક નિષ્ણાંતના જણાવ્યા અનુસાર શુગરના દર્દીએ જાંબુડાનું સેવન ભરપુર માત્રામાં કરવું જોઈએ. આ ફળ કાર્બોહાઈડ્રેટને ઉર્જામાં બદલવામાં સહાયતા કરે છે અને બ્લડ શુગર લેવલને નિયંત્રણ કરે છે. તેનું ગ્લાઈસેમિક ઇન્ડેક્સ ઓછું થાય છે, જેના કારણે ડાયાબિટીસના રોગીઓને જાંબુડાનું ભરપુર માત્રામાં સેવન કરવું જોઈએ.

જાંબુડા ખાવાથી શુગરના દર્દી દર્દીને વધી પેશાબ અને થકાનની સમસ્યાથી ખુબ જ હદ સુધી રાહત મળી શકે છે. આયુર્વેદમાં જાંબુડા અને તેના ઠળિયાને લાભકારી જણાવવામાં આવ્યા છે. જાંબુડાનો રસ ઇન્સ્યુલીન સેન્સિટિવિટી અને ગતિવિધિ બંનેને વધારે છે. જાંબુડાના જ્યુસનું ગ્લાઈસેમિક ઇન્ડેક્સ ઓછું થાય છે, જેનાથી ડાયાબિટીસના દર્દીને વધુ ફાયદો થાય છે.

જાંબુડાના ઠળિયા કરે છે કમાલ : આયુર્વેદિક નિષ્ણાંતનું કહેવું છે કે, જાંબુડાના ઠળિયા પણ સ્વાસ્થ્ય માટે કમાલ હોય છે. જાંબુડાના ઠળિયામાં એન્ટી ડાયાબિટીક ગુણ હોય છે. તેમાં રહેલું એસિડ યૌગિક ભોજનને સ્ટાર્ચને બદલવાની ગતીને ધીમી કરી દે છે. તેનાથી ડાયાબિટીસનું સ્તર પણ નિયંત્રિત કરે છે.

ડાયાબિટીસના દર્દીએ જાંબુડાના ઠળિયાનું ચૂર્ણ બનાવીને ખાવું જોઈએ. તમે જાંબુડાના ઠળિયાનું ચૂર્ણના ઉપયોગ રોજ સવારે ખાલી ઓએત કરી શકો છો. તેના માટે તમારે એક ગ્લાસ પાણીમાં એક ચમચી જાંબુડાના ઠળિયાનું ચૂર્ણ મિક્સ કરીને સેવન કરી શકો છો. આવું કરવાથી તમારું બ્લડ શુગર નિયંત્રણમાં રહે છે. સાથે જ સ્વાસ્થ્યને પણ અઢળક લાભ થાય છે.

આયુર્વેદ એક્સપર્ટના જણાવ્યા અનુસાર ડાયાબિટીસ મેલેટસના સામાન્ય રીતે મહુમેહ કહેવામાં આવે છે. તે મેટાબોલીઝમ સંબંધિત બીમારીઓનો એક સમૂહ છે, જેમાં લાંબા સમય સુધી લોહીમાં શુગરનું લેવલ હાઈ રહે છે. જો હાઈ બ્લડ શુગરનો ઈલાજ ન કરવામાં આવે તો તો ઘણી જટિલતાઓનું કારણ બની શકે છે.

તીવ્ર જટિલતાઓમાં ડાયાબિટીસ કીટોએસીડોસીસ, નોનકેટોટિક હાઈપરોસ્મોલર કોમ અથવા મૃત્યુ પણ થઇ શકે છે. ગંભીર દીર્ઘકાલીન જટિલતાઓમાં હૃદય રોગ, સ્ટ્રોક, ક્રોનિક કિડની ફેલિયર, ફૂટ અલ્સર અને આંખોનું નુકશાન પણ શામિલ છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment