લગ્નના એક મહિના બાદ દુલ્હને કર્યું આવું કામ જેના કારણે આખો પરિવાર બરબાદ થઇ ગયો. જાણો એવુ તે શું કર્યું.

લગ્નના એક મહિના બાદ દુલ્હને કર્યું આ કામ…… બધાને રાખી દીધા દંગ…..

મિત્રો આજકાલ આપણે સમાજમાં જોઈએ છીએ કે કેવા કેવા દુષણો ફેલાઈ રહ્યા છે. આજના સમયમાં લોકો પોતાની વિચાર શ્રેણીને ક્યાં સુધી લઇ જઈ શકે તેનો કોઈ જ અંદાજો લગાવી ન શકાય. તો મિત્રો આજે અમે તમને એક એવી જ વાત જણાવશું. આજે અમે એક એવી દુલ્હનની વાત તમને જણાવશું જે જાણીને તમે ખરેખર દંગ રહી જશો. તો ચાલો જાણીએ.

લોકો ઘણી વાર એવું કહેતા હોય છે કે માણસ ક્યારેય પણ બહારથી ન ઓળખી શકાય. કેમ કે માણસની પ્રકૃતિ એવી હોય છે કે જ્યાં તેને સુખ મળે ત્યાં તે વધારે આકર્ષાય છે. આજના સમયમાં બધા જ લોકોને સુખ અને સુવિધા સભર જિંદગી જીવવામાં રસ છે. તો આવી બાબત માટે આજ માણસ બીજા કોઈ પણ વ્યક્તિને છોડવા માટે પણ તૈયાર હોય છે. ઘણી વાર તો અમુક લોકો પોતાના સુખ માટે પરિવારોને પણ બરબાદ કરી નાખતા હોય છે.

 હજુ તાજેતરમાં જ આગ્રામાં એક લગ્ન થયા હતા. પતિ અને પત્નીનો લગ્ન સંસાર ખુબ જ સુખમય ચાલી રહ્યો હતો. પરંતુ અચાનક એક મહિના બાદ નવી દુલ્હને સાસરિયામાં કંઈક એવું કર્યું કે જેના કારણે આખો પરિવાર બરબાદ થઇ ગયો. માત્ર એક જ મહિનામાં આખા ઘરને બરબાદ કરીને દુલ્હન ફરાર થઇ ગઈ.

લગ્નના એક મહિના બાદ જ દુલ્હને સાસરિયાના બધા જ લોકોને એક રૂમમાં ભેગા કરીને બેસાડ્યા અને બહારથી દરવાજો બંધ કરી દીધો. આખા ઘરમાં જે કોઈ પણ હતા તેને એક જ રૂમમાં બધા કરી દેવામાં આવ્યા હતા. ત્યાર બાળા બધાને એક રૂમમાં જમા કરીને બહારથી ઘરનો દરવાજો બંધ કરીને પોતાના જ ઘરમાંથી પૈસા, દાગીના લઈને ફરાર થઇ ગઈ હતી.

આ ઘટનામાં તેના પતિ દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે મારી પત્ની લગ્ન બાદપણ બે યુવાનો સાથે મોબાઈલમાં વાતચીત કરતી હતી. મેં ઘણું સમજાવી પણ એ ન  સમજી. એ પણ જણાવ્યું કે તેણે પત્નીના પિતાને પણ જણાવ્યું પરંતુ એ લોકો દ્વારા કોઈ સારો રિસ્પોન્સ આપવામાં આવ્યો નહિ. પરંતુ પીડિત પતિએ તેની પત્ની સાથે ભાગેલા આશિક સામે ફરિયાદ નોંધાવી છે. કેમ કે તેના પતિને પહેલેથી જ ખબર હતી કે મારી પત્નીનું ચક્કર બીજા યુવાનો સાથે પણ ચાલી રહ્યું છે.

પતિ દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે લગ્ન પછી બધું જ બરાબર ચાલતું હતું, પરંતુ મારી પત્ની મોબાઈલમાં બે અલગ અલગ યુવાનો સાથે વાત કરતી હતી. તેણે આ વાત સાસરિયા પણ જણાવી હતી, પરંતુ તેના પિતાએ કોઈ સારો જવાબ ન આપ્યો. પરંતુ તેના પતિ દ્વારા તેના પર કોઈ ખાસ દબાવ કરવામાં આવ્યો ન હતો.

પરંતુ લગ્નના એક જ મહિના બાદ દુલ્હને પતિના ઘરમાં જ પ્લાન બનાવ્યો, પત્નીએ તેના આશિક સાથે મળીને લુંટ ચલાવવાનું નક્કી કર્યું, અને ૬ તારીખના રોજ તેમણે અ પ્લાનને અંજામ આપ્યો. સૌથી પહેલા તો ઘરના બધા સભ્યોને એક રૂમમાં પૂરી દીધા અને પછી પૈસા અને ઘરેણા લઈને ફરાર થઇ ગયા. લગભગ બે લાખ રૂપિયા રોકડા અને બાકીના સોનાના દાગીના લઈને ફરાર થઇ ગઈ હતી.

મિત્રો લગ્નને માત્ર એક મહિનો થયો હતો આવી ભયાનક ઘટનાને અંજામ આપ્યો હતો. તો મિત્રો આજકાલ આવા ફ્રોડના કેસો ખુબ જ સામે આવી રહ્યા છે. જેના કારણે આજે સમાજમાં ખુબ જ ભય ફેલાય જવા પામ્યો છે. આજે કોઈ પણ છોકરો કે છોકરી કોઈ પણ પાત્ર હોય લગ્ન પહેલા તેના વિશે બધી જ યોગ્ય માહિતી મેળવી લેવી ખુબ જ જરૂરી છે.

Leave a Comment