અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
લગ્ન બાદ સ્ત્રીઓ આ કારણે બીજા પુરુષો તરફ આકર્ષાય છે… સર્વેમાં થયો ખુલાસો..
મિત્રો આપને બધા જ અજાણીએ છીએ કે એક સ્ત્રી અને પુરુષ લગ્ન થાય ત્યાર બાદ સંપૂર્ણ થાય છે. મિત્રો લગ્ન જીવન એ એક ખુબ જ સારી અને પવિત્ર વસ્તુ છે. લગ્ન કરવું તે દરેક પુરુષ અને સ્ત્રીનું એક ધ્યેય હોય છે. જેના દ્વારા તે તેના સંસારને માણી શકે છે. પરંતુ ઘણી વાર ઈવું પણ બનતું હોય છે કે સ્ત્રી અને પુરુષ વચ્ચે લગ્ન થયા બાદ બનતું નથી હોતું. તો તેના ઘણા બધા કારણો હોય છે.
તેમાંનું એક કારણ એ છે કે લગ્ન થઇ ગયા બાદ સ્ત્રીઓ ગેર પુરુષો તરફ આકર્ષાય છે. પતિ હોવા છતાં પણ બીજા પુરુષો સાથે શારીરિક તેમજ માનસિક રીતે આકર્ષાય છે. તો આવું કરવા પાછળ શું મુખ્ય કારણ શું હોય છે તે ઘણી વાર જાણવા નથી મળતું. તો આજે અમે તમને જણાવશું કે શા માટે સ્ત્રો લગ્ન થયા બાદ પણ બીજા પુરુષો તરફ આકર્ષાય છે.
લગ્ન પછી પતિપત્ની એક બીજાને ખુબ પ્રેમ કરતા હોય છે. પરંતુ તે પ્રેમ ટકાવી રાખવા માટે શારીરિક સંબંધો પણ ખુબ જ મહત્વ ધરાવે છે. જો શારીરિક સંબંધો યોગ્ય રીતે ન થાય તો લગ્ન જીવન ખતરામાં પણ આવી શકે છે. પરંતુ ઘણી વાર એવું બનતું હોય છે કે લગ્ન બાદ મહિલાઓ બીજા પુરુષો તરફ આકર્ષિત જતી હોય છે.
મોટા ભાગના પુરુષો અંગત સમયે એ ભૂલી જતા હોય છે કે સામે તેના પાર્ટનર પણ અંગત સમય નો પૂરો આનંદ લેતા હોય છે. પરંતુ તે સમયે પુરુષ એ ભૂલી જતો હોય છે અને ખુદ આનંદમાં મસ્ત થઇ જાય છે. પરંતુ એ સમયે પુરુષે સ્ત્રીનું પણ એટલું જ ધ્યાન રાખવું જોઈએ અને સ્ત્રી પણ આનંદ આવે છે તેની અનુભૂતિ કરાવવી જોઈએ. જો આવું ન કરવામાં આવે તો સ્ત્રીઓ બીજા પુરુષો તરફ આકર્ષાય છે.
તેના સિવાય સ્ત્રીઓ ખુલીને અંગત વાતો તેના પાર્ટનરને નથી કરી શકતી. પરંતુ પુરુષોને કોઈ પણ વાત કરવામાં ક્યારેય પણ સંકોચ નથી અનુભવાતો. કેમ કે સ્ત્રીઓ થોડા શરમાળ સ્વભાવની હોય છે તેના કારણે તે પોતાના પતિને અંગત સમસ્યા અથવા કોઈ પણ અંગત સમય સાથે જોડાયેલી વાત ખુલીને નથી કરી શકતી. એટલા માટે પુરુષોએ આ બાબતનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. સ્ત્રીને આ બાબતમાં દરેક વસ્તુ યોગ્ય છે એવું પૂછી લેવું જોઈએ અને જો કોઈ સમસ્યા હોય તો તેના પર પણ ખાસ ધ્યાન દેવું જોઈએ.
સ્ત્રી ઘણી વાર પતિ દ્વારા બનાવેલા સંબંધોથી સંતુષ્ટ નથી થતી હોતી. તે પૂર્ણ રીતે તૃપ્ત ન થઈ શકે અને તેના પતિને પણ કહી ન શકતી હોય તેના કારણે તે પણ સ્ત્રીઓ બીજા પુરુષો તરફ આકર્ષાય છે.
પુરુષો દ્વારા પોતાની પત્નીને અંગત સમયે યોગ્ય સાથ આપવો ખુબ જ જરૂરી છે. અને તેની નાની નાની બાબતોનું પણ ખુબ જ ધ્યાન રાખવું જોઈએ. સ્ત્રીઓ અંગત સમયે ખુબ જ પ્રબળ હોય તેને યોગ્ય સંતોષ ન મળે તો એ નારાજ થઇ જતી હોય છે. પરંતુ પોતાના પતિને જણાવી ન શકતી હોય. તો આ બાબતનો પુરુષે ખાસ ખ્યાલ રાખવો જોઈએ. જો પુરુષ દ્વારા અંગત સમયે સ્ત્રીની નાની બાબતનું ધ્યાન રાખવામાં આવે તો ક્યારેય પણ સ્ત્રીઓ બીજા પુરુષો તરફ આકર્ષાતી નથી.
આતો હતી અંગત સમયની વાત, પણ એ સિવાય પણ જો પતિ સામાન્ય જીવનમાં પત્નીની વારંવાર ઈન્સલ્ટ કરતો હોય તેમજ બીજી કોઈ નાની નાની વાતમાં તેને ખીજાતી હોય તો પણ પત્ની નારાજ રહે છે અને આવા સમયે જો કોઈ પર પુરુષ તેને થોડો પ્રેમ દર્શાવે છે અને તેની સહાનુભતિ મેળવે છે તો સ્ત્રી તે પુરુષ સાથે આકર્ષાઈ શકે છે, માટે સ્ત્રીની વારંવાર ઈન્સલ્ટ ના કરવી.
સ્ત્રી એક ખુબ જ લાગણીશીલ હોય છે તેની શારીરિક જરૂરિયાતો કરતા પણ તેની માનસિક જરૂરિયાતો પર વધુ ધ્યાન દેવું જોઈએ, જે મોટા ભાગના પુરુષોને ખબર જ નથી હોતી. તો જો સ્ત્રીને માનસિક રીતે તમે પણ હેરાન કરતા હોવ અને તેમજ તેની સાથે પ્રેમ ભર્યું વર્તન ના કરો તો પણ સ્ત્રી બીજા પુરુષ તરફ આકર્ષાઈ શકે છે.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી Image Source: Google
Help full