અંબાણી પરિવાર આજે ભારતમાં સૌથી અમીર પરિવાર છે. જેના પરિવાર વિશે દરેક નાનામાં નાની વસ્તુ કે વાતને જાણવાની ઉત્સુકતા દરેકને હોય છે. ત્યારે આજકાલ સોશિયલ મીડિયા પર સાંભળવા મળતા ન્યૂઝમાં એક વાત સામે આવી છે, જે જાણીને તમે ચોંકી જશો. ખુબ જ વાયરલ થઈ રહેલા આ સમાચાર મુજબ મુકેશ અંબાણીના ઘરનો કચરો ક્યાં વપરાય છે ? અથવા તો ક્યાં વાપરવામાં આવે છે ? તેના વિશે આજે અમે તમને જણાવશું. તો જાણવા માટે આ લેખને અંત સુધી વાંચો.
મિત્રો જાણવા મળ્યું છે કે મુકેશ અંબાણીના ઘરના કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. આ સમાચાર ખૂબ જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર અવારનવાર આવતા સમાચારોમાં કોઈ ખાસ ન્યૂઝ લોકોને આશ્ચર્યચકિત કરતી હોય છે. ત્યારે તે ન્યૂઝ વાયરલ થઈ જાય છે. તો આવી જ એક ન્યૂઝ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જે લગભગ લોકોને આશ્ચર્યચકિત કરે તેવા છે. આ સમાચારમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે મુકેશ અંબાણીના ઘરનો કચરો ક્યાં વપરાય છે ? યુટ્યુબથી લઈને ફેસબુક, આ બધે જ આ ચર્ચા ચાલી રહી છે. આ અગાઉ પણ આવી જ એક ન્યૂઝ વાયરલ થઈ હતી. જેમાં મુકેશ અંબાણીના ડ્રાઇવરનો પગાર જાહેર થયો હતો. જ્યારે આ વખતે મુકેશ અંબાણીના ઘરે એન્ટિલિયાના સમાચાર વાયરલ થઈ રહ્યા છે. જેમાં તેમના ઘરના કચરાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
તમે જાણતા જ હશો કે મુકેશ અંબાણીના ઘરનું નામ ભારતના સૌથી ઉંચા ઘરોમાં છે. 27 માળના આ મકાનમાં 600 નોકર રહે છે, જે આખા ઘરની સંભાળ રાખે છે. ઘરની દરેક નાની-નાની વસ્તુનું ધ્યાન રાખવામાં આવે છે. આ નોકરોને દરેક વસ્તુ પ્રણાલીગત બનાવવાની જવાબદારી આપવામાં આવી છે. સોશિયલ મીડિયા પર તેમના ઘરના બગાડની પણ ચર્ચા થઈ છે. એવું કહેવામાં આવ્યું છે કે તેમના ઘરના કચરામાં શું વપરાય છે. ત્યારે તે જાણીને તમને આશ્ચર્ય થશે કે તેમના ઘરના કચરામાંથી વીજળી બનાવવામાં આવે છે, જેનો ઉપયોગ તેમના મકાનમાં જ કરવામાં આવે છે.
જી હા મિત્રો, મુકેશ અંબાણીના ઘરનો કચરો ફેંકી દેવાતો નથી. પરંતુ તેનો ઉપયોગ વીજળી બનાવવા માટે કરવામાં આવે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમના મકાનમાં વિશિષ્ટ સિસ્ટમના કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. પ્રથમ સૂકો અને ભીનો કચરો અલગ કરવામાં આવે છે. ત્યારબાદ વીજળી બનાવવામાં આવે છે. આવા મોટા મકાનમાં વીજળીનો સૌથી વધુ ઉપયોગ થાય છે.
અમે તમને અંબાણી પરિવારના ઘર વિષેની થોડી વિશેષ જાણકારી આપી દઈએ કે આ મકાનમાં 168 કાર માટે પાર્કિંગની જગ્યા પણ છે, ઘરની ઉપર ત્રણ હેલિપેડ પણ હાજર છે, ઘરમાં સ્વિમિંગ પૂલ અને સ્પા રૂમ પણ છે. આ ઘરમાં AC ની જરૂર નથી, તમે આખા ઘરનું તાપમાન જાતે જ નક્કી કરી શકો છો. મુકેશ અંબાણીને પોતાની એરબસ છે. પરંતુ તેના આખા ઘરનો બધો જ કચરો વીજળી બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google