બોની કપૂરે રાખ્યો ઉર્વશીની કમર પર હાથ, ઉર્વશીએ કહ્યું અમારી વચ્ચે તો આવો સબંધ છે…

મિત્રો આજે અમે તમને બોલીવુડની હાલમાં જ બનેલી ઘટના વિશે જણાવશું. આ બંને હસ્તી ખુબ જ જાણીતી છે. પરંતુ હાલમાં તેના એક વીડિયોના કારણે બંને ખુબ જ વાયરલ થયા છે. જેણે હાલમાં સોશિયલ મીડિયા પર સનસની મચાવી દીધી છે. પરંતુ આ બાબત જાણીને તમને આશ્વર્ય થઇ શકે છે. કેમ કે બાબત જ કંઈક એવી છે. તો ચાલો જાણીએ કોણ છે એ બોલીવુડની બે હસ્તી.

આજે અમે જેની તમને વાત જણાવવા જઈ રહ્યા છીએ, તે છે બોની કપૂર અને ઉર્વશી રૌતેલા. મિત્રો હાલમાં ઉર્વશી રૌતેલા અને બોની કપૂરનો એક વિડીયો વાયરલ થયો હતો. ત્યાર બાદ ઉર્વશી દ્વારા સોશિયલ મીડિયામાં રીએક્ટ કર્યું હતું. તમને જણાવી દઈએ કે ઉર્વશી રૌતેલા અને બોની કપૂર બંને સાથે જોવા મળ્યા હતા. તેમાં બોની કપૂરનો હાથ ઉર્વશીની કમર પર હતો. સોશિયલ મીડિયામાં આ વિડીયોને શેર કરવામાં આવ્યો અને બોની કપૂરને ટ્રોલ કરવામાં આવ્યો. બોની કપૂર અને ઉર્વશી રૌતેલાનો આ વિડીયો રાતોરાત સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો હતો. પરંતુ ફરી એક વાર આ એક્ટ્રેસ દ્વારા વિડીયો પર રીએક્શન આપવામાં આવ્યું હતું. હાલમાં જ બોલીવુડ હંગામાના આપવામાં આવેલા એક ઈન્ટરવ્યુંમાં ઉર્વશીએ જણાવ્યું કે, આ વિડીયોને કંઈક વધારે જ મહત્વ આપવામાં આવ્યું છે. પરંતુ એવું કશું જ નથી કે વિડીયો રાતોરાત વાયરલ થઇ ગયો. પરંતુ એવું કંઈ પણ ન હતું. અમે એક પ્રોજેક્ટ પર કામ કરવાના હતા, હું તેની એક ફિલ્મનો હિસ્સો બનવાની હતી, જે ફિલ્મ બોની કપૂર અજીત સાથે કરવાના છે. પરંતુ હું મારી ફિલ્મની તારીખોના કારણે તે ફિલ્મમાં કામ ન કરી શકી. એટલા માટે હું તેને પહેલાથી જ જણાતી હતી કેમ કે હું તેની સાથે ફિલ્મ નહિ કરી શકું, તો તેનો મતલબ એવો નથી કે મારે તેની સાથે કોઈ સંબંધ છે.

ઇવેન્ટ દરમિયાન ઉર્વશી અને બોની કપૂર જ્યારે આમને સામને આવ્યા ત્યારે બંને વચ્ચે અમુક સેકન્ડ્સ માટે અમારી વચ્ચે વાતચીત થઇ હતી. બંને ફોટો સેશનમાં સાથે ઉભા રહ્યા અને આ દરમિયાન બોની કપૂરનો હાથ ઉર્વશીની કમર પર નજર આવ્યો હતો. જેના કારણે સોશિયલ મીડિયામાં યુઝર્સ દ્વારા આપત્તિ જણાવી હતી. પરંતુ આ વિડીયો વાયરલ થયો તેના કારણે એક્ટ્રેસ દ્વારા પણ આપત્તિ જણાવી હતી. ટ્રોલર્સને જવાબ આપતા ઉર્વશી રૌતેલા એ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર મને અને સમ્માનિત બોની કપૂર સરના વિડીયોને લઈને ટ્રોલ્સનું પુર આવી ગયું, તે એક સાચા જેન્ટલમૅન છે. આ જોઇને દુખ થાય છે કે સોશિયલ મીડિયામાં સાઈટ્સ પર જોઇને કોઈ એક બે વાર વિચારતા પણ નથી.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment