કોઈ પણ સ્ત્રી કે છોકરીના આ બે અંગો ખોલી નાખે છે તેના જીવનના બધા રાઝ…. જાણો સમુદ્ર શાસ્ત્ર શું કહે છે તેના વિશે….. અને ક્યાં છે તે બે અંગ…
મિત્રો આપણા શાસ્ત્રોમાં ઘણી વિદ્યાનો ઉલ્લેખ થયેલો છે. જે જાણવામાં ખુબ જ રોચક હોય છે. તેની મદદથી આપણે જીવન સંબંધિત મહત્વની વાતો જાણી શકીએ છીએ. તેવું જ એક શાસ્ત્ર છે સામુદ્રિક શાસ્ત્ર. સમુદ્ર શાસ્ત્રમાં શારીરિક અંગોનું વિશ્લેષણ કરીને લોકોના ચરિત્રની વ્યખ્યા આપવામાં આવી છે. આ હિંદુ શાસ્ત્રો દ્વારા અપાયેલી એવી વિદ્યા છે કે જેનું ખાસ અધ્યયન કર્યા બાદ જ તેને ઉજાગર કરવામાં આવી છે.
આ અધ્યયન કરવામાં વર્ષો લાગ્યા હશે અને ત્યાર બાદ આ વિદ્યા પર શાસ્ત્રમાં લખવામાં આવ્યું હશે. તેમાં એવી વાતો ઉલ્લેખાયેલી છે જે દરેક વ્યક્તિ પર ફીટ બેસે છે. તો આજે અમે તે જ માહિતીના આધારે જણાવશું કે તમે મહિલાના માત્ર બે અંગ પરથી તેનું વ્યક્તિત્વ, સ્વભાવ વગેરે તેના રાઝ જાણી શકો છો.
કહેવાય છે કે એક સ્ત્રીને સમજવી સૌથી મુશ્કેલ કાર્ય હોય છે. પ્રાચીન સમયની એક કહેવત છે કે “મહિલાઓનો સ્વભાવ ખુદ ભગવાન પણ નથી જાણી શકતા, તો એક પુરુષ કંઈ રીતે મહિલાનો સ્વભાવ સમજી શકે!” પરંતુ આજે અમે જે માહિતી જણાવવા જઈ રહ્યા છીએ તેના પરથી તમે સરળતાથી મહિલાને સમજી શકશો અને તેના સ્વભાવને જાણી પણ શકશો.
સમુદ્ર શાસ્ત્ર અનુસાર એવું કહેવાય છે કે મહિલાઓને સમજવા માટે તમારે વધારે મગજ લગાવવાની જરૂર નથી. કારણ કે, મહિલાઓના દરેક અંગ તેનુ રાઝ ખોલે છે. જો તમે પણ તમારી મહિલા મિત્ર, ગર્લ ફ્રેન્ડ કે પત્ની વિશે જાણવા માંગો છો તો બસ તેમના શરીરના આ બે અંગ પર એક નજર કરી લો. તમને તેનો સ્વભાવ અને અન્ય ઘણી માહિતી ખબર પડી જશે.
પહેલું અંગ કે જેના પરથી તમે મહિલાનો સ્વભાવ જાણી શકો છો તે છે મહિલાના હોંઠ. મહિલાઓનું સૌથી આકર્ષક અંગ હોય છે તેના હોંઠ. લાલ, પાતળા, લીસા અને સારા આકારવાળા હોંઠ ધરાવતી મહિલાઓ સ્વભાવમાં ખુબ જ કામમુખ અને પોતાના પતિનો પ્રેમ મેળવનાર માહિલા હોય છે. આવા હોંઠ ધરાવતી મહિલાઓનું લગ્નજીવન ખુબ જ સુખી હોય છે.
આ ઉપરાંત જે મહિલાઓના હોંઠ ગુલાબી અથવા આછા ગુલાબી હોય તેવી મહિલાઓ ખુબ જ મિલનસાર હોય છે. આવી મહિલાઓને લોકો સાથે મળવું ખુબ પસંદ હોય છે અને લોકો ઝડપથી આવી મહિલાઓ પ્રત્યે આકર્ષિત થતા હોય છે. જે મહિલાઓના હોંઠ એકદમ લાલ હોય છે તેવી મહિલાઓને પોતાના કામથી ખુબ લગાવ હોય છે. તે સ્વભાવથી ગુસ્સાવાળી હોય છે. જે મહિલાનો નીચેનો હોંઠ કાળો અને મોટો હોય છે તે ઝડપથી પોતાના પતિ સાથે અણબનાવ કરીને ખોઈ બેસે તેવું બની શકે છે.
ત્યાર બાદ તમે મહિલાના ગાલ પરથી પણ તેનો સ્વભાવ જાણી શકો છો. જે મહિલાના ગાલ પર ડીમ્પલ પડતા હોય તો તે અન્ય લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની જતું હોય છે. કોઈના એક ગાલ પર ડીમ્પલ પડતા હોય છે તો કોઈ મહિલાના બંને ગાલ પર ડીમ્પલ પડતા હોય છે. પરંતુ મિત્રો ડીમ્પલ એક ગાલ પડે કે બંને ગાલ પર તેનાથી કોઈ ફરક પડતો નથી. પરંતુ ડીમ્પલ પડતા હોય તેવી મહિલાઓ ખુશ મિજાજ હોય છે અને વાફદાર મનાય છે. આવી મહિલાઓ સ્વભાવથી ખુબ જ દયાળુ હોય છે. આ સાથે જ જે મહિલાના ગાલ પર ડીમ્પલ પડતા હોય છે તે ખુબ જ ભાગ્યશાળી હોય છે.
પુરાણો અણસાર હસતી વખતે જે મહિલાના ગાલ પર ડીમ્પલ પડતા હોય તેમનું લગ્ન જીવન ખુબ જ સુખી હોય છે. તેમજ પતિ પત્ની વચ્ચે ખુબ સારો સંબંધ જળવાઈ રહે છે. પરંતુ પુરાણોમાં એવું પણ કહેવાયું છે કે જે મહિલાના ગાલ પર આ રીતે ડીમ્પલ પડે છે તે સાસુના સુખથી વંચિત રહે છે. આવી છોકરીઓના ઘણા પ્રેમ સંબંધો બની શકે છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ Image Source: Google
સમુદ્ર શાસ્ત્ર નામ નથી. સાચું નામ સામુદ્રિકશાસ્ત્ર છે. આતો ડાયરામાં બઘુ ચાલે.एकः शब्दः सम्यक् प्यूज।
એક જ શબ્દ ને ્ સારી રીતે, યોગ્ય સ્થાન મળે તે મહત્વનું છે. નહીં તો અથૅ નો અનથૅ થાય છે.
शुभम भवतु।
Good