Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

આ 10 શેર રોકાણ કરવા માટે છે ખુબ જ બેસ્ટ, જેમને છેલ્લા 3 વર્ષમાં દર વર્ષે આપી રહ્યું છે 50 % કરતાં પણ વધારે રિટર્ન… જાણો વધુ માહિતી અને થતા ફાયદા..

Social Gujarati by Social Gujarati
December 25, 2021
Reading Time: 1 min read
0
આ 10 શેર રોકાણ કરવા માટે છે ખુબ જ બેસ્ટ, જેમને છેલ્લા 3 વર્ષમાં દર વર્ષે આપી રહ્યું છે 50 % કરતાં પણ વધારે રિટર્ન… જાણો વધુ માહિતી અને થતા ફાયદા..

શેર બજાર એક એવો આર્થિક વિભાગ છે જ્યાં કરોડો લોકો પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. તેમજ આમથી લોકો લાખોમાં નફો પણ મેળવે છે. પણ ઘણી વખત સવાલ એવો થાય છે કે, ક્યાં શેરમાં રોકાણ કરવાથી વધુ રિટર્ન મળી શકે ? જો તમને પણ આ સવાલ હોય તો અમે તમને એવા 10 શેર વિશે માહિતી આપીશું, જેને છેલ્લા 3 વર્ષથી 50% જેટલું રિટર્ન આપ્યું છે. 

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

શેર બજારમાં રોકાણકારો હંમેશા એવા સ્ટોક શોધવાની કોશિશ કરતાં હોય છે જે, એકધારા વધતાં રહે, પરંતુ આવા સ્ટોક મળવા કિસ્મતની વાત છે. આજે અમે તમને એવા 10 સ્ટોક વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં પાછલા 3 વર્ષોમાં એકધારા દર વર્ષે 50 ટકા કરતાં પણ વધારે ગ્રોથ જોવા મળ્યો છે. ખાસ વાત એ છે કે, આ બધા જ સ્ટોક આવનારા સમયમાં પણ આ જ ગતિથી વધી શકે છે. આથી આમાં રોકાણ કરવાથી તમને સારું એવું રિટર્ન મળી શકે છે.

મની કંટ્રોલે એવા જ 10 સ્ટોકની લિસ્ટ છાપી છે. આ વિશ્લેષણમાં માત્ર એ જ શેરનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમની માર્કેટ કેપ 5,000 કરોડ રૂપિયાથી વધારે હોય. ખાસ વાત એ છે કે, મની કંટ્રોલ SWOT વિશ્લેષણ મુજબ તેમાથી મોટા ભાગના શેર હજુ પણ મજબૂત દેખાઈ રહ્યા છે. તો ચાલો જાણીએ ટોપ 10 બેસ્ટ સ્ટોક વિશે. 

1) Adani Totals Gas : કેલેન્ડર વર્ષ 2021 માં આ શેરમાં અત્યાર સુધી 355 ટકાનો વધારો આવ્યો છે. 2020 માં આ શેરમાં 130 ટકા અને 2019 માં 61 ટકાની તેજી જોવા મળી છે. આમ શેરના ધારકો હાલ માલામાલ થઈ ગયા છે. 

2) SRF : કેલેન્ડર વર્ષ 2021 માં આ શેરમાં અત્યાર સુધી 95 ટકાનો વધારો આવ્યો છે. 2020 માં તેમાં 62 ટકા અને 2019 માં 72 ટકાની તેજી જોવા મળી છે. આમાં પણ રોકાણકારો સારા નફામાં છે. 

3) Gujarat Gas : કેલેન્ડર વર્ષ 2021 માં આ શેરમાં અત્યાર સુધી 66 ટકાનો વધારો આવ્યો છે. 2020 માં તેમાં 59 ટકા અને 2019 માં 77 ટકાનો વધારો જોવા મળ્યો છે.

4) Dixon Technologies (India) : કેલેન્ડર વર્ષ 2021 માં આ શેરમાં અત્યાર સુધી 105 ટકાનો વધારો આવ્યો છે. 2020 માં તેમાં 253 ટકા અને 2019 માં 85 ટકાનો વધારો જોવા મળ્યો છે. 

5) Deepak Nitrite : કેલેન્ડર વર્ષ 2021 માં આ શેરમાં અત્યાર સુધી 142 ટકાનો વધારો આવ્યો છે. 2020 માં તેમાં 153 ટકા અને 2019 માં 69 ટકાનો વધારો જોવા મળ્યો છે. 

6) JK Cement : કેલેન્ડર વર્ષ 2021 માં આ શેરમાં અત્યાર સુધી 79 ટકાનો વધારો આવ્યો છે. 2020 માં તેમાં 64 ટકા અને 2019 માં 64 ટકાનો વધારો જોવા મળ્યો છે.

7) APL Apollo Tubes : કેલેન્ડર વર્ષ 2021 માં આ શેરમાં અત્યાર સુધી 138 ટકાનો વધારો આવ્યો છે. 2020 માં તેમાં 136 ટકા અને 2019 માં 62 ટકાનો વધારો જોવા મળ્યો છે.

8) Tanla Platforms : કેલેન્ડર વર્ષ 2021 માં આ શેરમાં અત્યાર સુધી 168 ટકાનો વધારો આવ્યો છે. 2020 માં તેમાં 867 ટકા અને 2019 માં 131 ટકાનો વધારો જોવા મળ્યો છે.

9) HLE Glascoat : કેલેન્ડર વર્ષ 2021 માં આ શેરમાં અત્યાર સુધી 277 ટકાનો વધારો આવ્યો છે. 2020 માં તેમાં 224 ટકા અને 2019 માં 142 ટકાનો વધારો જોવા મળ્યો છે.

10) Apollo Tricoat Tubes : કેલેન્ડર વર્ષ 2021 માં આ શેરમાં અત્યાર સુધી 112 ટકાનો વધારો આવ્યો છે. 2020 માં તેમાં 188 ટકા અને 2019 માં 123 ટકાનો વધારો જોવા મળ્યો છે.

આમ અહીં આપેલ 10 શેર સતત વધતા જતા નફા સાથે આગળ છે. જેમાં રોકાણકારો ને 50% થી વધુ રિટર્ન મળ્યું છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: investment in stock marketlong term benefit in stock marketreturn of investmenttop 10 stockstop 10 stocks of stock markettop 10 stocks which gives more than 50 % returns
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
ઘરની છત પર જ સરળતાથી શરૂ કરો આ 4 મોટા બિઝનેસ, નાના એવા રોકાણથી જ થશે જોરદાર અને નફા વાળી કમાણી…

ઘરની છત પર જ સરળતાથી શરૂ કરો આ 4 મોટા બિઝનેસ, નાના એવા રોકાણથી જ થશે જોરદાર અને નફા વાળી કમાણી...

જો ડાયેટ કરવા છતાં પણ વજન ઘટતું નથી, તો ઘર બેઠા કરો આ એક પ્રયોગ…. પાણીની જેમ ઓગળી દેશે વધુ વજન અને ચરબી….

જો ડાયેટ કરવા છતાં પણ વજન ઘટતું નથી, તો ઘર બેઠા કરો આ એક પ્રયોગ.... પાણીની જેમ ઓગળી દેશે વધુ વજન અને ચરબી....

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

કોઈ પણ બેંકમાં FD પર પૈસાનું રોકાણ કરતા પહેલા જાણી લો આ 5 બાબતો, વ્યાજ અને રિટર્ન બંનેમાં થશે મોટો ફાયદો… જાણો વધુ ફાયદો લેવાની બેસ્ટ ટીપ્સ…

કોઈ પણ બેંકમાં FD પર પૈસાનું રોકાણ કરતા પહેલા જાણી લો આ 5 બાબતો, વ્યાજ અને રિટર્ન બંનેમાં થશે મોટો ફાયદો… જાણો વધુ ફાયદો લેવાની બેસ્ટ ટીપ્સ…

December 20, 2021
આ વર્ષે ભારતમાં પડશે જીવલેણ ગરમી | વૈજ્ઞાનિકોએ શોધમાં આપ્યા ડરાવનારા અંદેશાઓ, જાણીને ચોંકી જશો.

આ વર્ષે ભારતમાં પડશે જીવલેણ ગરમી | વૈજ્ઞાનિકોએ શોધમાં આપ્યા ડરાવનારા અંદેશાઓ, જાણીને ચોંકી જશો.

March 31, 2021
ફક્ત 25 પૈસાના આ શેરે લોકોને બનાવી દીધા કરોડપતિ, માત્ર 3500 રૂપિયાનું રોકાણ અને થઇ ગયા સીધા જ 1 કરોડ રૂપિયા….

ફક્ત 25 પૈસાના આ શેરે લોકોને બનાવી દીધા કરોડપતિ, માત્ર 3500 રૂપિયાનું રોકાણ અને થઇ ગયા સીધા જ 1 કરોડ રૂપિયા….

December 23, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.