આજના યુગમાં છોકરીની સલામતી રાખવી ખુબ જ અઘરી બાબત છે. ઠેર ઠેર અને ગલી ગલીમાં છોકરીઓ સાથે અનેક અપરાધો થઈ રહ્યા છે. આજે એક છોકરીને સલામત રીતે પોતાના ઘર સુધી પહોંચવામાં પણ વિચારવું પડે છે. આવી હાલત માત્ર ભારતમાં જ નહીં, પરંતુ દુનિયાના દરેક દેશમાં જોવા મળે છે. તો આજે અમે તમને એક એવા દેશ વિશે જણાવશું, જ્યાં છોકરીઓને તેની સલામતી માટે અંડરગારમેન્ટમાં ચમચી રાખવાની સલાહ આપવામાં આવે છે.
જેમ તમે જાણો જ છો કે મહિલાઓ સાથેના ગુનાઓની સંખ્યા વિશ્વભરમાં ઝડપથી વધી રહી છે. ભારત સિવાય અન્ય દેશોમાં પણ મહિલાઓ અસુરક્ષિત જોવા મળે છે. મહિલાઓ પર બળાત્કાર, બળજબરીથી લગ્ન, હત્યા જેવા અનેક ગુનાહો કરવામાં આવી રહ્યા છે. જેના દિવસેને દિવસે કેસો ખુબ જ વધવા લાગ્યા છે.
મહિલાઓ સાથે આ ગુણાહોમાં એક ગુનાહ ટ્રાફિકિંગ એટલે કે અપહરણ છે. શ્રીમંત દેશોમાંના અરબ દેશોના શેખ અન્ય દેશોમાંથી ગરીબ છોકરીઓ સાથે લગ્ન કરે છે અને તેમને અરેબિયા લઈ જાય છે. બદલામાં છોકરીના માતાપિતાને પૈસા આપવામાં આવે છે. પરંતુ આખી ઘટના છોકરીની કોઈ પણ પ્રકારની સંમતિ હોતી નથી.
આ સિવાય છોકરીને ધમકી પણ આપવામાં આવે છે અને તેને નજરબંધ રાખવામાં આવે છે. કારણ કે તે કોઈ ફરિયાદ ન કરી દે અથવા ભાગી ન જાય. તેના માટે છોકરીને નજરબંધ રાખવામાં આવે છે. આવા ગુનાહ ભારતમાં પણ થાય છે. જેમ કે છોકરીઓને વેશ્યાવૃત્તિ માટે અન્ય દેશોમાં પણ સપ્લાય કરવામાં આવે છે. જ્યારે આ માટે મોટાભાગની મુસાફરીનો રસ્તો હવાઈ માર્ગ છે.
આમ મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્વીડને પોતાના દેશની મહિલાઓને એક અનોખી ઉપાય બતાવ્યો છે. જેમાં તે પોતાનું રક્ષણ કરી શકે છે. તો આ ઉપાય લગભગ બધા લોકોએ જણાવો જોઈએ.
અહીં છોકરીઓ સાથે બળજબરીથી લગ્ન કરીને તેને દેશની બહાર લઈ જવાના ગુનાહો ઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. આ માટે સ્વીડનમાં, સ્ત્રીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ તેમના અંડરગારમેન્ટમાં ચમચી છુપાવીને રાખવી જોઈએ.
યુવતીઓની સલામતી જોઈને તેના અંગત ભાગમાં ચમચી છુપાવવાનું કહેવામાં આવ્યું છે. જો યુવતીઓએ અંતર્ગત ભાગમાં ચમચી છુપાવી છે, તો તેઓ એરપોર્ટ, બંદર, રેલ્વે સ્ટેશન પર તપાસ કરતી વખતે મેટલ ડિટેક્ટર દ્વારા પકડાશે.
આમ જ્યારે કોઈ મહિલા આવી સ્થિતિમાં પકડાશે ત્યારે મહિલાઓને એક અલગ રૂમમાં લઈ જવામાં આવશે અને તપાસ કરવામાં આવશે. જ્યાં તે અધિકારીઓને બધું કહી શકે છે કે તેઓને બળજબરીથી દેશની બહાર લઈ જવામાં આવી રહી છે. તેના વિશે જાણી શકશે.
મહિલાઓ સાથે થતી હિંસા વિરુદ્ધ કામ કરનાર અધિકારી કેટરિના ઈદગાર્ડે એરપોર્ટ અધિકારીઓને સૂચના આપી છે કે આવી સ્થિતિમાં તેઓએ શું પગલા ભરવા જોઈએ. આમ તે અધિકારી ચૂપચાપ ગુનેગારને પકડી શકે છે. મને લાગે છે કે ભારતમાં પણ છોકરીઓએ આ માટે જાગૃત થવું જરૂરી છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google
Usefull
India (Bharat) operates with currupt and bribery officials. Hence these kind of difficulties is beyond any honesty and dedication to take pride of their country.