મિત્રો આજકાલ સોશિયલ મીડિયા દ્વારા બધા જ વ્યક્તિ પોતાની પર્સનલ લાઈફને શેર કરતા જોવા મળે છે. તો તેવામાં આજે અમે પણ એક અભિનેત્રીની એક એવી વાત જણાવશું જે જાણીને તમે દંગ રહી જશો. કેમ કે આપણા બધા ફિલ્મોમાં જોતા હોઈએ છીએ કે ફિલ્મની અભિનેત્રી ખુબ જ સુંદર અને આકર્ષક દેખાતી હોય છે. તો પરંતુ જ્યારે તે બોલીવુડમાં ન હોય ત્યારની લાઈફ વિશે ખુબ જ ઓછા લોકોને જાણ હોય છે. પરંતુ આજે અમે એવી જ વાત એક બોલીવુડની જાણીતી હિરોઈન વિશે કરીશું. જેની બોલીવુડ પહેલાની લાઈફના અંદાજ જોઇને તમે પણ ચોંકી જશો. તો ચાલો જાણીએ કોણ છે એ અભિનેત્રી. મિત્રો આજે અમે જે અભિનેત્રી વિશે જણાવવા જઈ રહ્યા છીએ તે છે સૈફ અલી ખાનની છોકરી સારા અલી ખાન. સારા અલી ખાનનો જન્મ 12 ઓગસ્ટ 1995 માં મુંબઈમાં થયો હતો. મિત્રો સારા અલી ખાને 2016 માં કોલંબીયા વિશ્વવિદ્યાલય, ન્યુયોર્કમાંથી સ્નાતક કર્યું છે. પરંતુ તમને જણાવી દઈએ કે સારા અલી ખાન સૈફ અલી ખાનની પહેલી પત્ની અમૃતા સિંહની છોકરી છે. હાલ અમૃતા સિંહ અને સૈફ અલી ખાનના તલાક થી ગયેલા છે અને બંને વર્ષોથી અલગ રહે છે.
મિત્રો આજે લગભગ દરેક સેલિબ્રિટી સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટીવ રહેતા હોય છે. તેવી જ રીતે સારા અલી ખાન પણ સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટીવ રહે છે. પરંતુ હાલ સારા અલી ખાનનું એક અફેર્સ ચાલી રહ્યું છે તેવી ખબર સામે આવી રહી છે. જેની સાથે તેનું અફેર્સ ચાલી રહ્યું છે તેનું નામ છે કાર્તિક આર્યન. જેને લઈને સારા અલી ખાન ચર્ચામાં છે. પરંતુ આજે અમે તમને સારા અલી ખાનના એક જુના ફોટા વિશે જણાવશું જે ખુદ સારા અલી ખાને સોશિયલ મીડિયા શેર કરી છે. પરંતુ સારા અલી ખાનનો આ ફોટો ખુબ જ વાયરલ થયો હતો.
સારા અલી ખાન દ્વારા જે ફોટો શેર કરવામાં આવ્યો છે જે એક થ્રોબેક ફોટો છે. એટલે કે તે ફોટોમાં તેને ઓળખવી ખુબ જ મુશ્કેલ બની જાય છે. કેમ કે એ ફોટોમાં સારા અલી ખાનને જોઇને કોઈ પણ વ્યક્તિ ન કહી શકે કે આ સારા અલી ખાન છે. તે ફોટોમાં સારા અલી ખાન ખુબ જ મોટી નજર આવી રહી છે. તે બોલીવુડમાં આવી તેના પહેલા તેનું શરીર ખુબ મોટું હતું. આ ફોટો જોઈને સોશિયલ મીડિયામાં યુઝર્સ દ્વારા કોમેન્ટ પણ કરવામાં આવી છે.
સારા અલી ખાને દ્વારા જે ફોટો શેર કરવામાં આવ્યો તેમાં તેની માતા અમૃતા સિંહ પણ નજર આવી રહી છે. પરંતુ ખાસ વાત એ છે કે સારા અલી ખાનના આ ફોટો પર તેના બોયફ્રેન્ડ કાર્તિક આર્યને પણ કોમેન્ટ કરી છે. કાર્તિકે કોમેન્ટ કરતા જણાવ્યું હતું કે, આ યુવતી સારા જેવી લાગી રહી છે. સોશિયલ મીડિયામાં યુઝર્સ સિવાય બોલીવુડની હસ્તીઓએ પણ સારાના આ ફોટા પર પ્રતિક્રિયા આપી છે.
મિત્રો હાલ સારા અલી ખાન ખુબ જ સ્લીમ બોડીમાં દેખાઈ રહી છે. કેમ કે તેણે પહેલા ફિલ્મમાં કામ કરવા માટે ઘણું વજન ઘટાડ્યું હતું. સારા એ પહેલું ફિલ્મ બદ્રીનાથમાં કામ કર્યું હતું. ત્યાર બાદ સારાએ રણવીર સિંહ સાથે સીમ્બા ફિલ્મમાં કામ કર્યું હતું. જે ફિલ્મ સફળ પણ રહી હતી. પરંતુ હાલ સારા અલી ખાન હાલ ખુબ જ સુંદર અને આકર્ષક દેખાઈ રહી છે. જેની અદાઓના આજે લાખો દીવાના છે.