મિત્રો બેંક એમજ પોસ્ટ ઓફિસમાં ઘણી એવી સ્કીમ ચાલતી હોય છે. જેમાં તમે પોતાનું એકાઉન્ટ ખોલાવીને સારું એવું સેવિંગ કરી શકો છો. અને જો તમે પોતાના બાળકને લઈને ચિંતિત હોય તો તમારે આ લેખ અંત સુધી જરૂરથી વાંચવો જોઈએ. આ સ્કીમ એ 10 વર્ષથી મોટી ઉંમરના બાળકો માટે છે. જેમાં બાળકના નામનું ખાતું ખોલાવીને તમે દર મહીને 2500 રૂપિયાની ઈનકમ કરી શકો છો.
પોસ્ટ ઓફીસ સ્કીમમાં રોકાણ કરવું હંમેશાથી ભારતીયોની પસંદ અને પારંપરિક રોકાણનો વિકલ્પ રહ્યો છે. તેમાં પણ ઘણી સ્કીમ એવી છે જેમાં રોકાણ કરવા પર સારું એવું રીટર્નની સાથે બીજા ફાયદાઓ પણ મળે છે. ઓછા જોખમની સાથે સારો નફો કમાવવા માટે પોસ્ટ ઓફિસની MIS એક સારું સેવિંગ ઓપ્શન છે. જેમાં તમે એક વખત પૈસા રોકીને દર મહીને ઈન્ટરેસ્ટ ના રૂપમાં તેનો ફાયદો લઇ શકો છો. આ એકાઉન્ટના ઘણા ફાયદાઓ છે.10 વર્ષ થી ઉપરના બાળક માટે ખોલી શકો છો ખાતું:- પોસ્ટ ઓફીસ MIS એકાઉન્ટ 10 વર્ષ થી વધુ ઉંમરના બાળકના નામ પરથી ખોલી શકાય છે. જો તમે પોતાના બાળકના નામે આ સ્પેશીયલ ખાતું ખોલો છો તો દર મહીને તમને જે વ્યાજ મળશે, તેને તમે ટ્યુશન ફીસમાં ઉપયોગ કરી શકો છો. અથવા અન્ય રોકાણ માટેના વિકલ્પમાં રોકી શકો છો. ચાલો તો જાણી લઈએ આ સ્કીમની બધી જ માહિતી.
ક્યાં અને કેવી રીતે ખાતું ખુલશે?:- પોસ્ટ ઓફીસ ના આ એકાઉન્ટ (Post Office Monthly Income Scheme Benefits) ને તમે કોઈપણ પોસ્ટ ઓફીસ માં જઈને ખોલાવી શકો છો. ઓછામાં ઓછા 1000 રૂપિયા અને વધુમાં વધુ 4.5 લાખ રૂપિયા જમા કરી શકાય છે. આ સ્કીમના (Post Office Monthly Income Scheme interest Rate 2022) ની નીચે ઈન્ટ્રેસ્ટ રેટ 6.6 ટકા છે. જો બાળકની ઉંમર 10 વર્ષથી વધુ છે તો તમે તેના નામે થી આ એકાઉન્ટ ખોલાવી શકો છો. અને ઓછી છે તો તેના બદલામાં પેરેન્ટ્સ આ એકાઉન્ટ ખોલાવી શકે છે. આ સ્કીમની મેચ્યોરીટી 5 વર્ષ ની હોય છે. ત્યાર પછી તેને બંધ કરી શકાય છે.આવું હશે કેલ્ક્યુલેશન:- જો તમારા બાળકની ઉંમર 10 વર્ષ છે. અને તમે તેના નામ પર 2 લાખ રૂપિયા જમા કરો છો તો દર મહીને તમારો નફો 6.6 ટકા ની વર્તમાન દરથી 1100 રૂપિયા બનશે. પાંચ વર્ષ માં આ વ્યાજ કુલ 66 હજાર રૂપિયા બનશે. અને છેલ્લે તમારા 2 લાખ રૂપિયા રીટર્ન (Post Office Monthly Income Scheme in hindi) પણ થઇ જશે. આ રીતે નાના બાળક માટે તમારે 1100 રૂપિયા મળશે. જેને તમે ભણતર માં ઉપયોગ કરી શકો છો. માતાપિતા માટે આ રાશિ એક સારી મદદ બની શકે છે.
દર મહીને મળશે 2475 રૂપિયા:- આ એકાઉન્ટ (Post Office Monthly Income Scheme calculator)ની વિશેષતા એ છે કે તેને સિંગલ અથવા 4 એડલ્ટ મળીને જોઈન્ટ એકાઉન્ટ પણ ખોલાવી શકાય છે. જો આ એકાઉન્ટમાં તમે 3.50 લાખ રૂપિયા જમા કરો છો તો તમને વર્તમાન દરથી દર મહીને 1925 રૂપિયા મળશે. સ્કૂલમાં ભણતા બાળકો માટે આ ખુબ જ મોટી રકમ છે.
આ વ્યાજ (Post Office Monthly Income Scheme for children) ના પૈસા થી તમે સ્કૂલ ફીસ, ટ્યુશન ફીસ, પેન કોપી ના ખર્ચ સરળતાથી કાઢી શકો છો. આ સ્કીમની વધુમાં વધુ લીમીટ એટલે કે 4.5 લાખ રૂપિયા જમા કરવા પર દર મહીને 2475 રૂપિયા નો લાભ લઇ શકાય છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી