પાકિસ્તાનના PM એ અમેરિકી પત્રકાર પાસે શારીરિક સંબંધની માંગણી કરી હતી, વિડીયો થયો વાયરલ.

મિત્રો આપણે જાણીએ જ છીએ કે પાકિસ્તાનની નીતિ કેવી છે. તો તેની અને તેના ચરિત્રને લઈને હજુ એક વિડીયો વાયરલ થયો છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ અમેરિકાની એક સલાહકાર અને પત્રકાર સાથે શારીરિક સંબંધ બનાવવા ઇચ્છતા હતા. તેની સ્પષ્ટ વાત ટ્વિટરમાં એક વિડીયો દ્વારા કહેવામાં આવી છે. તો ચાલો જાણીએ ઇમરાન ખાનના કાળા કારનામાં વિશે.

એક અમેરિકી સલાહકાર અને પત્રકાર સિન્થિયા ડી રીચી હાલના દિવસોમાં ખુબ જ ચર્ચામાં છે. શુક્રવારના રોજ તમને પાકિસ્તાનના પૂર્વ ગૃહ મંત્રી રહેમાન મલિક પર બળાત્કાર કરવાના ઘણા બધા ગંભીર આરોપ લગાવ્યા હતા.

સિન્થિયાએ એવો દાવો કર્યો છે કે, 2011 માં પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં આવેલ રાષ્ટ્રપતિ ભવનમાં તત્કાલીન ગૃહ મંત્રી રહેમાન મલિકે તેના પર રેપ કર્યો હતો. સિન્થિયાએ આ મુદ્દે તત્કાલીન પ્રધાનમંત્રી યુસુફ રઝા ગીલાની પર પણ આરોપ લગાવ્યા હતા. પરંતુ હવે સોશિયલ મીડિયા પર એક નવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તમને જાણીને ખુબ જ હેરાની થશે કે, આ વિડીયો સીધોમાં આરોપ લગાવવામાં આવ્યો છે અને એ પણ સીધો પાકિસ્તાની પ્રધાનમંત્રી ઇમરાન ખાન પર છે.પાકિસ્તાની ટીવી હોસ્ટ અલી સલીમ, જેને બેગમ નવાજિશ અલીના નામે ઓળખવામાં આવે છે. તેણે ખુલાસો કરતા જણાવ્યું હતું કે, અમેરિકી ફિલ્મ નિર્માતા સિન્થિયાએ તેને જણાવ્યું હતું કે, ઇમરાન ખાન તેને પસંદ કરતા હતા અને તેની સાથે શારીરિક સંબંધ બનાવવા માટે ઓફર કરવામાં આવી હતી. સિન્થિયા સાથે ઇમરાન ખાન શારીરિક સંબંધો બાંધવા ઈચ્છતા હતા.

અલી સલીમે એવો પણ ખુલાસો કર્યો છે કે, હું સિન્થિયાની એટલો નજીક હતો કે, અમે બંને ઘણા દિવસો સુધી જ એક રૂમમાં સાથે રહ્યા હતા.

સલીમ અલીએ જણાવ્યું હતું કે, “હું અને સિન્થિયા બે અઠવાડિયા સુધી એક જ રૂમમાં રહ્યા હતા. તો તે દરમિયાન ઘણા મામલા પર અમારી વાતચીત થઈ હતી. તે દરમિયાન સિન્થિયાએ જણાવ્યું કે, ઇમરાન ખાન મારા પર લટ્ટુ થઈ ગયા હતા. સિન્થિયાએ મને જણાવ્યું હતું કે, ઇમરાન ખાને મને શારીરિક સંબંધ બનાવવા માટે પણ ઓફર કરી હતી.”

સલીમ આગળ પણ જણાવે છે કે, મને હેરાની એ વાત પર થઈ કે સિન્થિયાએ મારી સાથે આ વાત શેર કરી છે કે, ઇમરાન ખાન મારી સાથે શારીરિક સંબંધ બનાવવા ઇચ્છતા હતા, તો તે સમયે તે મને રહેમાન મલિક વિશે પણ કહી શકતી હતી. પરંતુ તેના વિશે કંઈ જણાવ્યું નહિ.

Leave a Comment