વર્ષ 2022 માં નાસ્ત્રેદમસે કરેલી આટલી ભવિષ્યવાણી પડી સાચી… આજે પણ ખૌફમાં છે મોટાભાગના લોકો… જાણો કંઈ કંઈ ભવિષ્યવાણી કરી હતી…

મિત્રો આપણે જાણીએ છીએ જયારે પણ વર્ષની શરુઆત થાય છે ત્યારે દરેક દેશમાં ભવિષ્યને લઈને અનેક ભવિષ્યવાણીઓ કરવામાં આવે છે. ઘણી વખત આખી દુનિયાને લઈને પણ ભવિષ્યવાણી કરવામાં આવે છે. પણ વર્ષ પુરુ થાય છે ત્યારે તેને અંતે જાણવા મળે છે કે કઈ ભવિષ્યવાણી સાચી પડી. આવી જ રીતે વર્ષ 2022 ને લઈને પણ કેટલીક ભવિષ્યવાણી કરવામાં આવી છે. આથી આજે આપણે આ લેખમાં નાસ્ત્રેદમસ કરેલ વર્ષ 2022 ની કેટલી ભવિષ્યવાણી સાચી પડી. તેના વિશે વિસ્તારથી જાણીશું. 

રુસ અને યુક્રેન વચ્ચે યુદ્ધના નવ મહિનાથી વધારે સમય થઈ રહ્યો છે. આ બંને દેશો વચ્ચેના યુદ્ધના કારણે દુનિયાના ઘણા દેશો બે ભાગમાં વહેંચાઈ ગયા છે. યુદ્ધની વચ્ચે જ રુસ યુક્રેન પર પરમાણુ હુમલાની ધમકી આપી રહ્યું હતું. જો યુદ્ધ પૂરું નહીં થાય તો, આવનારા સમયમાં ત્રીજુ વિશ્વયુદ્ધ રચાઇ શકે છે કારણ કે રુસ તેમજ યુક્રેન ઝૂકવાનું નામ લઈ રહ્યા નથી. તેની વચ્ચે ફ્રાંસના પ્રસિદ્ધ ભવિષ્યવક્તા માઈકલ ધ નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીને યાદ કરવામાં આવી રહી છે. કારણ કે તે પહેલેથી જ ત્રીજા વિશ્વયુદ્ધને લઈને દુનિયાને ચેતવણી આપી ચૂક્યા હતા. જેનાથી હવે લોકો વિચારવા પર મજબૂર થઈ ગયા છે કે, શું સાચે કઇં મોટું થવાનું છે? નાસ્ત્રેદમસે આ ભવિષ્યવાણી પોતાની બુક લેસ પ્રોફેટીજમાં કરી હતી. જેમાં હજારો એવી ભવિષ્યવાણીઓ લખેલી છે અને મોટાભાગની ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ છે. આવો તમને જણાવીએ નાસ્ત્રેદમસે વર્ષ 2022વિશે કઈ ભવિષ્યવાણીઓ કરી હતી. 

1) થશે પરમાણુ હુમલો:- એક ભવિષ્યવાણી એવી હતી કે પરમાણું હુમલો થશે. ક્યાં અને ક્યારે તેની માહિતી નથી. નાસ્ત્રેદમાસે વર્ષ 2022 વિશે ભવિષ્યવાણી કરતાં લખ્યું હતું કે, વર્ષ 2022માં પરમાણુ હુમલો થશે જેના કારણે આખી દુનિયામાં જળવાયુ પરીવર્તન થશે. એટલું જ નહીં તેના કારણે ધરતીની સ્થિતિમાં પણ બદલાવ થઈ શકે છે. 

2) ધરતીને થશે નુકસાન:- ધરતીને પણ નુકશાન થશે એવી ભવિષ્યવાણી કરવામાં આવી છે. નાસ્ત્રેદમાસે પોતાની ભવિષ્યવાણીમાં જણાવ્યુ હતું કે, વર્ષ 2022માં ધરતીને નુકસાન થશે. સાથે જ એ પણ કહ્યું હતું કે, ધરતી પર એસ્ટારોઈડ પડવાથી તબાહી મચી શકે છે. સમુદ્રમાં મોટી મોટી ચટ્ટાનો પડશે. જેનાથી ભયાનક લહેરોનું નિર્માણ થશે. જે ધરતી પર ચારે બાજુ ફેલાશે. સમુદ્રમાં પાણી વધવાથી તબાહી મચશે. 3) મોંઘવારીમાં થશે વૃદ્ધિ:- આજના સમયની લોકોની મોટી સમસ્યા એ છે કે મોઘવારી. મોંઘવારીએ લોકોને પાયમાલ કર્યા છે. લોકો ગરીબી રેખાની નીચે જીવી રહ્યા છે. નાસ્ત્રેદમાસે વર્ષ 2022માં મોંઘવારી વિષે ભવિષ્યવાણી કરતાં કહ્યું હતું કે, આ વર્ષે મોંઘવારી બેકાબૂ થઈ જશે. અમેરિકી ડોલરમાં પછડાટ જોવા મળશે. નાસ્ત્રેદમસ મુજબ વર્ષ 2022માં લોકો સોનું, ચાંદી અને ડિજિટલ કરન્સીને સંપતિ ગણવા લાગશે, આ વર્ષે લોકો રોકાણમાં વધારે વિશ્વાસ રાખશે. જેનાથી ધરતી પર તબાહી મચવાના અણસાર છે. 

4) ધરતી પર ત્રણ દિવસ સુધી રહેશે અંધારું:- નાસ્ત્રેદમસ મુજબ વર્ષ 2022માં ભારે તબાહી થયા બાદ વિશ્વમાં એક વખત ફરીથી શાંતિ થશે. એવું થતાં પહેલા ધરતી પર 72 કલાક માટે અંધારું છવાઈ જશે. પાનખરમાં પર્વતો પર હિમવર્ષા થશે. ઘણા દેશોમાં થતાં યુદ્ધ એક પ્રાકૃતિક ઘટના પછી સમાપ્ત થશે. દુનિયા આખીમાં ત્રણ દિવસ માટે અંધારું રહેશે. તેના કારણે આધુનિક જીવન સમાપ્ત થશે.

 5) ફ્રાંસમાં આવશે ભયંકર તુફાન:- નાસ્ત્રેદમાસે પોતાની ભવિષ્યવાણીમાં જણાવ્યુ કે, વર્ષ 2022માં ફ્રાંસમાં મોટી તબાહી આવશે. તેનું મુખ્ય કારણ તુફાન રહેશે. આ તુફાનના કારણે ઘણા દેશોમાં ભીષણ આગ, સુષ્કતા અને બાઢ જેવી સમસ્યાઓ ઉત્પન્ન થશે. સાથે જ 2022માં મોટા પાયે ભૂખમરો આવવાની વાત કહેવામા આવી રહી છે. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment