આખરે એવી શું ખાસિયત છે નીતા અંબાણીની પાણીની બોટલ કે જેની એક બોટલનો ભાવ છે 38 લાખ રૂપિયા..

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

આખરે એવી શું ખાસિયત છે નીતા અંબાણીની  પાણીની બોટલ કે જેની એક બોટલનો ભાવ છે 38 લાખ રૂપિયા..

દેશની સૌથી ધનવાન ફેમેલી અને જેની ગણતરી દેશના સૌથી ધનવાન પરિવારોમાં થાય છે અને તેમની પાસે એટલી સંપત્તિ છે કે જેની કદાચ આપણે કલ્પના પણ ન કરી શકીએ. તો એ વાત તો દેખીતી જ છે કે જ્યારે કોઈ વ્યક્તિ પાસે ખુબ પૈસા આવી જાય તો તેની લાઈફ સ્ટાઈલ તેમજ તેના રોજીંદા જીવનમાં ઘણો બદલાવ આવી જતો હોય છે.

img source

તેથી જ આ ધનવાન પરિવાર પોતાની લાઈફ સ્ટાઈલના કારણે અવાર નવાર ચર્ચામાં રહેતા હોય છે. જેમ કે મોટી મોટી ગાડીઓમાં ફરવું, મોટી મોટી હોટલોમાં રોકાવું, પોતાના પ્રાઈવેટ પ્લેનમાં ફરવું વગેરે જેવી બાબતો. તો મિત્રો કોણ છે તે પરિવાર અને કેવી છે તેમની લાઈફ, તે જાણવા માટે આ લેખ અવશ્ય વાંચો.

મિત્રો અમે વાત કરી રહ્યા છીએ રિલાઈન્સ કંપનીના ચેરમેન મુકેશ અંબાણીની. જેને આજે કોઈ ન ઓળખતું હોય એવું નથી. મુકેશ અંબાણી જેટલો સમય પોતાના બીઝનેસને આપે છે તેટલો જ સમય તે પોતાના પરિવારને પણ આપે છે. તેમની પત્ની પોતાની દિનચર્યામાં વપરાતી વસ્તુના કરોડો રૂપિયા ખર્ચ કરે છે. કારણ કે તેનું કહેવું છે કે જો તે હેલ્ધી રહેશે તો જ તેના બાળકો પણ હેલ્ધી રહેશે.

img source

નીતા અંબાણીની લાઈફ સ્ટાઈલ જાણીને દરેક વ્યક્તિ આશ્ચર્ય પામી જાય તેવી તેની લાઈફ સ્ટાઈલ છે. તે એક પત્નીની સાથે સાથે એક બીઝનેસ વુમન પણ છે. કારણ કે તે ધીરુભાઈ અંબાણી સંસ્થાની સંસ્થાપક પણ છે. નીતા અંબાણી દરેક તે વસ્તુનો ઉપયોગ પોતાની દિનચર્યામાં  કરે છે જેની કિંમત લાખો કે કરોડોમાં હોય છે. એટલું જ નહિ મિત્રો નીતા અંબાણી જે કપડા અને સેન્ડલ એક વાર પહેરે છે તેને બીજી વાર નથી પહેરેતી જ્યારે તેની કિંમત લાખો કે કરોડોમાં હોય છે.

મિત્રો હવે તમને અંદાજો આવી ગયી હશે કે નીતા અંબાણી પોતાની રોજીંદી જિંદગીમાં કેટલા રૂપિયાનો ખર્ચ કરતી હશે. એટલો ખર્ચો કે ચાથી દિવસની શરૂઆત કરે છે તે જ માત્ર 3 લાખની છે. જે ઘણા સામાન્ય લોકો માટે વર્ષની આવક હોય છે. નીતા અંબાણી પોતાની રોજીંદી જિંદગીમાં કેટલા રૂપિયાનું પાણી પીવે છે એ તો ઘણા ઓછા લોકો જાણતા હોય છે. તો આજે અમે તમને જણાવી દઈએ કે નીતા અંબાણી ફીટ રહેવા માટે સૌથી મોંઘા પાણીનો ઉપયોગ કરે છે.

મિત્રો નીતા અંબાણી જે પાણીનો પીવામાં ઉપયોગ કરે છે તેનો ભાવ 750ml ની એક બોટલ માટે લગભગ 40 લાખ રૂપિયા છે. જે  બોટલનું પાણી વિશ્વના ખુબ જ ઓછા લોકો પીવે છે. તે પાણીનું નામ છે એકવા ડી ક્રીસ્ટ્રીયાનો ટ્રીબ્યુટો છે. જે એક વિદેશી બ્રાંડ છે. જેની 750ml ની બોટલ લગભગ 60,000 ડોલરની આવે છે અને જો તેને તમે ભારતીય ચલણમાં ફેરવશો તો તે રકમ લગભગ  38 લાખની આસપાસ થશે.

img source

મિત્રો તે બોટલની ખાસિયત એ છે કે તે બોટલ શુદ્ધ સોનાની બનેલી હોય છે આ ઉપરાંત તે બોટલ અન્ય રત્નોમાં પણ મળે છે. તેમજ તેમાં લેધરની ગેસ હોય છે અને તે પાણીમાં 5 ગ્રામ સોનાની ભસ્મ પણ મિક્સ કરેલી હોય છે.

img source

તો મિત્રો કોઈકને પીવાનું પુરતું પાણી પણ નથી મળતું તો કોઈક લોકો 38 લાખ રૂપિયા માત્ર એક પાણીની બોટલ માટે ખર્ચ કરે છે. તો મિત્રો તમારું આ બાબતમાં શું મંતવ્ય છે એ કોમેન્ટ કરીને જણાવો. યોગ્ય કહેવાય કે ન કહેવાય.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

Leave a Comment