મુસ્લિમ મહિલા બની મોદી દીવાની… તેના દેશે કરી આવી સજા…. જાણો ક્યાં દેશની છે મહિલા…
મિત્રો આખા ભારત દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચાહકોની સંખ્યા ખુબ જ વધારે છે અને નરેન્દ્ર મોદી ફરી પાછા બહુમતથી જીત્યા તેનાથી દેશના ઘણા લોકો ખુશ થયા છે. નરેન્દ્ર મોદી ભારતના માત્ર નેતા જ નહિ, પરંતુ સમગ્ર ભારત તેમજ અન્ય દેશો માટે એક સેલેબ્રીટી બની ગયા છે. મોદી વર્ષ 2014 માં લોકસભા જીત્યા ત્યાર બાદ ફરી પાછા 2019 માં પણ બહુમતથી લોકસભા ચુંટણી જીત્યા. જેના કારણે હવે તેના સમર્થકોની સંખ્યા પણ વધી ચુકી છે. આ જીતને એક ઐતિહાસિક જીત પણ માનવામાં આવશે.
પરંતુ મિત્રો એવું નથી કે મોદીના ચાહકો અને દીવાના માત્ર ભારતમાં જ જોવા મળે છે. મિત્રો અન્ય દેશોમાંથી પણ નરેન્દ્ર મોદીના પ્રશંસકો મળી આવતા હોય છે. તો આજે અમે તમને એક એવી મહિલાની વાત જણાવશું.
જે એક મુસ્લિમ મહિલા છે અને તે બની ગઈ છે નરેન્દ્ર મોદીની ખુબ જ મોટી દીવાની. તે મહિલા નરેન્દ્ર મોદીની એટલી દીવાની બની ગઈ હતી કે તેના દેશમાંથી તેને કાઢી મુકવામાં આવી હતી. આ મહિલાએ નરેન્દ્ર મોદીના વખાણ કરતા હતા જેના કારણે તેના દેશની સરકારે તેને દેશ છોડી દેવા માટે આદેશ આપ્યો હતો. તો ચાલો જાણીએ કે ક્યાં દેશની છે એ મહિલા, શા માટે તેને દેશ છોડવો પડ્યો ? તો જાણો આ લેખમાં તે મહિલા વિશે.
આ મહિલા સાઉદી અરબની છે. જેનું નામ ઇન્સાફ હૈદર છે અને તે એક મુસ્લિમ મહિલા છે. મિત્રો આ મહિલા એક જાણીતી સોસીયલ એક્ટીવીસ્ટ છે અને તે દુનિયાભરમાં ચાલતા આતંકી ઉન્ન્માદ અને મજહબી વિચારો માટે ખુબ જ મશહુર છે લોકોમાં ઓળખાય છે. અમુક દેશના આતંકી લોકો હિંદુઓ ખિલાફ એજન્ડા ચલાવતા હોય છે. જ્યારે ઇન્સાફ હૈદર એક મુસ્લિમ હોવા છતાં પણ ઘણા અવસરો પર હિંદુઓનું સમર્થન કરતી આવી છે. જે લોકો હિંદુત્વ ખિલાફ એજન્ડા કરે છે તેવા ભારતીય સેક્યુલરોને ઇન્સાફ હૈદરે એક્સપોઝ પણ કર્યા છે.
થોડા સમય પહેલા જ્યારે કમલ હસન નામના એક નેતાએ જ્યારે હિંદુઓને આતંકી ઘોષિત કરવાની કોશિશ કરી, ત્યારે ઇન્સાફ હૈદરે આ વાતની જવાબ આપતા હિંદુ સમાજને શાંતિ પૂર્ણ જણાવ્યો હતો અને કહ્યું હતું કે હિંદુઓ આતંકી પ્રવૃત્તિ અને આતંકવાદથી ખુબ જ દુર છે. મિત્રો તમને જણાવી દઈએ કે ઇન્સાફ હૈદર ઘણી વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું પણ સમર્થન કરી ચુકી છે. અને તેણે એવું પણ જણાવ્યું હતું કે “મિત્રો નરેન્દ્ર મોદી જેવા નેતા નસીબથી મળે છે, જો હું ભારતીય હોત તો નરેન્દ્ર મોદીને જ મત આપુ.”
ભલે ભારતીય સેક્યુલર મોદી વિરુદ્ધ ગમે એટલો એજન્ડા ચલાવે, પરંતુ દુનિયાભરના લોકો નરેન્દ્ર મોદીના કાર્યોને જોવે અને સમજે છે. ઇન્સાફ હૈદર પણ તેમાંથી એક છે. જે મોદીના કાર્યનો જોવે છે અને સમજે છે. એટલું જ નહિ પરંતુ ઇન્સાફ હૈદર બધાની સામે નીડરતાથી નરેન્દ્ર મોદીને સમર્થન આપે છે અને બધાની સામે ભારતીય હોત તો નરેન્દ્ર મોદીને જ વોટ આપે તેવી વાત પણ કહી દીધી. નરેન્દ્ર મોદીને આટલું સમર્થન આપ્યા બાદ ઇન્સાફ હૈદરનું સાઉદી અરબમાં જીવવું થોડું કઠીન થઇ ગયું છે. જેના કારણે તેણે કેનેડાની શરણમાં રહેવું પડ્યું. માત્ર નરેન્દ્ર મોદીના વખાણ કરવા માટે આ મહિલા દેશ છોડવા પણ રાઝી થઇ ગઈ હતી.
મિત્રો નરેન્દ્ર મોદીના કાર્યો જ છે જેના કારણે દુનિયાભરના સોશિયલ એક્ટીવીસ્ટો દિલ ખોલીને મોદીનું સમર્થન કરતા નજર આવે છે. તો શું તમે પણ નરેન્દ્ર મોદીને સમર્થન આપો છો ? આ મહિલાને સજા આપી એ બાબતે તમારું શું કહેવું છે?
આવા જ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ Image Source: Google