Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

ચા વેંચીને ખરીદી જબરદસ્ત લકઝરી કાર, જાણો 9 ગીયર વાળી આ મોંઘીદાટ કારની કિંમત… વિશ્વાસ નહિ આવે કે ચા વાળો કેવી રીતે લે આવી કાર…

Social Gujarati by Social Gujarati
February 17, 2023
Reading Time: 1 min read
0
ચા વેંચીને ખરીદી જબરદસ્ત લકઝરી કાર, જાણો 9 ગીયર વાળી આ મોંઘીદાટ કારની કિંમત…  વિશ્વાસ નહિ આવે કે ચા વાળો કેવી રીતે લે આવી કાર…

એક ઉદ્યોગસાહસિક, પ્રેરક વક્તા અને IIM ડ્રોપઆઉટ પ્રફુલ્લ બિલ્લોરને, આજે કોઈ પરિચયની જરૂર નથી. કોલેજમાંથી નીકળીને MBA ચાયવાલા તરીકે વ્યાપાર જગતમાં પ્રવેશેલા, પ્રફુલે તેના ગેરેજમાં એકદમ નવી લક્ઝરી મર્સિડીઝ-બેન્ઝ GLE સામેલ કરી છે. શોશિયલ મીડિયા પર પ્રફુલ પોતાના વિવિધ વિડીયો અને પોસ્ટ્સને કારણે હંમેશા હેડલાઇન્સમાં રહે છે. આ નવી સવારીનો એક વિડિયો પણ શેર કર્યો છે કે જેને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

પ્રફુલ બિલ્લોરે તે વખતે પહેલીવાર હેડલાઇન્સ માં આવ્યા હતા જ્યારે તેમણે ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) અમદાવાદના ઠીક બહાર દુકાન શરૂ કરી હતી અને આજે તેમના આખા દેશમાં 200 થી વધારે આઉટલેટ્સ છે. મોટાભાગના લોકો તેમના ફર્મ ના નામ ને MBA કોર્સ સાથે જોડે છે, પરંતુ એવું નથી. તેમના ફર્મમાં MBA નો અર્થ છે ‘મિસ્ટર બિલ્લોરે અમદાવાદ’ છે. પ્રફુલે પોતાની આ લક્ઝરી એસયુવીની ડિલિવરી નો વિડીયો અને ફોટાને સોશિયલ મીડિયા પર શેર કર્યા છે કે જે ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. તો  ચાલો જાણીએ કેવી છે MBA ચાયવાલાની આ લક્ઝરી કાર.Mercedes-Benz GLE બ્રાન્ડની બેસ્ટ સેલિંગ લક્ઝરી એસયુવી માંથી એક છે. ઇન્ડિયન માર્કેટમાં તેની કિંમત 88 લાખથી શરૂ થઈને 1.05 કરોડ રૂપિયા સુધી જાય છે, કે જે અલગ અલગ વેરીએન્ટ પર નિર્ભર કરે છે. Mercedes ની આ એસયુવી ત્રણ વેરિએન્ટમાં આવે છે. જેમાં 300ડી 400ડી અને 450ડી  પેટ્રોલ સામેલ છે.

આમાં 3.0 લીટર  ક્ષમતાનું છ સિલિન્ડર સાથે પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે કે જે 435 bhp નો પાવર જનરેટ કરે છે, વળી ડીઝલ વેરિયન્ટમાં 2.0 લિટરનું એન્જિન આપવામાં આવ્યું છે કે જે  245 bhp નો પાવર જનરેટ કરે છે તેના સિવાય આ એસયુવી 330 bhp નો પાવર જનરેટ કરતા 3.0 લિટરની ક્ષમતા ના ડીઝલ એન્જિન સાથે પણ આવે છે. નવું સ્પીડ ઓટોમેટીક ટ્રાન્સમિશન ગિયર બોક્સ થી જોડવામાં આવ્યું છે.જેટલી આ એસયુવી ની કિંમત છે આમ તો તેમાં એડવાન્સ ફીચર્સને પણ સામેલ કરવામાં આવ્યું છે. તેમાં સેફટી ના હિસાબે 9 એર બેગ, એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો કનેક્ટિવિટી, પેનોરમિક સનરુફ, 360 ડીગ્રી કેમેરા, એક બર્મેસ્ટર સાઉન્ડ સિસ્ટમ, ફોર ઝોન ક્લાઈમેટ કંટ્રોલ, એર સસ્પેન્શન અને પાર્કિંગ અસિસ્ટ મળે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: mba chaiwalaMercedes-Benz GLEMr. Billore Ahmedabadprafull billore
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
રોકેટની જેમ ભાગી રહ્યો છે ટાટા ગ્રુપનો આ શેર, રોકાણકારો બની રહ્યા છે માલામાલ… જાણો કેટલો ઉપર જશે અને ફાયદો થશે….

રોકેટની જેમ ભાગી રહ્યો છે ટાટા ગ્રુપનો આ શેર, રોકાણકારો બની રહ્યા છે માલામાલ... જાણો કેટલો ઉપર જશે અને ફાયદો થશે....

આ શેર છે કે રોકેટ !! 3 રૂપિયામાંથી વધીને ભાવ થઇ ગયો સીધો જ 1600 રૂપિયા… 1 લાખનું રોકાણ કરવા વાળાને મળ્યા સીધા 6 કરોડ રૂપિયા…

આ શેર છે કે રોકેટ !! 3 રૂપિયામાંથી વધીને ભાવ થઇ ગયો સીધો જ 1600 રૂપિયા... 1 લાખનું રોકાણ કરવા વાળાને મળ્યા સીધા 6 કરોડ રૂપિયા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

કડવાચૌથના દિવસે દરેક પતિએ કરવા જોઈએ આ 3 કામ..  થશે આવા ફાયદા | જાણો ક્યાં કામ?

આ 5 ફળ શરીરમાં જાળવી રાખશે શુગર લેવલ | ડાયાબિટીઝના દર્દીઓ જરૂર ખાય

October 23, 2021
45 વર્ષ પછી ઘરે બંધાયું પારણું, કચ્છની આ મહિલાએ 70 વર્ષની ઉંમરે આપ્યો એક સ્વસ્થ બાળકને જન્મ. જાણો કેવી રીતે થયો બાળકનો જન્મ…

45 વર્ષ પછી ઘરે બંધાયું પારણું, કચ્છની આ મહિલાએ 70 વર્ષની ઉંમરે આપ્યો એક સ્વસ્થ બાળકને જન્મ. જાણો કેવી રીતે થયો બાળકનો જન્મ…

October 19, 2021
આ છ મુસ્લિમ પ્રખ્યાત અભિનેત્રીઓએ કર્યા હિંદુ સાથે લગ્ન … જે કોઈ નથી જાણતું… જાણો એ કઈ કઈ અભિનેત્રી છે?

આ છ મુસ્લિમ પ્રખ્યાત અભિનેત્રીઓએ કર્યા હિંદુ સાથે લગ્ન … જે કોઈ નથી જાણતું… જાણો એ કઈ કઈ અભિનેત્રી છે?

March 25, 2019

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.