આ સ્કીમમાં ફક્ત 130 રૂપિયા જમા કરો, દીકરીના લગ્ન પર મળશે પુરા 27 લાખ રૂપિયા રોકડા… જાણો આ યોજનાની સંપૂર્ણ માહિતી..

જો તમે પણ યોગ્ય ઇન્વેસ્ટમેન્ટ પોલિસી લેવાનો પ્લાન કરી રહ્યા છો તો ભારતીય જીવન વીમા નિગમ (LIC) બાળકીઓને ધ્યાનમાં રાખીને ખાસ સ્કીમ લઈને આવ્યું છે. તેનું નામ છે LIC કન્યાદાન પોલિસી. LIC ની આ સ્કીમ ઓછી ઉંમર વાળા માતા-પિતાને પોતાની દીકરીના લગ્ન વખતે રકમ ભેગી કરવામાં મદદ કરે છે.

બાળકીઓ માટે અને તેમના સારા ભવિષ્ય માટે જ્યારે તેમનો જન્મ થાય છે ત્યારે તેમના માતા-પિતા સારી ઇન્વેસ્ટમેન્ટ પોલિસી લેવાનો પ્લાન કરે છે. આજે અમે તમને LIC ની એક એવી પોલિસી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને LIC એ માત્ર દીકરીઓના લગ્ન માટે જ બનાવી છે. LIC એ આ પોલિસીનું નામ પણ કન્યાદાન યોજના જ રાખ્યું છે.

આ યોજનામાં 121 રૂપિયા રોજના હિસાબથી લગભગ 3600 રૂપિયાના મંથલી પ્રીમિયમ પર આ પ્લાન મળી રહ્યો છે. પરંતુ જો કોઈ તેમાં ઓછું પ્રીમિયમ અથવા વધુ પ્રીમિયમ આપવા માંગે તો તેમને એ પ્લાન પણ મળી શકે છે.

LIC ની આ ખાસ પોલિસીમાં તમે દરરોજ ના 121 રૂપિયાના હિસાબથી જો જમા કરાવી રહ્યા છો તો 25 વર્ષમાં 27 લાખ રૂપિયા મળશે, તે સિવાય જો પોલિસી લીધા પછી વીમા ધારકનું મૃત્યુ થઈ જાય છે તો પરિવારના વ્યક્તિને પણ આ પોલિસીનું પ્રીમિયમ ભરવાનું હોતું નથી, અને તેમને દર વર્ષે 1 લાખ રૂપિયા પણ આપવામાં આવશે. તે સિવાય 25 વર્ષ પુરા થઈ જાય ત્યારબાદ પોલિસીના નોમિનીને 27 લાખ રૂપિયા અલગથી મળશે.

કંઈ ઉંમરમાં મળશે આ પોલિસી : આ પોલિસી લેવા માટે 30 વર્ષની ઓછામાં ઓછી ઉંમર હોવી જોઈએ અને તમારી દીકરીની ઉંમર 1 વર્ષ. આ પ્લાન 25 વર્ષ માટે મળશે પરંતુ તેનું પ્રીમિયમ 22 વર્ષ સુધી જ ભરવાનું હોય છે. પરંતુ તમારી અને તમારી દીકરીની અલગ-અલગ ઉંમરના હિસાબથી તમને આ પોલિસી લઈ શકો છો. દીકરીના ઉંમરના હિસાબથી આ પોલિસીની સમય સીમા ઘટી જશે.

પોલિસી ઉપર એક નજર : 25 વર્ષ માટે આ પોલિસીને લઈ શકાય છે. 22 વર્ષ સુધી પ્રીમિયમ ભરવું પડશે. દરરોજ 121 રૂપિયા અથવા મહિનામાં લગભગ 3600 રૂપિયા. આ પોલિસીની વચ્ચે જો વીમાધારકનું મૃત્યુ થઇ જાય છે તો પરિવારે ભરવું પડશે નહીં કોઈ પ્રીમિયમ. દીકરીની પોલિસીના વધેલા વર્ષ દરમિયાન દર વર્ષે મળશે 1 લાખ રૂપિયા. પોલિસી પૂરી થતા જ નોમીનીને મળશે 27 લાખ રૂપિયા. આ પોલિસી ઓછી અથવા વધુ પ્રીમિયમની પણ લઈ શકાય છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment