માર્કેટમાં કુલરના ભાવે પણ મળી રહ્યા છે AC, જાણો ઓછી કિંમત વાળા બ્રાન્ડેડ કંપનીના AC વિશે.

ઉનાળાની ઋતુમાં લગભગ દરેક લોકો એવું વિચારતા હોય છે કે, ઘરમાં AC લગાવવું જોઈએ. જે પણ લોકોની આર્થિક સ્થિતિ સારી હોતી નથી તે લોકો કુલરથી પણ કામ ચલાવી લે છે. અમે તમને કંઈક એવું જણાવવા જઈ રહ્યા છીએ કે, તમને AC પણ કુલરની કિંમતે જ મળી શકે છે. ભારતીય બજારમાં, Voltas 0.75 Ton. 2 Star Window AC, Midea 1 Ton. 3 Star Split AC, MarQ By Flipkart 1 Ton. 3 Star Split Inverter AC, Lloyd 1.5 Ton. 3 Star Window AC જેવા કેટલાક AC ઉપલબ્ધ છે, જે તમને સસ્તી કિંમતે મળી શકે છે. તો ચાલો જાણીએ વધુ માહિતી.

Voltas 0.75 Ton 2 Star Window AC : વોલ્ટસનું આ AC 2 સ્ટાર રેંટિગની સાથે આવે છે, જેમાં કોપર ક્ંડેન્સર ક્રાઇલ આપવામાં આવી છે. આ AC માં એક વર્ષની વોરંટી પણ આપવામાં આવે છે, સાથે જ તેના કંપ્રેશર પર 4 વર્ષની વોરંટી પણ આપવામાં આવે છે. વોલ્ટસના આ AC માં R-410A રેફ્રીજરેટર પણ આપવામાં આવ્યું છે. આ AC ને 9% ની છૂટ સાથે 18,990માં ખરીદી શકાય છે.Midea 1 Ton 3 Star Split AC નું આ AC : 3 સ્ટાર રેંટિગની સાથે આવે છે, જેમાં કોપર કંડેન્સર ક્રાઇલ આપવામાં આવી છે. કંપની આ AC ખરીદવા પર એક વર્ષની વોરંટી આપે છે, અને 5 વર્ષની કંપ્રેશરની વોરંટી પણ આપે છે. આ AC માં R 32 રેફ્રીજરેટર આપવામાં આવ્યું છે અને સાથે જ, 39 dB  નોયલ લેવલ, 980W પાવર કંજપ્સન અને એંબિએંટ ટેમ્પરેચર 52 ડિગ્રી C આપવામાં આવે છે. આ AC ને તમે 31% છૂટ સાથે 32,990માં ખરીદી શકો છો.

MarQ By Flipkart 1 Ton 3 Star Split Inverter AC : આ કંપનીનું AC 3 સ્ટાર રેટિંગ વાળું આવે છે અને આ AC કોપર કેંડેશર ક્રાઇલની સાથે આવે છે. આ AC માં 1 વર્ષની વારંટી પણ આવે છે અને 5 વર્ષની કંપ્રેશરની વારંટી આવે છે. આ ACમાં 1110W પાવર કંજપ્સન અને 32 dB નોયલ લેવલ પણ આપવામાં આવ્યું છે. આ AC ને તમે 41% ની છૂટ સાથે 23,490 માં ખરીદી શકો છો.Lloyd 1.5 Ton 3 Star Window AC : આ કંપનીનું AC 3 સ્ટાર રેટિંગ સાથે આવે છે, તેમાં પણ કોપર કંડેસર ક્રાઇલ આપવામાં આવી છે. આ AC માં R-32 રેફ્રીજરેટર આપવામાં આવ્યું છે અને સાથે જ 1269.53 KWH પાવર કંજપ્સન આપવામાં આવ્યું છે અને 35db નોયલ લેવલ આપવામાં આવ્યું છે. આ AC ગ્રાહક 35% ની છૂટ સાથે 24.490 માં ખરીદી શકે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment