મિત્રો નવા વર્ષની શરૂઆતમાં ઘણી કંપનીઓએ રોકાણકારોને સારું એવું રિટર્ન આપ્યું છે. આ કંપનીમાં રોકાણ કરનાર લોકો આજે લાખો રૂપિયામાં પોતાનો નફો મેળવી રહ્યા છે. જયારે સ્મોલકેપ સ્ટોકની કંપનીઓએ પણ રોકાણકારોને લાખોનું રિટર્ન આપ્યું છે. આથી જ આજકાલ લોકો પોતાનું રોકાણ શેર બજારમાં વધુ રહી રહ્યા છે.
Magellanic Cloud ડિજિટલ વર્લ્ડમાં કામ કરતી કંપની છે અને MCLOUD ટીકર નામની સાથે BSC પર લિસ્ટેડ છે. આ કંપની ટેક્નોલૉજી અને પ્રોસેસના ક્રિયાન્વયનથી જોડાયેલી છે. આ કંપનીએ રોકાણકારોને જબરદસ્ત રિટર્ન આપ્યું છે. તેમજ તેમાં રોકાણ કરનાર રોકાણકાર આજે પોતાના એક લાખ રૂપિયાના 7 લાખ આસપાસ રિટર્ન મેળવ્યું છે.
નવા વર્ષનો પહેલો મહિનો વીતી ચૂક્યો છે. આ વર્ષમાં અત્યાર સુધી ઘણા સ્મોલ કૈપ સ્ટોકે રોકાણકારોને ઘણા સારા રિટર્ન આપ્યા છે. આ સ્મોલકૈપ સ્ટોકમાં Magellanic Cloud શેર પણ સમાવિષ્ટ છે. આ કંપનીના શેરમાં રોકાણ કરવાવાળા ઈન્વેસ્ટર્સના એક લાખ રૂપિયા પાછલા ત્રણ મહિનામાં લગભગ 7.57 લાખ રૂપિયા બની ચૂક્યા છે જેના કારણે આજે લોકો માલામાલ થઈ ગયા છે. .
શેરે આપ્યું જબરદસ્ત રિટર્ન : આ શેર વિશે તમને વધુ જણાવી દઈએ કે, Magellanic Cloud ના શેરનો ભાવ 12 નવેમ્બર, 2021 ના રોજ 38.90 રૂપિયા હતો. દિવસના કારોબાર દરમિયાન આ આઇટી સ્ટોકનો ભાવ 294.70 રૂપિયા પ્રતિ શેરની પાર જતો રહ્યો. આ રીતે જોવામાં આવે તો કંપનીના શેરમાં પાછલા 3 મહિનામાં લગભગ 657 ટકાનો ઉછાળો નોંધાયો છે.
20 ડિસેમ્બર, 2021 પછી કંપનીના શેરમાં સારી બઢતી જોવા મળી છે. કંપનીનો એક શેર 17 ડિસેમ્બર, 2021 ના રોજ 47.15 રૂપિયા હતો જે હવે 294.70 રૂપિયાના સ્તરે પહોંચ્યો છે. આમ આ શેરે રોકાણકારને સારું રિટર્ન આપ્યું છે.
પાછલા 5 સત્રમાં એકધારા અપર સર્કિટ : પાછલા એક અઠવાડિયામાં આ શેરમાં 21.50 ટકાની તેજી જોવા મળી છે. કંપનીના શેરે બધા જ 5 ટ્રેડીંગ સાતરોમાં 5 ટકાનું અપર સર્કિટ લગાવ્યું. પાછલા 1 મહિનામાં કંપનીના શેરમાં લગભગ 190 ટકાની તેજી જોવા મળી. કામાપણીના એક શેરનો ભાવ 1 મહિના પહેલા (11 જાન્યુયારીના રોજ) 101 રૂપિયા હતો જે હવે વધીને 294.70 રૂપિયાએ પહોંચ્યો છે. આ વર્ષમાં અત્યાર સુધી તેમાં લગભગ 290 ટકાની તેજી આવી ચૂકી છે.
આ કંપનીના શેર વિશે જાણો : તે એક સ્મોલ કૈપ આઇટી સ્ટોક છે જેનું માર્કેટ કૈપ 741 કરોડ રૂપિયા છે. અત્યારે આ શેર તેના લાઈફ ટાઈમ હાઈ પર છે. જો આ શેરના 52 વિકના લોની વાત કરીએ તો તે 37.25 રૂપિયા પ્રતિ શેર રહી ચૂક્યો છે. આમ આ શેર સતત આગળ વધી રહ્યો છે.
કંપની વિશે જાણો : Magellanic Cloud ડિજિટલ જગતમાં કામ કરનારી કંપની છે અને MCLOUD ટીકર નામની સાથે BSC પર લિસ્ટેડ છે. આ કંપની ટેક્નોલૉજી અને પ્રોસેસના ક્રિયાન્વયનથી જોડાયેલી છે. ડિજિટલ દુનિયાની આ કંપની લોકોને માલામાલ કરી રહી છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી