ભારતની છોકરીને પસંદ હોય છે આવા છોકરા…. તેમના વિચારો જાણીને તમે ચોંકી ઉઠશો.. જાણો એમની પસંદ

ભારતની છોકરીને પસંદ હોય છે આવા છોકરા…. તેમના વિચારો જાણીને તમે ચોંકી ઉઠશો.. જાણો એમની પસંદ

આપણા ભારતમાં પહેલાના સમયમાં લગ્ન પહેલા કોઈ છોકરી કોઈ છોકરા સાથે બહાર હરતીફરતી જોવા મળતી જ ન હતી. પરંતુ હવે સમય આખો બદલાય ગયો છે. આજે લગ્ન પહેલા પણ છોકરો કે છોકરી બંને પોતાની અલગ અલગ દુનિયામાં રહ્યા હોય છે. તેમ છતાં પણ જ્યારે લગ્ન થઇ જાય ત્યાર બાદ અમુક છોકરીઓ લગ્ન પહેલાના સંબંધોને યાદ કરતી હોય છે. તો તેની પાછળનું કારણ છે કે છોકરીઓ સૌથી પહેલી વાર જે યુવાનના પ્રેમમાં હોય તેને ભૂલવો ઘણી વાર ખુબ જ મુશ્કેલ હોય છે. તો આજે અમે તમને એક ખુબ જ રોચક વાત જણાવશું. જેને જાણ્યા બાદ તમે પણ ચોંકી જશો. માટે આ લેખને અંત સુધી વાંચો.

મિત્રો આમ તો દરેક છોકરા અને છોકરીની એકબીજાને અલગ અલગ રીતેપસંદ કરતા હોય છે. તો આજે અમે તમને તેવા જ કારણો જણાવશું કે ભારતીય છોકરીઓને ક્યાં પ્રકારના છોકરા પસંદ હોય. કેમ કે આજે દરેક છોકરી પોતાના જીવનસાથીને જાતે જ જોઇને પસંદ કરતી હોય છે. તો આજે અમે તમને ઉંમર હિસાબથી જણાવશું કે છોકરીને કેવા છોકરા પસંદ હોય. તો ચાલો જાણીએ આ લેખમાં. 

જ્યારે છોકરી 17 વર્ષની હોય ત્યારે આ તેની આ ઉંમર તેને મોટાભાગે વિદ્રોહી છોકરાઓ જ પસંદ હોય છે. જે ક્યારેય સ્કુલમાં અથવા કોલેજમાં જવા માટે રાજી જ ન હોય, જાય તો પણ ત્યાં શિક્ષકોની વાતો પર ગંદી ટિપ્પણી કરવી, બહાર રમવાકુદવાના શોખીન હોય, પરંતુ ભણવામાં બિલકુલ ઢ હોય, મોટાભાગે આખો દિવસ સ્કુલ અથવા કોલેજમાં ફરતા હોય છે. થોડી ઘણી સસ્તી વાળી સ્ટાઈલ રાખતા હોય છે. 17 વર્ષની ઉંમરમાં લગભગ બધી જ છોકરીઓને આવા નફફટ છોકરાઓ જ પસંદ હોય છે. જે આગળ જતા ક્યારેય પણ સાથ આપતા નતી હોતા. પરંતુ તેમ છતાં પણ છોકરીઓ આવા છોકરા પાછળ પાગલ બની જતી હોય છે.

હવે છે 20 વર્ષની ઉંમરમાં. છોકરી જ્યારે 20 ની થાય ત્યારે તે લગભગ કોલેજમાં અભ્યાસ કરતી હોય છે. તો કોલેજમાં લગભગ છોકરીઓ એવા છોકરાને વધારે પસંદ કરતી હોય છે જે હંમેશા ક્લાસમાં ઓછો જોવા મળતો હોય અને કોલેજ કેમ્પસમાં વધારે જોવા મળતો હોય, તેની પાસે એક સુપર બાઈક હોય, મોંઘો સ્માર્ટ ફોન હોય, લેક્ચરને હંમેશા બંક કરતો હોય અન્સ સૌથી વધારે તે સોશિયલ મીડિયામાં એક્ટીવ રહેતો હોય, જે ક્લાસમાં સૌથી વધારે ફેમસ હોય. આવા છોકરાઓ કોલેજમાં વધારે જોવા મળતા હોય છે. અને છોકરીઓની પહેલી પસંદ આવા છોકરા જ હોય છે. તે સામાન્ય છોકરાને ક્યારે પસંદ નથી કરતી.

24  વર્ષની ઉંમરમાં. છોકરીની ઉંમર 24 વર્ષ થાય ત્યાર બાદ તેનામાં થોડી સમજ આવી ગઈ હોય છે. એક મેચ્યોરીટી ડેવલપ થવા લાગી હોય છે. તેનાથી એક સ્ટેપ ઉપર આવી જાય છે. એક જ શહેરમાં રહેતો છોકરો હોય, હંમેશા અઠવાડિયાના અંતે પાર્ટી અથવા તો કોઈ ટ્રીપ ઓફર કરતો હોય, સારી એવી નોકરી અથવા બીઝનેસ કરતો હોય, પૈસા પણ ખુબ જ સારા કમાતો, છોકરીને વારંવાર શોપિંગ માટે લઇ જતો હોય. તો છોકરી જ્યારે 24 વર્ષની થાય ત્યાર બાદ તેની ડીમાંડ લગભગ બદલી જતી હોય છે. કેમ કે તે ત્યારે ફ્યુચરને પ્લાન કરવા લાગતી હોય છે. તે પોતાની લાઈફ સેટ થઇ જાય તેવા છોકરાને મોટાભાગે પસંદ કરતી હોય છે.

પરંતુ જ્યારે છોકરીની ઉંમર 27 વર્ષ થાય ત્યારે તેના માતાપિતા દ્વારા શોધી આપેલા છોકરા સાથે લગ્ન કરી લેતી હોય છે. જેને તે ઓળખતી પણ નથી હોતી. પરંતુ મોટાભાગે છોકરી એવું જ ઇચ્છતી હોય છે કે છોકરાનું ખાનદાન પૈસા વાળું હોવું જોઈએ, સારી એક લાખ ઉપરની નોકરી હોય છોકરાને, લગ્ન બાદ હનીમુન માટે બહારના દેશોમાં ફરવા માટે લઇ જાય, છોકરીને સાસરે લગ્ન બાદ કામ ન કરવું પડે અને અન્ય સુખ સુવિધાઓની પણ કામના રાખતી હોય છે.

પરંતુ મિત્રો આ બધી જ છોકરીઓ માટે લાગુ નથી પડતું. કેમ કે ઘણી છોકરીઓ પોતાની લાઈફને સિમ્પલ રીતે વિતાવવા માંગતા હોય છે. પરંતુ આજની મોર્ડન બધી જ છોકરીના વિચારો લગભગ આવા જ હોય છે. પરંતુ તે યોગ્ય ન કહેવાય કેમ કે આજે સમાજમાં સારા છોકરાઓ પણ છે. જે સામાન્ય હોય અને એક દિવસ તે ખુબ જ પૈસાવાળા બને છે.

તો મિત્રો કોમેન્ટ કરીને જણાવો તમારું શું કહેવું છે તે કોમેન્ટ કરીને કે છોકરીઓને ક્યાં પ્રકારના છોકરા પસંદ કરવા જોઈએ ?

Leave a Comment