અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
દરેક સ્ત્રી અને પુરુષોના સબંધોમાં એટલી ગહેરાઈ હોય છે કે જેટલી ગહેરાઈ એક સમુદ્રમાં હોય છે. આજ સુધી દરેક પુરુષ એમ સમજે છે સ્ત્રીને બેડરૂમ સમયમાં બસ એક જ વસ્તુ જોઈએ છે કે જે છે શારીરિક સુખ… પણ આ જ પુરુષની સૌથી મોટી ભૂલ છે. સ્ત્રીને શારીરિક સુખ કરતા પણ અમુક વસ્તુ એવી છે તેની જરૂર પણ ખુબ વધુ હોય છે. તો આજે અમે તમને એ વસ્તુઓ વિષે જણાવીશું કે જેની સ્ત્રીને સૌથી વધુ જરૂર હોય છે પણ તે વિષે કોઈ પુરુષને ખબર નથી હોતી.
૧. ધીમી શરૂઆત.
દરેક સ્ત્રી એવું ઈચ્છે કે બેડરૂમમાં પુરુષ તેની સાથે કોઈ જબરજસ્તી ના કરે અને તેના બીઝનેસ કે જોબની ટેન્શનથી બહાર આવીને બેડરૂમના વાતાવરણને ધીમી રીતે એન્જોય કરે પણ મોટાભાગના પુરુષ એ જ ભૂલ કરી બેસે છે કે તે ઉતાવળથી જ બધી ક્રિયા કરે છે અને બીજા ટેન્શન પણ મનમાં રાખે છે આ તેની સૌથી મોટી ભૂલ છે.
૨. વાતચીત, દરેક પુરુષ બેડરૂમમાં કશું બોલ્યા વગર જ અંગત સબંધમાં આગળ વધવાની ભૂલ કરે છે કેમ કે સ્ત્રી એવું ઈચ્છે છે કે કશી બંને વચ્ચે ધીમી ધીમી વાત થાય અને ત્યાર બાદ જ અંગત સબંધમાં આગળ વધવાની કોશિશ કરે. પણ પુરુષ આ બાબતે ભૂલ કરે છે અને તેને એમ થાય છે કે સ્ત્રીને ઝડપ અને ઉતાવળ કરવા વાળા પુરુષો ગમે છે, પણ આ વસ્તુમાં પુરુષ ભૂલ કરી બેસે છે.
૩. મનમાં ખોટા વહેમ, ઘણા પુરુષોના મનમાં ખુબ ખોટા વહેમ રાખતા હોય છે જે તેના જીવનમાં ભ્રમ પેદા કરે છે. પુરુષો એવું માને છે સ્ત્રીઓને અંગત સબંધોમાં વધુ સમય આપે તેવા પુરુષની ઈચ્છા રાખે છે પણ વાસ્તવિકતા કઈક અલગ જ હોય છે. સ્ત્રીઓ હંમેશા એવું જ ઈચ્છે છે કે પુરુષ ભલે અંગત સબંધમાં વધુ સમય ના આપે પણ હંમેશા એવું જ ઈચ્છે છે કે જે સમય આપે તે સમય ખુશ થઈને આપે. પણ મોટા ભાગના પુરુષોના મનમાં આવા ખોટા ભ્રમ પેદા થાય છે.
૪. ઉતાવળો અંત, દરેક પુરુષ હંમેશા એ ભૂલ કરે છે કે અંગત સબંધ બાદ તરત જ પોતે સુવાની કોશિશ કરે છે અને સ્ત્રી તરફ પોતે કોઈ પણ ધ્યાન આપતો નથી, જેથી દરેક સ્ત્રી નારાજ થતી હોય છે. દરેક સ્ત્રી એવું ઈચ્છે છે કે પુરુષ અંગત સમય બાદ તેની સાથે પ્રેમભરી વાત કરે અને તેને પૂરે પૂરો સમય આપે પણ કોઈ પુરુષને આ વિશે ની ખબર પણ હોતી નથી. આ ભૂલ લગભગ ૯૦% પુરુષો કરતા જ હોય છે.
૫. જબરજસ્તી, દરેક પુરુષ પોતાનું પુરુષત્વ દેખાડવા માટે સ્ત્રી પર જબરજસ્તી કરતો હોય છે, પણ તેને નથી ખબર હોતી કે દરેક સ્ત્રીને જો પ્રેમ ભર્યો સ્પર્શ મળે તો તેનાથી ઉત્તમ કશું નથી હોતું. પણ આ વાત લગભગ દરેક પુરુષ ભૂલી જ જતા હોય છે. આ બાબત દરેક સ્ત્રીની ફરિયાદ હોય છે. જે કોઈ પુરુષ સમજવા તૈયાર નથી અને આ ભૂલ સૌથી મોટી કરે છે.
6. અન્ય વાત, દરેક સ્ત્રી જરૂર એમ ઈચ્છે છે કે દરેક પુરુષ તેની રસોઈ, ઘરકામ તેનો દેખાવ વગેરે વસ્તુઓના વખાણ કરે, પણ આ બાબત પુરુષ સમજતો જ નથી અને તે પુરુષ આ બાબત લગ્ન પહેલા તો કહે છે પણ એક વાર લગ્ન થયા બાદ આ વાત તે કોઈ દીવસ યાદ કરતો નથી એવી દરેક સ્ત્રીની ફરિયાદ હોય છે.
7. પ્રેમ અને શરીર સુખ, ૮૫% પુરુષો એમ સમજે છે દરેક સ્ત્રીએ શરીરસુખની જરૂર પ્રેમ કરતા પણ વધુ રહે છે, પણ આ તેની સમજવાની સૌથી મોટી ભૂલ હોય છે. કેમ કે શરીર સુખ એક જીવનનો ભાગ છે જયારે પ્રેમ એ જીવનનો આત્મા છે. જો આ એક વાત પુરુષ સમજી જાય તો મોટા ભાગના પ્રોબ્લેમ્સ અને સ્ત્રી વિશેના વિચારો બદલી જાય. કેમ કે, સ્ત્રીઓને સૌથી વધુ પ્રેમની જરૂર પડે છે. બસ અમુક પ્રેમ ભર્યા પુરુષના શબ્દો સ્ત્રીના પુરા દિવસનો થાક પણ ઉતારી દેતા હોય છે.
તો દરેક પુરુષે આ બાબતો જીવનમાં ઉતારવા જેવી છે, જો આપ આ વાત જીવનમાં ઉતારી લેશો તો સ્ત્રી વિશેનો તમારો એક નવો દ્રષ્ટિકોણ ઉભો થશે અને આપના જીવનમાં નિરાશ, દગો કે વિશ્વાસઘાત જેવા શબ્દો ક્યારેય નહિ આવે અને કોઈ પણ સ્ત્રી તમને છોડીને જવાની કોશિશ પણ નહિ કરે. જો આપને આ વાત સાચી લાગી હોય તો શેર જરૂર કરજો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
1
Good
વેરી હેલ્પ ફૂલ
વેરી હેલ્પ ફૂલ
No1 Karan physical relation 15 minutes no joy pan prem 24 hr happy fill karawe
Very nice
Write 100/:
100/: write
Information Provided is very helpful. Really interesting and important.