મિત્રો તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે કોઈ વ્યક્તિ મૃત્યુ પામી ગયા બાદ પણ જીવંત થાય ? તો આજે આ લેખમાં તમને જણાવશું ખુબ જ અદ્દભુત વાત. જે જાણવામાં આપણને સાચી ન લાગે પરંતુ આ ઘટના સત્ય બનેલી છે. લગભગ કોઈ પણ વ્યક્તિ એક વાર શ્વાસ છોડી દીધા બાદ પરત જીવંત નથી થતું. કેમ કે શ્વાસ ગયા બાદ આપણું હૃદય ધબકતું નથી. પરંતુ અમે જે ઘટના વિશે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે ખુબ જ અજબગજબની છે. તો ચાલો જાણીએ આ રહસ્યમય ઘટના વિશે વિશેષ માહિતી.
મિત્રો આ ખબર હેરાન કરી નાખે તેવી છે. કેમ કે અમેરિકાની એક મહિલા પોતાના મૃત્યુના 27 મિનીટ બાદ ફરી વાર જીવિત થાય થઇ હતી. પરંતુ જીવિત થઇ ને તરત જ તેણે એક નોટબુક મંગાવી. તે મહિલાને જેવી નોટબુક આપવામાં આવી કે તરત જ તેમાં અમુક રહસ્યમય શબ્દો લખ્યા. જેને વાંચવા આસાન ન હતા. જે ખુબ જ રહસ્યમય રીતે લખવામાં આવ્યા હતા. પરંતુ મૃત્યુ પામેલી મહિલાના એક સંબંધીએ આ ઘટનાને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.
કેલીફોર્નીયાની એક રહેવાસી મહિલા, જેનું નામ છે મેડી જોનસન. મેડી એ થોડા મહિના પહેલાની એક ઘટનાને સોશિયલ મીડિયામાં શેર કરી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે તેના આંટીને એક દિવસ અચાનક જ હાર્ટએટેક આવી ગયો હતો. પરંતુ એ સમયે ડોક્ટરોએ ત્યારે તેને મૃત ઘોષિત કરી હતી. પરંતુ મેડીના આંટીને હોસ્પિટલ લાવતા પહેલા અંકલ બ્રેન અને હોસ્પિટલના કર્મચારીએ મેડીના આંટીને પુનર્જીવિત કર્યા હતા. પરંતુ તે બે વાર હોસ્પિટલમાં પુનર્જીવિત થઇ હતી.
મેડીએ જે પ્રમાણે જણાવ્યું તે અનુસાર તેના આંટીના શરીરમાં નળી લગાવવામાં આવી હતી. પરંતુ જ્યારે તે જીવિત થઇ તો સૌથી પહેલા તેણે કલમ અને નોટબુક માંગી હતી. ત્યારે મેડીના આંટીએ જીવિત થઈને તેના ભાઈની બુકમાં કંઈક લખ્યું. પરંતુ તે સ્પષ્ટ સમજાતું ન હતું. પરંતુ તેને ધ્યાનથી જોયા બાદ એવું જાણવા મળ્યું કે તે શબ્દ “ઇટ્સ રિયલ” એવું લખેલું હતું. ત્યારે ત્યાં રૂમમાં હાજર લોકોએ મેડીની આંટીને પૂછ્યું કે તેનો મતલબ શું છે, ત્યારે તેમણે આંસુઓ ભરેલી આંખો સાથે સ્વર્ગ તરફ ઈશારો કર્યો હતો. આ ઘટનામાં તે એવું જણાવવા માંગતી હતી કે વાસ્તવમાં સ્વર્ગ છે.
પરંતુ મિત્રો મેડીએ પોતાની આંટીને શ્રદ્ધાંજલિ આપવા માટે પોતાના હાથના કાંડા પર તે રહસ્યમય શબ્દનું ટેટુ બનાવ્યું હતું. તે ટેટુને ધ્યાનથી જોવામાં આવે તો તે શબ્દ શું લખેલા છે તે જાણવા મળે છે. તેમાં લખેલું છે કે, “ઇટ્સ રિયલ” એટલે કે વાસ્તવિકતા. આ સંકેત તેમણે મૃત્યુના 27 મિનીટ બાદ જીવિત થઈને આપ્યો હતો. જેના કારણે આ ઘટનાને ખુબ જ ચમત્કારિક માનવામાં આવે છે.
પરંતુ મેડી તેના આંટીને ખુબ જ પસંદ કરતી હતી. માટે મેડી લખે છે કે, મને ઉમ્મીદ છે કે મારી આંટી મારાથી દુર નથી. તે તેણે ખુબ જ ચાહે છે. માટે તેણે આંટી દ્વારા આપવામાં આવેલા શબ્દોને પોતાના કાંડા પર ટેટુ તરીકે ચિતરાવ્યા હતા.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google