બે પુરુષો સાથે રહે છે આ મહિલા, 4 બાળકોને આપી ચુકી છે જન્મ… જાણો કેવી રીતે કરે છે બધું મેનેજ… જાણીને ઉડી જશે તમારા હોંશ…

મિત્રો આપણે જાણીએ છીએ કે સોશિયલ મીડિયા પર આમ તો દિવસના અનેક વિડીયો અને ફોટો વાયરલ થતા હોય છે. જેમાં ઘણા વિડીયો, ફોટો અને ઘટનાઓ એવા હોય જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હોય છે. જેમ કે તમે જોયું હશે કે કોઈ વૃદ્ધના લગ્ન યુવાન સાથે થઈ ગઈ હોય. તેમજ કોઈ હવા સાથે વાત કરતું જોવા મળે છે. તો આવી અનેકો ઘટના જોવા મળતી હોય છે.

આજે અમે તમને એક એવા જ ન્યુઝ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જે સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યા છે. તો એ ન્યુઝ બ્રાઝિલમાં રહેતી એક મહિલાના છે. જેના વિશે જાણશો તો દંગ રહી જશો.

બ્રાઝિલની રહેવાસી આ મહિલા 2 પતિઓ સાથે રહે છે. અને એ મહિલાનું કહેવું એવું છે કે તે બંને પુરુષો સાથે ખુબ જ ખુશ છે. મહિલાનો એવો દાવો છે કે તે પોતાના આ સંબંધને લઈને એટલી ખુશ છે કે, તેને કોઈ પણ પ્રકારની માનસિક પરેશાની નથી થતી.

તમને જણાવી દઈએ કે, બ્રાઝિલની આ મહિલા બે પુરુષ સાથે રહે છે. આ મહિલાનું નામ લૈરીસા ઇન્ગ્રિડ છે અને તેની ઉંમર 27 વર્ષ છે. લૈરીસાના એક પતિની ઉંમર 25 વર્ષ છે તો બીજા પતિની ઉંમર લગભગ 18 વર્ષ છે.

આ મહિલાના પહેલા લગ્ન ઇટાલો સિલ્વા સાથે થયા હતા. જેની ઉંમર 25 વર્ષ છે. લૈરી સિલ્વાને 8 વર્ષ પહેલા મળી હતી અને તેની સલાહ બાદ જ એક કરતા વધારે પાર્ટનર સાથે રિલેશનશિપ રાખવા માટે તૈયાર થઈ હતી. જેના કારણે આજે બે બે પુરુષો સાથે આ મહિલા રિલેશનમાં છે.

તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર આ મહિલા ખુબ જ એક્ટિવ રહે છે. તેના ઈન્સ્ટાગ્રામ પર 4 લાખ 41 હજાર કરતા પણ વધુ ફોલોવર્સ છે. જો કે તે ટિકટોક પર પણ પોતાની જિંદગી સાથે જોડાયેલા અપડેટ આપતી રહે છે. તેનું કહેવું છે કે 2 પુરુષો સાથે રહેવાની જિંદગી આસાન થઈ જાય છે.

લૈરીસાને પહેલેથી જ બે બાળકો હતા અને બંને પતિઓ દ્વારા 1-1 બાળક અત્યારે છે. લૈરીસા કુલ ચાર બાળકોની માતા છે. એટલું જ નહિ લૈરીસાનો એવો દાવો છે કે તેની મેન્ટલ હેલ્થ માટે પણ આ રિલેશનશિપ ખુબ જ સારી છે. તેમજ બંને પતિઓ પણ ઘરકામમાં હેલ્પ કરે છે. તેની પાસે બીજી ફિઝૂલ વાતો માટે સમય નથી રહેતો અને ડિપ્રેશન વિશે વિચાર પણ નથી આવતો.

લૈરીસા એવું પણ કહે છે કે, જયારે પણ કોઈ ત્રીજી વ્યક્તિ તેમની આસપાસ હોય ત્યારે તેમના પતિઓને ઈર્ષ્યા થાય છે. આ સંબંધમાં કોઈ પણ સ્ત્રી પ્રવેશી શકતી નથી. પરંતુ જો કોઈ પુરુષને વિચાર હોય તો એ વિકલ્પ ચોક્કસ ખુલ્લો છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment