જાણો આ 7 છે બોલીવુડની સૌથી અમીર અભિનેત્રીઓ.. પહેલા નંબરની અભિનેત્રીનું નામ જાણીને દંગ રહી જશો.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

💁 જાણો આ છે બોલીવુડની સૌથી અમીર અભિનેત્રીઓ….. જેની પાસે પૈસાની છે રેલમછેલમ…. 💁

👩‍💼 મિત્રો જ્યારે ફિલ્મોમાંથી કમાવાની વાત આવે ત્યારે અભિનેતાનું નામ પહેલા આવે છે. પરંતુ બોલીવુડમાં હવે તો અભિનેત્રીઓ પણ સારી એવી કમાણી કરે છે. ફિલ્મો સિવાય અત્યારે અભિનેત્રીઓ વિજ્ઞાપન એટલે કે જાહેરત કરીને ખુબ જ પૈસા કમાઈ લે છે. કારણ કે ભારતનું બોલીવુડ ખુબ જ સુંદર અભિનેત્રીઓથી ભરેલું છે. લગભગ ખુબ જ ઓછા લોકો જાણતા હશે કે બોલીવુડ સૌથી વધારે પૈસા વાળી અભિનેત્રી કોણ છે. તો ચાલો જાણીએ કે બોલીવુડની સૌથી પૈસાદાર અભિનેત્રી કોણ છે.Image Source :

👰 પ્રિયંકા ચોપડા. પ્રિયંકા ચોપડા ભારતીય અભિનેત્રી, ગાયક અને ફિલ્મ નિર્માતા પણ છે. પ્રિયંકા વર્ષ 2000 ની મિસ વર્લ્ડ વિજેતા પણ રહી ચુકી છે. બોલીવુડ બાદ તે હોલીવુડમાં પણ દસ્તક દઈ ચુકી છે. પ્રિયંકાએ તેના સિંગિંગથી બધાને આશ્વર્ય ચકિત કરી નાખ્યા હતા. પ્રિયંકા ચોપડા પાસે લગભગ 10 મિલિયન ડોલરની સંપત્તિ છે. ભારતીય મુદ્રા પ્રમાણે 64 કરોડની સંપત્તિ ધરાવે છે.  આ મિસ વર્લ્ડ વધારે પૈસાની બાબતમાં છેલ્લા નંબર ઉપર આવે છે હજુ તેનાથી પહેલા નંબર પર ઘણી અભિનેત્રીઓ છે.

👰 મલ્લિકા શેરાવત. બોલીવુડની હોટ અને સુંદર અભિનેત્રી મલ્લિકા શેરાવત પાસે લગભગ 10 મિલિયન ડોલર જેટલી સંપત્તિ છે. જે ભારતીય મુદ્રામાં 60 કરોડ રૂપિયા થાય છે.Image Source :

👸 કરિશ્મા કપૂર. આ અભિનેત્રીનું ફિલ્મી કરિયર બેહદ શાનદાર રહ્યું હતું. કરિશ્મા કપૂર, કપૂર ખાનદાનથી સંબંધ રાખે છે. તેની સૌથી પહેલી ફિલ્મ કેદીથી જ તેને સફળતા મળી ગઈ હતી. અત્યારે કરિશ્મા કપૂર ભલે ફિલ્મ જગતથી દુર હોય પરંતુ તેની પાસે પૈસાની કોઈ કમી નથી. કરિશ્મા કપૂર પાસે 12 મિલિયન ડોલરની સંપત્તિ છે. જે ભારતીય પૈસા પ્રમાણે 72 કરોડ રૂપિયા થાય છે.Image Source :

👸 ઈલીયાના ડીક્રુઝ. તેલુંગું ફિલ્મોમાંથી એક્ટિંગની શરૂઆત કરી અને હવે બોલીવુડમાં આગમન કરી ચુકી છે. ઈલીયાનાની સુંદરતાનો કોઈ જવાબ નથી. આમ તો તે હજુ ખુબ જ ફેમસ નથી થઇ. પરંતુ તેમ છતાં તે ખુબ જ પૈસા કમાઈ લે છે. તે લગભગ 13 મિલિયન ડોલર સંપત્તિની માલિક છે અને ભારતીય મુદ્રા પ્રમાણે 78 કરોડની સંપત્તિ તે ધરાવે છે.Image Source :

👸 કાજોલ દેવગણ. આમ તો હજુ કાજોલ બધાના દિલોમાં રાજ કરે છે. કાજોલ અને શાહરૂખ ખાનની જોડીને આજે પણ ખુબ જ પસંદ કરવામાં આવે છે. કાજોલ આજે પણ ઘણી જાહેરાતોની બ્રાંડ એમ્બેસેડર છે અને બોલીવુડમાંથી પણ તે ખુબ જ પૈસા કમાઈ લે છે. કાજોલની પાસે લગભગ 18 મિલિયન ડોલર એટલે કે ભારતીય પૈસા પ્રમાણે 108 કરોડની સંપત્તિની માલકિન છે.Image Source :

👸 દીપિકા પાદુકોણ. આ અભિનેત્રી હાલમાં બોલીવુડની સૌથી સુંદર અભિનેત્રી છે. જે આજકાલ ખુબ જ સુપરહિટ છે. દીપિકાએ ઘણી મોટી મોટી મલ્ટી નેશનલ કંપનીની બ્રાંડ એમ્બેસેડર રહી ચુકી છે. દીપિકા પાદુકોણ તેના કોલેજના સમયથી જ મોડેલીંગ કરતી હતી. દીપિકા તેના કદ અને કાઠીથી ખુબ જ સુંદર લાગે છે. દીપિકા લગભગ 25 મિલિયન ડોલરની મલકીન છે જેની ભારતીય કિંમત થાય છે 150 કરોડ રૂપિયા.

પ્રીતિ ઝીંટા. આ અભિનેત્રી પાસે IPL ની કિંગ્સ ૧૧ પંજાબ ટીમ પણ છે.  તેનિ પાસે લગભગ 30 મીલીયન ડોલરની સંપતિ છે તે લગભગ ભારતીય કિંમત પ્રમાણે 200 કરોડ રૂપિયા જેટલા થાય.

👸 તો આ હતી બોલીવુડની સૌથી ફેમસ અને પૈસાવાળી અભિનેત્રીઓ. આ 7 અભિનેત્રીમાંથી તમારી સૌથી ફેવરીટ અભિનેત્રી કોણ છે કોમેન્ટ કરીને જણાવો.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

Leave a Comment