મિત્રો આજે બોલીવુડમાં ઘણા બધા એવા લોકો છે જે પ્લાસ્ટિક સર્જરી કરાવીને પોતાના ચહેરાના દેખાવને બદલે છે. પરંતુ આજના સમયમાં ગ્લેમરની દુનિયામાં પ્લાસ્ટિક સર્જરી કરાવવી કોઈ મોટી વાત નથી રહી. કેમ કે ઘણી વાર ન્યુઝમાં પણ આવતું હોય છે કે આ અભિનેત્રીએ પોતાના ચહેરા પર નાક, હોઠની પ્લાસ્ટિક સર્જરી કરાવી. કારણ કે તેની સુંદરતા વધારવી હતી.
પરંતુ મિત્રો તમને જાણવી દઈએ કે ઘણીવાર પ્લાસ્ટિક સર્જરીનું પરિણામ ખરાબ પણ આવી શકે છે, અને તે ચર્ચાનો વિષય પણ બની જતો હોય છે. તો આજે અમે તમને જણાવશું કે પ્લાસ્ટિક સર્જરીના કારણે દુનિયાની કંઈ એવી હસ્તીઓ છે જેના ચહેરા ખરાબ થઈ ગયા છે. જે પહેલા સુંદર હતા, પરંતુ પ્લાસ્ટિક સર્જરી કર્યા બાદ તેના ચહેરાની સુંદરતા પહેલા જેવી રહી ન હતી. તો ચાલો જાણીએ કોણ કોણ છે એ હસ્તીઓ. જેના ચહેરા પ્લાસ્ટિક સર્જરી બાદ ખરાબ બની ગયા.
પહેલું નામ છે અનુષ્કા શર્મા : અનુષ્કા શર્માએ પોતાના કરિયરની શરૂઆત સુપરહિટ ફિલ્મ ‘રબને બના દી જોડી’ થી કરી હતી. અનુષ્કા સફળતાની ઉંચાઈને અડી રહી હતી. ત્યારે તેણે પોતાના હોઠની સર્જરી કરાવી હતી. ત્યારે તેણે પોતાના ચહેરાને નવો લુક આપવાનું વિચાર્યું. તેનું પરિણામ આવ્યું ત્યારે તેના ચહેરા પર જે માસૂમિયત પહેલા જોવા મળતી હતી એ ગાયબ થઈ ગઈ હતી. અનુષ્કાનું એ રૂપ PK ફિલ્મમાં જોવા મળે છે. તેનું એક માત્ર કારણ હતું કે અનુષ્કાએ પ્લાસ્ટિક સર્જરી કરી તેમાં તેના હોઠનો શેપ બદલી ગયો હતો.
વાણી કપૂર : શુદ્ધ દેશી રોમાંચમાં વાણી કપૂરના કામથી બધા જ લોકો ખુબ જ ખુશ થયા હતા. પરંતુ તેના હોઠની પ્લાસ્ટિક સર્જરી બાદ તેનો ચહેરો પહેલા જેવો નથી રહ્યો. પ્લાસ્ટિક સર્જરીએ તેના ચહેરાની સુંદરતાને ઘટાડી નાખી હતી. બેફ્રીરે ફિલ્મમાં તે આ રૂપમાં જ જોવા મળે છે.
આયશા ટાકિયા : આયશા ટાકિયાએ હોઠના લુકને સારો બનાવવા માટે પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી. પરંતુ તેનું પરિણામ સંપૂર્ણ વિપરીત આવ્યું હતું.
ઈશા દેઓલ : ઈશા દેઓલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની પહેચાન બનાવી ન શકી, પરંતુ પ્લાસ્ટિક સર્જરીના મામલામાં તે બીજી અભિનેત્રીઓ બરાબર છે. ઈશાએ પણ પ્લાસ્ટિક સર્જરી કરાવેલ છે. તેણે હોઠની સર્જરી કરાવ્યા બાદ આખા ચહેરાનો અપીરીયંસ બદલી ગયો.
કેટરીના કૈફ : કેટરીના કૈફે પણ પોતાના હોઠની સર્જરી કરાવી હતી, પરંતુ સર્જરી કરાવ્યા બાદ તેનો ચહેરો અલગ દેખાવા લાગ્યો હતો.
ઐશ્વર્યા રાય બચ્ચન : ઐશ્વર્યાએ ઘણી વાર પોતાના હોઠની સર્જરી કરાવી હતી. તેણે પોતાની મુસ્કુરાહટને વધારે સુંદર બનાવવા માટે પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી. પરંતુ તેમાં થોડો બદલાવ આવી ગયો. આમ જોઈએ તો દરેક ફિલ્મમાં તેનો લુક અલગ અલગ જોવા મળે છે.
માઈકલ જેક્સન : માઈકલ જેક્સને એટલી વાર પોતાના ચહેરાના રૂપરંગ બદલવા માટે એટલી વાર સર્જરી કરાવી હતી કે, જેની કિંમત તેણે જીવ આપીને ચૂકવવી પડી. તેનો રંગ કાળો હતો. પરંતુ રંગ ભેદના કારણે તેણે પોતાનો આખો હુલીયો બદલી નાખ્યો હતો. જેની સર્જરી સફળ પણ રહી હતી. પરંતુ તેને કેમિકલ ઈફેક્ટ થઇ ગઈ હતી જેના કારણે તેને ઘણી બધી બીમારીનો શિકાર બનવું પડ્યું હતું. જે તેના મૃત્યુનું કારણ બન્યું હતું.
મિત્રો પ્લાસ્ટિક સર્જરી કરાવવી એ ખુબ જ મોંઘો શોખ છે. ક્યારેક ક્યારેક તેનો દુષ્પ્રભાવ પડે છે, જેને સારો કરવા માટે ફરીવાર બીજી સર્જરી કરાવવી પડે છે. જેનાથી શરીરને તકલીફ અને પરેશાનીનો સામનો કરવો પડે. માટે ક્યારેય પણ પોતાના ચહેરાની પ્લાસ્ટિક સર્જરી ન કરવી જોઈએ.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google