ઘરમાં આ જગ્યાએ અને આ દિશામાં કાચબાની મૂર્તિ રાખવાથી ઘરમાં થશે પૈસાનો વરસાદ નહિ રહે પૈસાની તંગી..

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

ઘરમાં રાખો કાચબાને આ જગ્યા પર…

🐢 ઘરમાં આ જગ્યા પર રાખી દો કાચબાને એટલા પૈસા આવશે કે તમે સંભાળી નહિ શકો. આ વાત વાંચીને તમને આશ્વર્ય થશે પરંતુ આ વાત બિલકુલ સાચી છે. પૌરાણિક સમયથી જ કાચબાનું સંબોધન થતું આવ્યું છે. ધાર્મિક રૂપથી કાચબાને સૌભાગ્યશાળી માનવામાં આવે છે. આપણા શાસ્ત્રોમાં પણ કાચબાનું ખબૂ જ મહત્વ દર્શાવવામાં આવ્યું છે અને જ્યારે દેવો અને દાનવો દ્વારા સમુદ્ર મંથન કરવામાં આવ્યું ત્યારે પણ કાચબાની પીઠ પર જ કરવામાં આવ્યું હતું. એટલા માટે વાસ્તુશાસ્ત્રમાં કાચબાના ઘણા બધા ગુણો બતાવવામાં આવ્યા છે. જો તમારા ઘરમાં કાચબો છે અને કાચબાનો ફોટો છે તો તમને ઘણી બધી પરેશાનીઓથી દુર રાખે છે.

🐢 માનવામાં આવે છે કે ઘરમાં કાચબો રાખવાથી આપણા બધા કામો શુભ થાય છે. જો તમારા ઘરમાં પૈસાની તંગી હોય, અથવા પૈસાના આગમનમાં ખુબ તકલીફ હોય તો તેવામાં તમે કાચબાને ઘરમાં રાખવાથી તે પ્રશ્નનું નિવારણ આવી જાય છે. આ ખુબ સરળ ઉપાય છે અને તે બધા વ્યક્તિ કરી શકે છે. આ ઉપાયને કર્યા પછી દરેક વ્યક્તિ ધન મેળવવાનો લાભ ઉઠાવી શકે છે. પરંતુ કાચબાને સાચી દિશામાં રાખવું તે પણ ખુબ જ જરૂરી છે.

Image Source :

💁 તો આજે અમે તમને જણાવશું કે કંઈ દિશમાં કાચબો રાખવાથી ઘરમાં અને ઓફિસમાં પણ લાભ થશે. તેના માટે આ લેખને વાંચો…..

🐢 કહેવામાં આવે છે આ સંસારમાં જેટલા પણ જીવજંતુ જોવા મળે છે તેમાંથી કાચબાની ઉમર સૌથી વધારે હોય છે. જેમ જેમ કાચબાની ઉમર વધતી જાય છે તેવી રીતે કાચબાનો આકાર વધતો જાય છે. જો તમે તેને ઘરમાં અથવા ઓફિસમાં રાખી લો છો તો તમારી ઉન્નતી થવાનું શરૂ થઇ જાય છે.

🏠 તમને જણાવી દઈએ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર કાચબાને ઘર અથવા ઓફિસમાં રાખવાના અમુક નિયમ બતાવવામાં આવ્યા છે. ઘર અને ઓફિસની અમુક એવી જગ્યા બતાવવામાં આવી છે જ્યાં તમે કાચબાને રાખીને ધન અથવા સુખ અને શાંતિનો પૂર્ણ લાભ લઇ શકો છો.

Image Source :

🏠 કહેવામાં આવે છે કે કાચબાને ઘરમાં રાખવામાં આવે પછી તરત જ તમારી કામયાબીના બધા રસ્તા ખુલી જાય છે. અને તેની સાથે તેમારા ઘરમાં ધન અને દૌલતના પણ ભંડાર ભરાવવા લાગશે. એટલા માટે તમારે કાચબાને ઓફીસ અથવા ઘરમાં રાખવા માંગતા હોય તો તમારે કાચબાને ઉત્તર દિશામાં રાખવો જોઈએ. બીજી પણ એક મહત્વની વાત છે કે તે ઉત્તર દિશામાં જો તમારો સુવાનો રૂમ હોય તો તે જગ્યા પર કાચબાને ન રાખવો. ક્યારેય પણ સુવાના રૂમમાં તમારે કાચબો ન રાખવો જોઈએ. કાચબાને હંમેશા ઉત્તર દિશામાં જ રાખવો જોઈએ.

🐢 તમને એ પણ જણાવી દઈએ કે કાચબો ખુબ જ ભાગ્યશાળી હોય છે. કાચબાને ઘરમાં અથવા તો ઓફિસમાં રાખવામાં આવે તો તે દરેક પ્રકારના વાસ્તુદોષને નષ્ટ કરે છે. અને સાથે સાથે તે તમને વેપારમાં ઉન્નતી, વિદ્યામાં ઉન્નતી અને સાથે સાથે ધનમાં પણ પ્રગતિ કરાવે છે. ઘરમાં કંકાસ હોય તો તેનું પણ નિવારણ આવી જાય છે. જો કાચબાને ઘરમાં રાખીએ તો બધી જ સમસ્યાનો પ્રશ્ન સોલ થઇ જશે.

Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

3 thoughts on “ઘરમાં આ જગ્યાએ અને આ દિશામાં કાચબાની મૂર્તિ રાખવાથી ઘરમાં થશે પૈસાનો વરસાદ નહિ રહે પૈસાની તંગી..”

  1. પણ ઉત્તર દિશામાં બેડ રૂમ હોય તો પછી કાચબા ને કયી રીતે મૂકવો અને ક્યાં મૂકવો? મારા ઘરે કાચબો છે પણ પ્રોબ્લેમ ચાલુ જ છે.મહેરબાની કરીને જવાબ આપવા વિનંતી.

    Reply
  2. Good article.
    I am just wondering, if Bharat have all these good knowledge, than why it is still looking and staying in poor slave like status? Try spread these ideas first in the whole Bharat then FB or so., Let Bharat prosper and be happy.

    Reply

Leave a Comment