માત્ર ભરો ૧૨૧ રૂ. અને દીકરી 25 વર્ષની થાય ત્યારે મેળવો પુરા 27 લાખ, દીકરીનું ભવિષ્ય સુધારી દેશે આ પ્લાન.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

ભરો આ પોલીસી દીકરી માટે અને મેળવો 27 લાખ રૂપિયા રોકડા…. દીકરીના ભવિષ્યને સુધારી દેશે આ પોલીસી., જાણો પૂરી માહિતી.

મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે જે ઘરમાં દીકરી હોય એ ઘરમાં લગ્નની ચિંતા અને તેના ખર્ચની ચિંતા થતી હોય છે. દરેક માતાપિતા પોતાની પુત્રીના લગ્ન ખુબ જ ધૂમધામથી કરવા ઈચ્છતા હોય છે. પરંતુ જો તમે આ ચિંતા માંથી મુક્ત થવા માંગતા હોવ તો તમને એક પ્લાન વિશે જણાવશું.  જેમાં  અમે ૧૨૧ રૂપિયા વિષે જણાવ્યું છે પણ આમાં તમે એનાથી ઓછી કે વધુ રકમ દ્વારા પણ આમાં ખાતું ખોલાવી શકો છો.

આજે અમે તમને LICની એક પોલીસી વિશે જણાવશું. જે દીકરીના લગ્ન સમયે ખુબ જ ઉપયોગી થશે અને માતાપિતાની ખર્ચ માટેની ચિંતાને પણ હળવી કરશે. LICની પોલીસીનું નામ છે કન્યાદાન પોલીસી. આ પોલીસી લઈને તમે તમારી ભવિષ્યની પ્લાનિંગ કરી શકો છો. જ્યારે દીકરીના લગ્ન થાય એ સમયે LIC તમે જમા કરાવેલ રકમ પરત કરે છે. તમે જે રકમ જમા કરાવી હોય તેના વ્યાજ સહીત તેનું રીટર્ન પણ મળવા પાત્ર છે. તો ચાલો જણીએ કે LIC કન્યાદાન પોલીસી શું છે.

દીકરીના સારા ભવિષ્ય માટે ઘણા બધા લોકો તેના જન્મથી પ્લાનિંગ શરૂ કરી દેતા હોય છે. પરંતુ ઘણા માતાપિતાને તેની દીકરીના લગ્નની પણ ચિંતા હોય છે. પરંતુ તેને દુર કરવા માટે તેમણે આ કન્યાદાન પોલીસી અવશ્ય લેવી જોઈએ. કેમ કે આ યોજના LIC દ્વારા ખાસ દીકરીઓના લગ્ન માટે જ બનાવવામાં આવી છે અને એટલા જ માટે તેનું નામ પણ કન્યાદાન પોલીસી રાખવામાં આવ્યું છે. આ યોજના માં તમારે દર મહીને  3600 રૂપિયા અથવા તેનાથી પણ ઓછા પ્રીમીયમ વાળો પ્લાન કરાવી શકો છો.

હવે જાણીએ LIC કન્યાદાન પોલીસી દ્વારા કેટલું રીટર્ન મળે છે.
પોલીસીના હિસાબથી જો તમે રોજ 121 રૂપિયાના હિસાબથી પૈસા જમા કરાવો તો તમારે 25 વર્ષમાં 27 લાખ રૂપિયા આવે છે. તેના સિવાય પોલીસી લીધા બાદ જો પિતાનું મૃત્યુ થઇ જાય તો પરિવારને આ પોલીસીનું પ્રીમીયમ ભરવું નથી પડતું. તેમજ તમને 20 લાખ રૂપિયા સુધી રૂપિયા મળશે, અને જો છોકરી ભણતી હોય તો તેને દર વર્ષે 1 લાખ રૂપિયા પણ આપવામાં આવે છે.  અને  જો  આવા  આકસ્મિત  પ્રોબ્લેમ  ના  થાય  તો  25  વર્ષે  27  લાખ  તો  મળશે જ.

આ પોલીસી લેવા માટેની માર્યાદિત ઉમર.
પોલીસીને લેવા માટે પિતાની ઉમર ઓછામાં ઓછી 25 વર્ષ હોવી જોઈએ અને તેની બાળકીની ઉમર ઓછામાં ઓછી 1 વર્ષ હોવી જોઈએ. તેમાં તમે રોજના 60 રૂપિયા લેખે જમા કરાવો તો એ 25 વર્ષ માટે હોય છે. પરંતુ જો પિતાની ઉમર 30 વર્ષની હોય અને તેની બાળકીની ઉમર એક વર્ષની હોય તો 100 રૂપિયા ભરીને 20 વર્ષ માટે પોલીસી કરાવી શકો છો.(આ પોલીસીમાં બીજા ઓપ્શન અને ઘણી ટર્મ અને કંડીશન છે.)

આ પોલીસીના ફાયદા.
પોલીસી 25 વર્ષની રહે છે પરંતુ તેમાં આપણે પ્રીમીયમ માત્ર 22 વર્ષ જ ભરવું પડે છે, વચ્ચે જ વીમાધારકનું મૃત્યુ થઇ જાય તો પરિવારના સભ્યોએ પ્રીમીયમ ભરવું નથી પડતું અને પિતાના મૃત્યુ બાદ દીકરીને દર વર્ષે 1 લાખ રૂપિયા પણ મળતા રહે છે, આ પોલીસી પૂરી થાય ત્યાર બાદ એટલે કે 25 વર્ષ પછી 27 લાખ રૂપિયા રોકડા દીકરીને આપવામાં આવે છે.

આટલું જ નહિ ચાલુ પોલીસી દરમિયાન પિતાનું મૃત્યુ થઇ જાય તો તરત જ દીકરીને 20 લાખ રૂપિયા વીમા કંપની દ્વારા આપવામાં આવે છે અને પોલીસી સતત સાચું જ રહે છે. પરંતુ પ્રીમીયમ ભરવું નથી પડતું.

તો મિત્રો આ પ્લાનિંગ તમારી દીકરી માટે કરો અને તેનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો. તમારી દીકરી માટે કોમેન્ટ કરો કે આ લેખ કેવો લાગ્યો.. તેમજ આ લેખને શેર પણ જરૂર કરજો.. જેથી કોઈ ગ્રામીણ વિસ્તારના લોકો સુધી પણ પહોચી જાય..વધુ માહિતી માટે LIC ના એજન્ટ કે તેની ઓફિસીયલ વેબ સાઈટની મુલાકાત લેવી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી?  આવી જ  બીજી જાણકારી મેળવવા લાઈક કરી  લો  SOCIAL  GUJARATI  પેજ…  અને  નીચે મુજબનું સેટિંગ કરી નાખો..  એટલે  તમામ આવા લેખ દરરોજ મળ્યા કરશે સૌથી પહેલા

આ માહિતી ઈન્ટરનેટ પરથી મળેલી જાણકારી ના આધારે લખવામાં આવી છે, વધુ માહિતી માટે LIC ના એજન્ટ કે તેની ઓફિસીયલ વેબ સાઈટની મુલાકાત લેવી, કદાચ અમારા લખેલ આર્ટીકલમાં કોઈ ક્ષતિ જણાય તો એ માટે અમે દિલગીર છીએ.

13 thoughts on “માત્ર ભરો ૧૨૧ રૂ. અને દીકરી 25 વર્ષની થાય ત્યારે મેળવો પુરા 27 લાખ, દીકરીનું ભવિષ્ય સુધારી દેશે આ પ્લાન.”

Leave a Comment