અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
💁એક એવી જગ્યા જ્યાં ૭૦ વર્ષની યુવતી પણ દેખાય છે ૩૦ વર્ષની જાણો તેમની પાછળનું રાઝ. 💁
👸 મિત્રો લગભગ પુરુષો એવી ઈચ્છા રાખતા હોય છે કે તેના લગ્ન જે સ્ત્રી સાથે થયા હોય તે લાંબો સમય સુધી સુંદર અને યુવાન રહે. પરંતુ લગ્ન પછી થોડો જ સમય જતા ઉમર દેખાવા લાગે છે. પરંતુ મિત્રો આજે અમે એવી જગ્યા વિશે જણાવશું કે જ્યાં સ્ત્રીઓની યુવાની અને સુંદરતા લાંબો સમય સુધી ટકી રહે છે. જ્યાં સ્ત્રીઓ ઝડપથી વૃદ્ધ નથી થતી.
ત્યાં સ્ત્રીઓ ૭૦ વર્ષની ઉમરે પણ પચ્ચીસ કે ત્રીસ વર્ષની ઉમરની દેખાય છે. મિત્રો આ કોઈ મજાક નથી પરંતુ આવી જગ્યા ખરેખર છે કે જ્યાં લગભગ વૃદ્ધત્વ પોતાનો રસ્તો જ ભૂલી ગયુ છે.
👸 એટલું જ નહિ મિત્રો અહીંના લોકો ખુબ જ વધારે જીવે છે ૧૧૦ વર્ષનું તો સામાન્ય રીતે આયુષ્ય હોય જ છે પરંતુ કોઈ લોકો તો ૧૫૦ કે ૧૬૫ વર્ષ સુધી પણ જીવિત રહે છે. પરંતુ મિત્રો તમને એ વાત જાણીને પણ નવાઈ લાગશે કે આ જગ્યા ભારત સાથે જ જોડાયેલી છે. તો ચાલો જાણીએ આ અદ્દભુત જગ્યા વિશે.
👸 દુનિયામાં ઘણી બધી અદ્દભુત પ્રજાતિઓ જોવા મળે છે તેવી જ એક પ્રજાતી ઊંઝા પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આવેલી છે. ઊંઝા ભારત અને પાકિસ્તાન વચ્ચેની નિયંત્રિત રેખાએ આવેલું છે. આ ગામને યુવાનોનું નક્લીસ્તાન પણ કહેવાય છે.
આ ગામની ખાસ વાત એ છે કે અહીંના લોકો ખુબ જ સુંદર અને યુવાન દેખાય છે. જેમાં ખાસ કરીને સ્ત્રીઓ. મિત્રો આપણે અહીં ૬૫ વર્ષની ઉમરે વૃદ્ધ સ્ત્રીઓ વૃદ્ધ થઇ જાય છે પરંતુ ત્યાં સ્ત્રીઓ 70 વર્ષે યુવાન જ રહે છે. એટલું જ નહિ પરંતુ તે સ્ત્રીઓ 70 વર્ષની ઉમરે પણ સંતાનોને જન્મ આપી શકે છે.
👸 ઊંઝા ગામ હિમાલયની પર્વતમાળા પર સ્થિત છે. તેને દુનિયાની છતના નામે પણ ઓળખવામાં આવે છે. અહીંથી આવતા ભારત, પાકિસ્તાન, ચીન , અફઘાનીસ્તાનની સીમાઓ મળે છે. ઊંઝા જનજાતિની જનસંખ્યા લગભગ ૮૭૦૦૦ ની છે.
ઊંઝા જાતિની જીવન શૈલી હજારો વર્ષો જૂની લાગે છે. આ જાતિના લોકો કોઈ પણ સમસ્યા વગર ઘણા વર્ષો સુધી જીવિત રહી શકે છે. ઊંઝા જાતિની ખાસ વાત એ છે કે અહીંના લોકો ખુબ જ ઓછા બીમાર પડે છે.
👸 મિત્રો આ તો વાત થઇ ઊંઝા જનજાતિનો વિસ્તાર વગેરેની પરંતુ હવે ખાસ વાત જાણીએ કે તેની સુંદરતા અને યુવાની પાછળનું રાઝ શું છે. તેમના સ્વસ્થ, સૂંદર અને યુવાન રહેવા પાછળનું કારણ છે તેમનું ખાનપાન અને ખુબ જ સારી જીવનશૈલી.
આ જાતિના લોકો ખુબ ખુમારી ભોજન જમે છે. અહીંના લોકો ગોરા, સુંદર અને હસમુખ હોય છે. તેમજ આસપાસની આબાદીઓમાં રહેતા લોકોથી બિલકુલ અલગ જ દેખાય છે.
👸 મિત્રો તમને જાણીને આશ્ચર્ય થશે કે અહીંના લોકો શૂન્યથી પણ નીચેના તાપમાનમાં પણ બરફના ઠંડા પાણીથી સ્નાન કરે છે. આ લોકો માત્ર એ જ વસ્તુ ખાય છે જે તે પોતે જ ઉગાડે છે.
આ લોકો ઓછું ખાય છે અને વધારે ચાલે છે. રોજ આ લોકો પંદરથી વીસ મિનીટ સુધી ચાલે છે. તેમજ પગપાળા ફરવું તે તેમના જીવનશૈલીની એક આદત છે.
👸 હવે વાત કરીએ આપણી જીવનશૈલીની તો પેટ ભરીને ખાવું, બેઠાળુ જીવન, ચાવાનું તો ક્યારેય ન આવે હંમેશા વિહિકલનો જ ઉપયોગ કરવાનો અને વધારે પડતું બહારનું ખાવું.
તો મિત્રો આ જાતિની જીવનશૈલી પરથી એટલી વસ્તુ તો ૧૦૦ % સાબિત થાય છે કે આપણું ખાનપાન અને આસપાસનું વાતાવરણ સારું હોય તો આપણે જેટલું જીવીએ છીએ તેના કરતા વધારે જીવી શકીએ અને તે પણ સ્વસ્થ અને સુંદર પણ રહી શકીએ.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Bt sir Aa article Ma e janavama Nathi aavyu K tyana Loko Su Khay piye che. Sir plz next article Ma janavjo K Tyano Khorak Su che plz.
Very helpful
Very helpful
Very Help Ful
Paheli vaar mane koi article vachva ni Maja aavi bas ek vastu janavjo te loko nu khanpan kevu che , te loko su khay che jethi te loko etla Sundar lage che ane vadhu aayushy bhogve che ?
Ek Biju article ma jaherat bahu aave che