નાની દેખાતી આ વસ્તુ છે બહુ કામની, આ રીતે એક ટુકડો રાખી દો ઘરના ખૂણામાં.. ફાયદા જાણી વિશ્વાસ નહીં આવે…

 આપણે સૌ જાણીએ છીએ કે, વાસ્તુશાસ્ત્ર અનુસાર આપણે આપણા ઘરની દરેક વસ્તુઓને ગોઠવવી જોઈએ, અને જો આપણે તે પ્રમાણે કરતા નથી તો આપણને કોઈને કોઈ પ્રકારની હાનિ થાય છે, આ વાસ્તુશાસ્ત્ર અને અમુક લોકો માને છે તથા અમુક લોકો માનતા નથી. પરંતુ વાસ્તુશાસ્ત્રમાં આપણી દરરોજની જિંદગીથી જોડાયેલી ઘણી બધી એવી વસ્તુઓ હોય છે, જેનો ઉપયોગ કરીને તમે વાસ્તુ દોષને દૂર કરી શકાય છે. તેમાં તમારી આર્થિક સ્થિતિ વધુ સારી થઈ શકે છે અને ધન પણ વધી શકે છે.

અમે આજે ફટકડીથી જોડાયેલા અમુક વાસ્તુના ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જેનો ઉપયોગ કરીને તમે તમારા સ્વાસ્થ્ય અને આવક બંનેને બહેતર બનાવી શકો છો. ફટકડી ઔષધીય અને એન્ટી બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે. તમે તેનો પ્રયોગ કરીને તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકો છો. અને તેના ગુણ વિશે લગભગ લોકોને જાણકારી હોય છે. આવો જાણીએ કે વાસ્તુદોષ દૂર કરવામાં ફટકડી કેવી રીતે મદદરૂપ થઈ શકે છે. તો ચાલો જાણીએ ફટકડી અને તેનાથી જોડાયેલા વાસ્તુ ઉપાય.

1 ) જો તમારા નિવાસસ્થાનને અથવા કાર્ય કરવાનીને જગ્યા ઉપર વાસ્તુ દોષ છે, તો તેની માટે તમે એક વાટકીમાં 50 ગ્રામ ફટકડીને લો અને તેને દરેક વ્યક્તિની નજરથી બચાવીને એક ખૂણામાં મૂકો, અમુક સમય પછી તેને બદલતા રહો. આમ કરવાથી વાસ્તુદોષ અને નકારાત્મકતા દૂર થઈ જાય છે.

2 ) જો તમારી આવક ઓછી થઈ રહી છે અથવા તો પ્રભાવિત થઈ રહી છે, તથા વ્યાજનો ભાર વધી ગયો છે, તેવી સ્થિતિમાં ઘરમાં પાણીમાં ફટકડી ઉમેરીને પોતુ મારવાથી આર્થિક સ્થિતિ પહેલા કરતાં સારી થઈ શકે છે.

3 ) બિઝનેસ અથવા નોકરીમાં બઢતી મળતી નથી અને દરેક પ્રયાસ નિષ્ફળ થઈ રહ્યા છે તથા હાનિકારક સ્થિતિ થઈ રહી છે, ત્યારે કાળા કપડામાં ફટકડી બાંધો અને તેને મુખ્ય દ્વાર ઉપર લટકાવી આમ કરવાથી નકારાત્મકતા દૂર થાય છે અને લાભ મળે છે.

4 ) પરિવારના સભ્યોમાં નકારાત્મકતા આવી ગઈ છે અને કોઈ પણ વાતને લઈને કોઈ ડર છે તો તેનાથી બચવા માટે તમે મારી ઉપર એક કાચના વાટકામાં ફટકડી મૂકો અને થોડા થોડા સમયે તેને બદલતા રહો, તેનાથી ઘરમાં નેગેટિવ એનર્જી આવશે નહી અને બીક દૂર રહેશે.

5 ) ધનલાભ માટે ફટકડીના પાણીથી સ્નાન કરવામાં આવે તો ખૂબ જ સારું માનવામાં આવે છે કે, આમ કરવાથી સ્વાસ્થ્ય લાભ મળે છે, અને ત્વચામાં કોઈ સંક્રમણ હશે તો તે પણ ઠીક થઈ જાય છે.

6 ) જ્યોતિષ ઉપાય જણાવવામાં આવ્યું છે કે, જો બાળકોને રાત્રે ડરાવના સપના આવે છે તો મંગળવાર અથવા રવિવારના દિવસે તેમના તકિયાના નીચે ફટકડી મૂકો.

7 ) જ્યોતિષ ઉપાયોમાં જણાવવામાં આવ્યું છે કે, ફટકડી ઉપર સિંદૂર નાખીને તેને પાનના પત્તામાં લપેટીને રક્ષાસૂત્રથી બાંધો, ત્યારબાદ તેને બુધવારની સાંજે પીપળાના ઝાડની નીચે કોઈ વસ્તુથી દબાવો, આમ કરવાથી વ્યાજ માંથી છુટકારો મળે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment