અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી.
5G ટેસ્ટીંગના કારણે પોતાની જાન ખોઈ બેઠા 300 માસુમ પક્ષીઓ..
હાલમાં જ રીલીઝ થનારી અક્ષય કુમાર અને રજનીકાંતની ફિલ્મ 2.O એક ખુબ મોટા સોસીઅલ ઈશ્યુ પર આધારિત હતી. હા મિત્રો, આમ જોઈએ તો આ ફિલ્મમાં એક ખુબ મોટો સંદેશ રહેલો હતો જે આપણા અને આપણી આસપાસના વાતાવરણ સંબંધિત હતો.
Image Source
આ ફિલ્મમાં અક્ષય કુમારે પક્ષી રાજનનું પાત્ર નિભાવ્યું છે. જે ઈલેકટ્રો મેગ્નેટિક ફિલ્ડ રેડીએશન એટલે કે EMF ના પ્રભાવથી લોકોને જાગૃત કરે છે. આ ફિલ્મમાં પક્ષીરાજને લોકોને એ સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો કે રેડીએશનથી પક્ષીઓ પર ખરાબ પ્રભાવ પડે છે. જે આપણને જણાવે છે કે સેલફોન અને મોબાઈલ ફોન વગેરેના ટાવરમાંથી નીકળતા રેડીએશનના કારણે પક્ષીઓ ધીમે ધીમે લુપ્ત થતા જાય છે.
Image Source
જ્યારે માણસોને આ વાત સમજમાં નથી આવતી ત્યારે પક્ષીરાજન એક વિલન બનીને ખુબ કહેર મચાવે છે. પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે ફિલ્મ 2.O માં કહેલી દરેક વાત સાચી સાબિત થાય તેવા અણસાર મળી રહ્યા છે. એવું અનુમાન છે કે 2.O ની કહાની હવે ફરીથી હકીકતમાં સાબિત થશે.
હકીકતમાં મિત્રો નેધરલેંડમાં 5G ટેસ્ટીંગથી સંબંધિત એક આશ્ચર્યજનક ખબર સામે આવી છે. તમને જણાવી દઈએ કે પક્ષીઓ માટે આ ટેસ્ટીંગ કાળ બનીને આવી છે. જેમાં 300 મૂંગા અને માસુમ પક્ષીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેવું સામે આવ્યું છે. Image Source
જોકે, તેની ઓફિશિયલ કન્ફરમેશન મળેલી નથી. પરંતુ થોડા દિવસો પહેલા જાણવા મળ્યું છે કે નેધરલેન્ડના એક શહેર હેકના પાર્કમાં ઘણા પક્ષીઓનું મૃત્યુ નીપજ્યું.
શરૂઆતમાં લોકોએ રનારા પક્ષીઓ પર ધ્યાન ન આપ્યું પરંતુ જ્યારે મારનાર પક્ષીઓની સંખ્યા 300 સુધી પહોંચી ગઈ ત્યારે મીડિયાનું ધ્યાન આ વાત પર ગયું. શરૂઆતી તપાસ દ્વારા એવું જાણવા મળ્યું કે ડચ રેલ્વે સ્ટેશન પર 5G સ્પીડની ટેસ્ટીંગ કરવામાં આવેલ છે અને જાણવા મળ્યું કે ટેસ્ટીંગ કર્યા બાદ તરત જ આસપાસના વૃક્ષ પર બેઠેલા પક્ષીઓ વૃક્ષ પરથી નીચે પાડવા લાગ્યા. ત્યાં આસપાસના તળાવમાં રહેલ બતકોમાં પણ વિચિત્ર વ્યવહાર જોવા મળ્યો. રેડીએશનથી પરેશાન થઈને તે પોતાનું માથું વારંવાર પાણીમાં દુબાડતી નઝર આવી અને અમુક તો તે જગ્યા છોડીને ભાગવા લાગી.Image Source
આ વાત પર હજુ કોઈ ઓફીસીઅલ કન્ફરમેશન નથી મળેલી પરંતુ આ વાત પર નેધરલેંડ ફૂડ એન્ડ કન્ઝ્યુમર પ્રોડ્કટ સેફટી ઓથોરીટીનું કહેવું છે કે મરેલા પક્ષીઓ પર હાલ અત્યારે લેબમાં ટેસ્ટીંગ ચાલુ છે. પરંતુ તમને જણાવી દઈએ કે મરેલા પક્ષીઓના શરીરમાં ઝેરનું એક પણ નિશાન નથી મળેલું. પરંતુ એવું સામે આવ્યું છે કે આટલા બધા પક્ષીઓ ઇન્ટરનલ બ્લીડીંગના કારણે મૃત્યુ પામ્યા છે.
Image Source
મિત્રો બધા પક્ષીઓ એક સાથે પોતાનો જીવ ગુમાવી બેઠા. તો ફિલ્મ 2.O માં કહેલ પક્ષીરાજનની દરેક વાત સાચી સાબિત થશે. તેણે ફિલ્મમાં જણાવ્યું તે પ્રમાણે આવનારા સમયમાં તે ટેસ્ટીંગ પક્ષીઓ, આસપાસના વાતાવરણ અને મનુષ્યો માટે ખતરનાક સાબિત થશે.
મિત્રો તમે જ વિચારો કે જો તે 5G ટેસ્ટીંગ પક્ષીઓ માટે આટલું જોખમી હોય શકે તો તે મનુષ્ય માટે પણ મહદઅંશે નુકશાન દાયક જ સાબિત થશે. તો મિત્રો તમારું આ વાત પર શું માનવું છે તે તમે અમને કોમેન્ટ દ્વારા જરૂર જણાવજો.Image Source
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી