આ છે 19 વર્ષની દુનિયાની સૌથી સુંદર છોકરી, એનું રૂપ જોઈને તમે પણ હોંશ ખોઈ બેસશો…

19 વર્ષની મોડલ યેલ શેલ્બિયાએ ટીસી કૈંડલરના વર્ષના લીસ્ટમાં100 સૌથી સુંદર ચહેરાઓના લીસ્ટમાં પ્રથમ સ્થાન મેળવીયું છે. ઇન્સ્ટાગ્રામ પર 1 મિલિયનથી વધારે ફોલોર્સની સાથે યેલ પોતાના સપના અને લાઇફસ્ટાઇલના કારણે પણ ચર્ચામાં રહે છે. જો કે તેને પોતાની જોરદાર લાઇફસ્ટાઇલને લીધે ક્યારેક ઓનલાઈન હેટનો પણ સામનો કરવો પડે છે.

યેલનો જન્મ એક નાના શહેરમાં એક યહૂદી પરિવારમાં થાયો હતો. તેણે 16 વર્ષની ઉંમરે જ મોડલિંગ શરૂ કરી દીધું હતું. એક સ્થાનીય ફોટોગ્રાફરે એમની ઇન્સ્ટાગ્રામ ફોટોને નોટિસ કરી હતી અને પછી એને એક ફોટો શૂટમાં ભાગ લેવાનું કીધું હતું. ત્યાર પછી યેલએ મોડલિંગ ચાલુ કરી દીધું. યેલ ઈજરાયલની એયરફોર્સ  સાથે મિલિટ્ર્રી સર્વિસ પણ કરી લીધી છે.યેલ અત્યારે 36 વર્ષના અરબપતિ બ્રેડન કોર્ફને  ડેટ કરી રહી છે.  બ્રેડન અમેરિકના અરબપતિ બિઝનેસમેન સમ્નર રેડસ્ટોનના પોત્ર છે. યેલ કીમ કાદરશિયા અને કાઇલી જેનર જેવી સેલેબ્સની સ્કીન રેંજ પ્રોડક્ટસ માટે મોડલિંગ પણ કરે છે. તેણે  સુપરસ્ટાર ફૂટબોલર લિયોનલ મેસીની સાથે પણ કામ કરી લીધું છે. કોરોના વાયરસને લીધે યેલને પણ ખૂબ જ હેરાનગતિ થઈ હતી. જો કે તે કામને લીધે એક વખત ફરીથી અમેરિકા અને યુરોપની યાત્રા કરવા માટે ઈચ્છુક છે.તેની સાથે થયેલ વાતચીતમાં યેલએ કીધું કે, એમને લૂક્સ માટે ખૂબ ટ્રોલ પણ થવું પડે છે. તેણે કીધું કે મને લોકોનો ખૂબ સપોર્ટ અને પ્યાર મળે છે. પરંતુ આ સિવાય મારી પાસે કેટલાક મૅસેજ આવે છે જેમાં ખૂબ હેટ હોય છે. જો કે હું આવા મૅસેજ પર બહુ ધ્યાન નથી આપતી. યેલએ કીધું કે, તે ખૂબ હેરાન પણ થઈ હતી જ્યારે એમને ખબર પડી કે એમણે ટાઇટલ જીતવામાં કામિયાબ થઈ ગઈ છે, કારણ કે ખબર ન હતી કે એ પોતે આ વર્ષની આ પ્રતિયોગિતાનો ભાગ પણ છે.વર્ષ 2017 માં યેલનું નામ આ લીસ્ટમાં 14 માં સ્થાન પર હતું. જ્યારે વર્ષે 2018 માં તે ત્રીજા સ્થાને પહોંચી ગઈ. જ્યારે 2019 માં યેલ  બીજા નંબરે પહોંચી ગઈ. આશ્ચર્યચકિત કરે એવી વાત તો એ છે કે, આ એવોર્ડના ફાઉન્ડર બ્રિટિશ ફિલ્મ ક્રિટિક ટીસી કૈંડર છે. આ લિસ્ટમાં મૈરિયન અને જોર્ડન ડન જેવા સેલેબ્સ પણ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી લીધું  છે.યેલની હાઈટ 5 ફૂટ 8.5 ઇંચ છે. તેનું વજન 55 કિલો ગ્રામ છે. તેનો જન્મ 31 ઓગસ્ટ 2000 થયો હતો. યેલ શેલ્બિયા મોડલિંગની દુનિયા એક ખૂબ પ્રખ્યાત ચહેરો છે. એમણે ખાલી 16 વર્ષની ઉંમર મોડલિંગ શરૂ કરી દીધું હતું. તેની સુંદરતાની ચર્ચા દુનિયાભરમાં થાય છે. દુનિયાની ખુબ જ ચર્ચિત મેગેઝિન યેલ શેલ્બિયા વિશે લખે છે.યેલ શેલ્બિયા ગયા વખતની જેમ આ વખત પણ સૌથી સુંદર ચહેરો વાળી છોકરી થવાની ઈચ્છા હાસિલ કરી છે. તેના વિશે હજી એક વાત ચર્ચામાં છે કે, યેલ શેલ્બિયાએ કોઈને ડેટ પણ કરી ચુકી છે અને આ માણસ પ્રખ્યાત બિઝનેસમેન છે. બ્રેડન કોર્ફ નામની વ્યક્તિની ઉંમર 36 વર્ષથી વધારે બતાવવામાં આવી છે. ઇઝરાયેલના એક યહૂદી પરિવારમાં જન્મી યેલ શેલ્બિયા છે. યેલ શેલ્બિયાને ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો છે. આ ચક્કરમાં તે રડી પણ પડી હતી અને તેનો ખુલાસો એમણે મીડિયાથી વાત કરતી વખતે કર્યો હતો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

Leave a Comment