અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
વાપરો આ એક જ વસ્તુને….. ત્વચા થઇ જશે દૂધ જેવી સફેદ…… તમે કલ્પના પણ નહિ કરી શકો એટલા બની જશો સુંદર….
આજે અમે તમને જે વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તે બધા જ લોકો માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે. અત્યારના સમયમાં લગભગ દરેક લોકોને સુંદર અને હેન્ડસમ દેખાવું જ હોય છે. પરંતુ અત્યારના આધુનિક ખાનપાનના કારણે મોટાભગાના લોકોને ત્વચા સંબંધિત પરેશાની રહેતી હોય છે. જેમ કે ચહેરા પર ખીલ અથવા દાગ હોય છે. તે દાગ આપણા ચહેરાની સુંદરતાને બગાડે છે. પરંતુ તેના માટે આજે અમે એક ઉપાય લઈને આવ્યા છીએ.
ત્વચા સંબંધિત સમસ્યા અત્યારના સમયમાં ખુબ જ સામાન્ય થઇ ગઈ છે જે મોટાભાગના લોકોને હોય છે. પરંતુ તેના માટે આજે અમે એક એવો ઉપાય લઈને આવ્યા છીએ જેણે અજમાવવાથી તમારી સુંદરતામાં ખુબ જ વધારો કરી શકો છો. આજે એક એવા જળ વિશે અમે તમને જણાવશું તે તમારા ચહેરાને અને ત્વચાને સફેદ, ટાઈટ અને તેજ વાળી ચમકદાર બનાવે છે. તે વસ્તુ છે ગુલાબજળ. તો ગુલાબજળને ઉપયોગમાં કેવી રીતે લેવું તે જાણવા માટે આ લેખને અંત સુધી વાંચો. તો ચાલો જાણીએ કે ગુલાબ જળમાં શું ફાયદાઓ થાય છે. ગુલાબજળ વિશે તો લગભગ બધા જ લોકો જાણતા હશે. ગુલાબજળ એક એવી વસ્તુ છે જેને તમે ગમે તે ફેસપેકમાં નાખીને તેનો ઉપયોગ કરી શકો છો. ગુલાબજળ એક ખુબ જ સારું ક્લીનર છે અને તે સ્કીન માટે તો એક વરદાન રૂપ જ ગણાય છે. એટલા માટે ગુલાબજળને સ્કીન ક્લીનર તરીકે પણ ઓળખવામાં આવે છે. આખો દિવસ કામ કરીને અથવા બહારથી ઘરે આવો ત્યારે ગુલાબજળથી મોં ધોવું જોઈએ. તમારા ચહેરાની થકાન પણ દુર થઇ જશે અને ચહેરાને આરામ મળે છે.
સૌથી પહેલા તો રાત્રે સાદા પાણીથી મોં સાફ કરી લેવાનું. ત્યાર બાદ સ્વચ્છ કપડાથી લુછી લેવાનું અને ત્યાર બાદ મોં પર ગુલાબજળ લગાવીને સુઈ જવાનું. આ રીતે ગુલાબજળ લગાવવાથી તમારા ચહેરામાં થોડા જ દિવસમાં તમને ફર્ક દેખાવા લાગશે. આ પ્રયોગને તમે રોજ કરશો તો તમારી સ્કીન ગ્લો કરવા લાગશે અને એકદમ કોમળ થઇ જશે.
ગુલાબજળ ખુબ જ સારું ફેસિયલ ટોનર પણ છે. રાત્રે સુતા પહેલા ગુલાબજળની એક ચમચી લેવાની અને તેમાં બે ટીપા ગ્લીરીનના મિક્સ કરી દેવાના. બરાબર મિક્સ કરીને ચહેરા પર તે પાણીને લગાવી દેવાનું. ત્યાર બાદ સુઈ જવાનું. સવારે ઉઠીને કાચમાં તમારો ચહેરો જોશો તો તમારી ત્વચા એકદમ કોમળ થઇ ગઈ હશે અને ચહેરા પરના કાળા દાગ એક થી બે જ દિવસમાં દુર થતા દેખાશે.
ચહેરા પર ખુબ જ ખીલ અને કાળા દાગ હોય તો તમારે પહેલા એક રૂનું પૂમડું લેવાનું અને તેના દ્વારા ગુલાબજળ લઇ જ્યાં ખીલ અને કાળા દાગ હોય ત્યાં લગાવવાનું. એક અઠવાડિયામાં તમારા ચહેરા પરના કાળા દાગ અને ખીલ ગાયબ થવા લાગશે. જો તમારી ચામડી ખુબ જ કાળી થઇ ગઈ છે તો ગુલાબજળમાં મુલતાની માટી મિક્સ કરીને એક ફેસપેક તૈયાર કરી લેવાનું. તે પેક તૈયાર થઇ જાય ત્યાર બાદ તેને ચહેરા પર લગાવી દેવાનું અને 15 થી 20 મિનીટ સુધી રહેવા દેવાનું. ત્યાર પછી ઠંડા પાણીથી મોં સાફ કરી લેવાનું. સ્કીન તરત જ ચમકવા લાગશે અને બધો ચામડીમાં રહેલો મેલ નીકળી જશે.
આ પ્રયોગ કરવાથી ત્વચા એકદમ રૂપાળી અને ક્લીન થઇ જશે. ચહેરા પણ એક અલગ જ પ્રકારની ચમક આવી જશે અને ચહેરાની કાળાશ પણ દુર થઇ જશે.
જો ખીલને સાવ નાબુદ કરવા હોય તો ગુલાબજળને એક વાટકીમાં લઈને તેમાં લીંબુનો રસ નાખવાનો અને ખીલ જે જગ્યા પર હોય ત્યાં લગાવી દેવાનું. પરંતુ લાગવવામાં રૂ નો ઉપયોગ કરવો. થોડા જ દિવસોમાં ખીલ ગાયબ થઇ જશે.
તો આ રીતે તમારા ચહેરાને સુંદર બનાવવા માટે અને ચહેરાને લગતી સમસ્યાને દુર કરવા માટે ગુલાબજળ પ્રયોગ કરવો જોઈએ. તેનાથી આપણી ત્વચાને કોઈ નુકશાન પણ નથી થતું. જો ગુલાબ જળનો ઉપયોગ કરશો તો થોડા જ દિવસોમાં તમારા ચહેરાની ત્વચા દૂધ જેવી સફેદ દેખાવા લાગશે. ગુલાબજળ આયુર્વૈદિક હોવાથી તેની કોઈ પણ આડઅસર નથી થતી અને ત્વચા ખુબ જ મુલાયમ રાખે છે.
આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? તો અમને કોમેન્ટ કરી જણાવો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી Image Source: Google
good
Very helpful
Verry help fhool