સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં કોણ ક્યારે ટ્રોલ થઇ જાય, તેના વિશે કંઈ પણ કહી ન શકાય. તો તેવામાં હાલમાં જ એક બોલીવુડ અભિનેત્રી ટ્રોલર્સનો શિકાર બની ગઈ છે. તે અભિનેત્રીનું નામ છે વાણી કપૂર. વાણી પર એવો આરોપ છે કે તેણે ધાર્મિક ભાવનાઓને ઠેંસ પહોંચાડી છે. મિત્રો હાલમાં જ વાણી કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે. જેમાં તમને ફ્રન્ટ નોટ ક્રોપ ટોપ પહેર્યું હતું.
આમ તો આ લુકમાં વાણી કપૂર ખુબ જ હોટ અંદાજમાં દેખાઈ રહી છે, પરંતુ વાણી કપૂરે જે હોટ લુકિંગ ટોપ પહેર્યું છે તેમાં “હરે રામ, હરે કૃષ્ણ” લખેલું છે. અને તે ટોપ પહેરીને વાણીએ એક ફોટો પોતાના ઇન્સ્ટાગ્રામ પર મુક્યો હતો. પરંતુ તેને લઈને લોકોએ વાણી પર કહેર વરસાવ્યો હતો. સોશિયલ મીડિયાની જનતાનું કહેવું છે કે, આ પ્રકારના કપડાં પર રામ નામ લખેલું જોઇને તેની ધાર્મિક લાગણીને ઠેંસ પહોંચી છે. પરંતુ એટલું જ નહી, લોકોએ વાણી અને તેની ફિલ્મોને પણ બાયકોટ કરવાની ધમકી આપી દીધી. સાથે સાથે વાણી વિરુદ્ધ એક્શન લેવા માટે પણ કહેવામાં આવ્યું.
એક યુઝર જે પ્રખ્યાત સ્પીકર પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠ દ્વારા દ્વારા વાણીના ફોટા પર કોમેન્ટ કરવામાં આવી કે, અમે તેનો વિરોધ કરીએ છીએ, આ ફોટો અમારી ધાર્મિક ભાવનાઓને ઠેંસ પહોંચાડે છે. એટલું જ નહિ પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠે આ કોમેન્ટ મુંબઈ પોલીસને અને અમિત શાહને પણ ટેગ કરી અને કહ્યું કે, કૃપયા ઉચિત કાર્યવાહી કરવામાં આવે.
बॉलीवुड अभिनेत्री #वानी_कपूर ने अपने इंस्टाग्राम पर अपना फोटो डाला है और जो वस्त्र पहना है इस पर आराध्य प्रभु #श्री_राम का नाम अंकित है..
हम इसका विरोध करते है ! यह फोटो हमारे धार्मिक भावनाओं को आहत करता है !@AmitShah @Payal_Rohatgi pic.twitter.com/QA1KcSz7KL
— अजीत द्विवेदी कल्याण🇮🇳🚩 (@AjeetDwivediPBH) November 13, 2019
જ્યારે એક અન્ય યુઝરે કહ્યું કે વાણી કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ પર અશ્લીલતા ફેલાવે તેવો ફોટો અપલોડ કર્યો છે અને જે કપડાં તેણે પહેર્યા છે તેના પર આરાધ્ય દેવ ભગવાન શ્રી રામનું નામ લખેલું છે. અમે ઇચ્છીએ છીએ કે વાણી તેના માટે બધાની માફી માંગે.
ઇન્સ્ટાગ્રામ પરથી હટાવી દીધો ફોટો : હાલાકી વાણીએ પોતાના ફોટોને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી હટાવી દીધો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે લોકોનો ગુસ્સો જોઇને પોતાના ફોટાને ઇન્સ્ટાગ્રામ પરથી હટાવી દીધો. પરંતુ આ મુદ્દા પર વાણી તરફથી કોઈ જ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. કામની વાત કરીએ તો વાણી કપૂર હાલમાં જ ઋત્વિક રોશન અને ટાઈગર શ્રોફની ફિલ્મ વોરમાં જોવા મળી હતી. આ ફિલ્મ 2019 ની સૌથી વધારે કમાણી કરતી ફિલ્મ બની ગઈ છે. મિત્રો વાણી કપૂર પોતાના ફિલ્મના કરિયરમાં કંઈ ખાસ કમાલ નથી કરી શકી.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google