મિત્રો આજે ટીવી સીરીયલ અને ફિલ્મોમાં અનેક લોકો કામ કરે છે. પરંતુ આજે અમુક એવી હિરોઈન અને એક્ટ્રેસ વિશે તમને જણાવશું જેમણે સેલિબ્રિટી બનતા પહેલા જે કામો કર્યા હતા તેના વિશે જણાવશું. તો મિત્રો આજે ફિલ્મોમાં કામ કરવા માટે કોઈ પણ છોકરી કે છોકરાને પૂછવામાં આવે તો એ ક્યારેય પણ ના નહિ કહે. તો તેવામાં આજે અમે તમને એમુક એક્ટ્રેસ વિશે જણાવશું જે ટેલિવિઝનમાં આવતા પહેલા જે કામો કરેલા છે તેને જાણીને તમે પણ ચોંકી જશો. અમે જેના વિશે કરવા જઈ રહ્યા છીએ તે આજે ખુબ જ મોટી એક્ટ્રેસ બની ગઈ છે અને ખુબ જ નામના મેળવી હતી. તો ચાલો કોણ છે એ એક્ટ્રેસ.
આ એકટ્રેસોએ જે કામો કર્યા છે તે સામાન્ય રીતે વિચારી પણ ન શકાય તેવા છે. પરંતુ છતાં તેમને પોતાની સિદ્ધિ મેળવવા માટે કંઈ પણ કરવું મંજુર હતું. માટે તેવોએ પોતાની સિદ્ધિ માટે કોઈ પણ કામ કરવાનું મંજુર કર્યું હતું. તો ચાલો જાણીએ એ પાંચ અભિનેત્રી વિશે, જેમણે પોતાની સિદ્ધિ માટે કોઈ પણ કામને ગળે લગાવ્યું.
સૌથી પહેલા નંબર પર છે હીના ખાન. ટેલીવીઝનની કોમોલિકા ક્યારેય પણ અભિનેત્રી બનવા નહોતી ઈચ્છતી. તેનું સપનું હતું કે તેવો એક પત્રકાર બને. તે પોતાના અભ્યાસ માટે દિલ્લી પણ રહેવા ગઈ હતી. પરંતુ તેને ખબર ન હતી કે એ રિશ્તા ક્યાં કહેલાતા હે નામની સીરીયલમાં કામ કરવાથી ત રાતો રાતો સ્ટાર બની જશે. અને થયું પણ એવી હીના ખાને અક્ષરાનો રોલ કર્યા બાદ લોકો તેના ફેન બની ગયા હતા અને સ્ટાર બની ગઈ હતી. હીના ખાન ક્યારેય પણ ઈચ્છતી ન હતી કે તે ટેલિવિઝનમાં કામ કરે. તે માત્ર પત્રકાર બનવા માટે અભ્યાસ કરતી હતી. પરંતુ તેણે વચ્ચેથી અભ્યાસ છોડ્યો અને આવી ગઈ સીરીયલના લીડ રોલમાં.
સ્મૃતિ ઈરાની: આ નામને તો આજે બધા જ લોકો ઓળખે છે. કેમ કે આ નામનું શખ્સ આજે ખુબ જ આગળ નીકળી ગયું છે. તેનું નામ છે સ્મૃતિ ઈરાની. સ્મૃતિ ઈરાની આજે એક ઈજજતદાર વ્યક્તિ તરીકે ઓળખાય છે. કેમ કે આજે તે દેશના કેબિનેટ મંત્રીના સ્થાન પર છે. પરંતુ રાજનીતિમાં આવતા પહેલા તે ટીવી સીરીયલમાં કામ કરતા હતા. પરંતુ તે એક્ટર બન્યા તેના પહેલા ફર્શ ક્લીનરનું કામ કરતા હતા. તેમણે પોતાના કાર્યકાળના દિવસોમાં ખુબ જ સંઘર્ષ કર્યો હતો.
દયાબેન: આ નામને તો લગભગ બધા જ લોકો ઓળખતા હશો. કેમ કે આજે તારક મહેતા કાં ઉલ્ટા ચશ્માં નમણી સીરીયલમાં આવતા દયાબેનને બધા જ ઓળખતા હોય છે. દયાબેનની ભૂમિકા ભજવતા દિશા વાંકાણી આજે ખુબ જ પ્રસિદ્ધ છે. આજે તેને આખા દેશમાં ખુબ જ જોવામાં આવે છે. આજે દિશા વાંકાણી દયાબેન તરીકે ખુબ જ ફેમસ છે. પરંતુ તેની પાછળ તેમણે ઘણા સંઘર્ષ ભર્યા કાર્ય કરવા પડ્યા છે. તેમણે ગુજરતી નાટકો અને થિયેટરોમાં કામ કયું હતું. તેમના પિતાનો તેને ખુબ જ સપોર્ટ હતો. પરંતુ તેમણે ક્યારેક હાર ન માની. જે આજે તેની સફળતા છે.
દીવ્યંકા ત્રિપાઠી. મિત્રો આજે ટેલિવિઝનનો સૌથી ચર્ચિત છે ચહેરો છે. કેમ કે આ એક્ટ્રેસ એક આર્મી ઓફિસર બનવા માંગતી હતી. પરંતુ તેમનું નસીબ તેને એક એક્ટ્રેસ બનાવી ગયું. પરંતુ તેમ છતાં આજે એ એક આર્મી ઓફિસર જેમ રહેવાની કોશિશ કરે છે. આજે ઘણા બધા એક્ટર્સ નથી જણાતું કે તે રાયફલ શુટીંગમાં સુવર્ણ પદક વિજેતા છે. પરંતુ હાલ સીરીયલોમાં કામ કરે છે.
હવે છે આશકા. તમને જણાવી દઈએ કે આશકા જ્યારે એક્ટ્રેસ બની ત્યાર પહેલા તે એકતા કપૂરની સેક્રેટરી હતી. તેની શરૂઆત કુમકુમ સીરીયલમાંથી થઇ હતી. આશકા આ સીરીયલ માટે ઓડીશન આપવા માટે ગઈ હતી અને સિલેક્ટ થઇ ગઈ હતી. ત્યારથી તેની કરિયરની શરૂઆત થઇ હતી. પરંતુ તેના પહેલા તેણે એકતા કપૂરની સેક્રેટરી હતી ત્યારે તેમણે ખુબ જ સંઘર્ષ કરવો પડ્યો હતો.
તો મિત્રો આખા બોલીવુડ અને ટેલિવિઝનના એક્ટરો અને એક્ટ્રેસ બધાએ પોતાની રીતે સંઘર્ષોનો સમય પસાર કર્યો હોય છે.