Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

ગમે તેવો તડકો પડે ખરાબ નહિ થયા તમારા વાળ, સરસવના તેલમાં આ એક વસ્તુ મિક્સ કરી લગાવો… થઈ જશે ચમત્કાર…

Social Gujarati by Social Gujarati
October 29, 2022
Reading Time: 1 min read
0
ગમે તેવો તડકો પડે ખરાબ નહિ થયા તમારા વાળ, સરસવના તેલમાં આ એક વસ્તુ મિક્સ કરી લગાવો… થઈ જશે ચમત્કાર…

મિત્રો હવે ઉનાળાના દિવસો ચાલુ છે આથી તડકા પણ ખુબ જોરદાર પડી રહ્યા છે. આ સમયે દરેક લોકોને પોતાના વાળની ચિંતા થાય છે. કારણ કે ગરમીને કારણે વાળમાં પરસેવો થાય છે અને પછી વાળમાં માથામાં ખંજવાળ આવે છે. જેમાં વારંવાર ખંજવાળને કારણે વાળ ડેમેજ થાય છે અને જલ્દી ખરાબ થઈ જાય છે. જો તમે ઈચ્છો છો કે, વાળ સાથે આવું ન થાય તો તમે અહીં આપેલ આ ઉપાય એક વખત જરૂર અપનાવી જુઓ.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

વાળને તડકા અને પ્રદૂષણથી બચાવવા માટે જરૂરી છે કે તમે ઓછામાં ઓછી અઠવાડિયામાં એક વખત તો ઓઇલિંગ જરૂર કરો. જો આવું કર્યા પછી પણ વાળની ચમક ઓછી લાગે છે અને વાળ કમજોર થઈ રહ્યા છે તો અહીં બતાવવામાં આવેલ ઉપાય તમને જરૂર કામ લાગશે. વાળને કમજોર થવાથી અને ટૂટવાથી બચાવવા માટે તમે તમારી પસંદના કોઈ પણ હેર ઓઇલનો ઉપયોગ કરી શકો છો. પરંતુ અઠવાડિયામાં એક વખત સરસવના તેલથી માલિશ જરૂર કરો. કારણ કે સરસવના તેલ વાળને પ્રાકૃતિક સ્વરૂપે કાળા અને જાડા બનાવવાનું કામ કરે છે.વાળને જાડા અને સુંદર બનાવવા માટે તમે સરસવના તેલમાં મહેંદી પાવડર મિક્સ કરીને લગાવી શકો છો. તમે સરસવના તેલમાં થોડો મહેંદી પાવડર મિક્સ કરીને વાળમાં મસાજ કરો. એનાથી તમારા વાળનું નેચરલી કંડિશનિંગ પણ થઈ જાય છે અને તમારા વાળ જાડા પણ થશે. ચાલો તો જાણીએ તેના વિશે વધુમાં.

આટલા પ્રમાણમાં મિક્સ કરો મહેંદીનો પાવડર : જો તમે સૂતા પહેલા રાત્રે વાળમાં તેલ માલિશ કરી રહ્યા છો તો 2 ચમચી તેલમાં અડધી ચમચી મહેંદી મિક્સ કરી વાળમાં મસાજ કરવું. જો તમારા વાળ લાંબા છે તો તમે આ મિશ્રણમાં તેલ અને મહેંદીનો પાવડરનું પ્રમાણ વધારી દો.સફેદ વાળ : સરસવનું તેલ અને મહેંદીના પાવડરના આ મિશ્રણથી તમારા વાળને  સફેદ થવાથી રોકી શકાય છે. ત્યાં સુધી કે જો તમે નિયમિત સ્વરૂપે તેલથી દર અઠવાડિયે માથાની માલિશ કરો છો તો તમારા સફેદ વાળ આવતા બંધ થઈ જશે અને જડથી જ કાળા વાળ નીકળવા લાગશે.

બેજાન વાળ : ગરમીની ઋતુમાં વધારે પ્રમાણમાં શેમ્પુ, હેર ટ્રીટમેન્ટ અને સ્ટાઇલિંગ કરવાને લીધે વાળ બેજાન થઈ જાય છે. તેમાં ચમક વધતી નથી. આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે પણ મહેંદી ખુબ મદદગાર છે. પરંતુ આ સ્થિતિમાં તમારે મહેંદીના પાનનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરવો જોઈએ. આ ઉપાયમાં બને ત્યાં સુધી તો મહેંદીના તાજા પાન લઈને અને સરસવના તેલમાં શેકો અને તેલ ઠડું થાય એટલે તેનાથી તમારા વાળમાં સારી રીતે મસાજ કરો. તમને લાભ થશે અને તમે આ ફર્કને પોતે અનુભવ કરશો.વારંવાર શેમ્પુ કરવું : જો તમે અઠવાડિયામાં 2 થી 3 વખત શેમ્પુ કરો છો તો તમે મહેંદીના પાવડરને તેલમાં શેકીને ગાળી લો અને એક જ વખત બનાવીને સ્ટોર કરી લો. કારણ કે તેનાથી વારંવાર તેલ બનાવવાની સમસ્યા ન રહે. તમે સામાન્ય આકારના કપમાં સરસવનું તેલ અને 3 ચમચી મહેંદીનો પાવડર લો. સૌથી પહેલા લોખંડના વાસણમાં ગરમ કરવા માટે મૂકો અને પછી જ્યારે તેલ ગરમ થઈ જાય એટલે તેમાં મહેંદીનો પાવડર નાખીને 2 થી 3 મિનિટ માટે તેલ થવા દો. આ પછી ગૈસ બંધ કરી દો.

આ રીતે કરો સ્ટોર : જ્યારે તેલ ઠંડુ થઈ જાય ત્યારે તેલને ગાળવા માટે એક કોટનનું કપડું રાખીને ગાળી લો. કારણ કે મહેંદીનો પાવડર બહાર રહી જાય અને શુદ્ધ તેલ વાસણમાં આવી જાય. આ તેલને કોઈ કાચની  બોટલમાં  સ્ટોર કરી લેવું.દર વખતે શેમ્પૂ કરવાથી 30 મિનિટ પહેલા અથવા પછી રાત્રે સૂતા પહેલા આ તેલને માથા પર મસાજ કરો અને બીજા દિવસે શેમ્પૂ કરી લો. તમારા વાળ કાળા જાડા રહેશે. તેની ચમક વધી જશે અને ટૂટવાનું બંધ થઈ જશે. સાથે નબળા અને બેજાન વાળ મોટા અને સુંદર થઈ જશે. આમ વાળ માટે તેલ માલિશ કરવું ખુબ જરૂરી છે અને વાળ મજબૂત બને છે. આ રીતે વાળનું ધ્યાન રાખવામા આવે તો વાળ લાંબા અને જાડા થાય છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: hair carehennaLifeless hairMehndi powderMustard oilSummer timetipswhite hair
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
તમારી કમજોર ઇમ્યુનિટીને ઓળખો આવી રીતે, આ છે તેના પાંચ મહત્વના લક્ષણો | જાણો તેના ઉપાય.

તમારી કમજોર ઇમ્યુનિટીને ઓળખો આવી રીતે, આ છે તેના પાંચ મહત્વના લક્ષણો | જાણો તેના ઉપાય.

તમારી ગરદનમાં થતો આ સામાન્ય દુઃખાવો સાબિત થઈ શકે છે જીવલેણ | જાણો એ માટેના ઉપાયો એન કારણો

તમારી ગરદનમાં થતો આ સામાન્ય દુઃખાવો સાબિત થઈ શકે છે જીવલેણ | જાણો એ માટેના ઉપાયો એન કારણો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

લોકડાઉનમાં પ્રેમીને મળવા મહિલા વિદેશ ગઈ, ત્યાં પ્રેમીએ કર્યા આવા હાલ.  જાણીને દંગ રહી જશો. 

લોકડાઉનમાં પ્રેમીને મળવા મહિલા વિદેશ ગઈ, ત્યાં પ્રેમીએ કર્યા આવા હાલ. જાણીને દંગ રહી જશો. 

May 20, 2020
તમારા ઘરમાં રહેલા લીંબુના છોડમાં લીંબુના થઈ જશે ઢગલા. કરો આ એક સરળ કામ. દરેક સિઝનમાં આવશે અઢળક લીંબુ….

તમારા ઘરમાં રહેલા લીંબુના છોડમાં લીંબુના થઈ જશે ઢગલા. કરો આ એક સરળ કામ. દરેક સિઝનમાં આવશે અઢળક લીંબુ….

October 20, 2023
આ એક દાણો રાત્રે પાણીમાં પલાળીને સવારે પિય લ્યો. શરીરમાં થશે એવા ગજબના ફેરફારો કે વિશ્વાસ નહીં આવે.

આ એક દાણો રાત્રે પાણીમાં પલાળીને સવારે પિય લ્યો. શરીરમાં થશે એવા ગજબના ફેરફારો કે વિશ્વાસ નહીં આવે.

September 23, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.