જાહોજલાલીનું તાપણું : ઠંડીથી બચવા 500 ની નોટનું બંડલ બાળી દીધું. જાણો કોણ છે એ બંદો…

મિત્રો તમે જાણો છો હાલ ઠંડીનો માહોલ ખુબ જામી રહ્યો છે. જેને કારણે લોકો ઠંડીથી બચવા માટે અનેક ઉપાયો કરે છે. કોઈ ઘરમાં તાપણી કરે છે. તો કોઈ ધાબળા ઓઢીને પથારીમાં પડ્યું રહે છે. પણ ઘણા લોકો એવા હોય છે કે, જેને ઓઢવા માટે એક ચાદર પણ નથી મળતી. જ્યારે કેટલાક લોકો ઠંડીને કારણે બીમાર પડે છે અને મૃત્યુ પામે છે. આવી જ એક દર્દ ભરેલી કાહાની આજે અમે તમને કહીશું.

ઉત્તરપ્રદેશના મહોબાથી આશ્રયચકિત કરી દેવા વાળી એક ખબર આવી છે. જ્યાં માનસિક રૂપથી વિક્ષિપ્ત એક વ્યક્તિએ ઠંડીથી બચવા માટે નોટોથી આગ સળગાવી. એનું કેહવું છે કે, ઠંડી લાગી રહી હતી અને એવામાં એની પાસે જે હતું તે સળગાવીને તેણે ઠંડીથી છુટકારો મેળવ્યો. તેમ પણ ઉત્તરપ્રદેશના કેટલાક વિસ્તારોમાં અત્યારે ઠંડા પવનનો પ્રકોપ છે. ગ્રામ્ય વિસ્તારમાં ઠંડી ખૂબ વધી રહી છે.

આ વાત છે યુપીના વિસ્તારના મહોબા શહેરની સ્થિત જૂની શાકભાજી માર્કેટ વિસ્તારની બહારની. અહી માનસિક રૂપથી વિક્ષિપ્ત એક વ્યક્તિએ ઠંડીથી બચવા માટે 500-500 રૂપિયાની નોટનું બંડલ સળગાવી દીધું. તો એની ચર્ચા થવી સામાન્ય છે.

વાસ્તવમાં મહોબા વિસ્તાર બુંદેલખંડના વિસ્તારમાં આવે છે. જ્યાં વધારે ગરીબ લોકો રહે છે. એવામાં કોઈ ઠંડીથી બચવા માટે 500-500 રૂપિયાની નોટો સળગાવે તો એની ચર્ચા થવી સામાન્ય છે.  ન્યૂઝ પ્રમાણે આ વાત એ વખતે સામે આવી હતી જ્યારે શાકભાજી માર્કેટ આજુ બાજુ સફાઈ કર્મચારીએ વ્યક્તિને  કચરો ભેગા કરતાં જોયા હતા એ જ કચરામાં લાખો રૂપિયા, એક-બે મોબાઈલ ફોન, સોના ચાંદીના હાર પણ હતા. જેને તેણે આગમાં નાખી દીધા.

રસપ્રદ વાત એ છે કે, કિંમતી સામાનમાં આગ લાગ્યા પછી તે જોર-જોરથી હસી રહ્યો હતો. એ સમયે તે આ પણ કહેતો હતો કે એને ઠંડી લાગી રહી હતી, એવામાં એને જે મળ્યું તેને તેને સળગાવીને ઠંડીથી છુટકારો મેળવ્યો. ઘટનાની ખબર મળતા એ સ્થર પર પોલીસ આવીને તેની તપાસ કરી. બધા લોકો એ વાતથી હેરાન છે કે, આ વ્યક્તિ પાસે આટલા બધા પૈસા આવ્યા ક્યાંથી. પોલીસ અત્યારે કંઈ પણ બોલવાની ના પાડે છે.

બધા લોકો આ સમાચાર સાંભળીને હેરાન છે કે, આ વ્યક્તિ પોતાની ઠંડીથી બચવા માટે તેની પાસે ઉપલબ્ધ પૈસા જેમાં 500-500 ની નોટનું બંડલ હતા. અને સોના- ચાંદીના હાર પણ હતા. આ બધો સામાન ભેગો કરીને સળગાવી દીધા અને પોતાને લાગી રહેલી ઠંડીથી છુટકારો મેળવ્યો. આ ઘટનાથી સાબિત થાય છે કે, એ વ્યક્તિ માનસિક રૂપથી બીમાર હતો તો એ વ્યક્તિ આવું કરી શકે છે. જો કે ઉત્તરપ્રદેશના વિસ્તારમાં ઠંડો પવન પણ ફૂકાય છે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં તો ખુબ જ ઠંડી લાગે છે. એવામાં વ્યક્તિ ઠંડીથી રાહત મેળવવા તાપણું પણ કરે છે. તો એ વિસ્તારના લોકો ઠંડીથી છુટકારો મેળવી શકે છે. એવામાં માનસિક રૂપથી બીમાર વ્યક્તિએ આવું કર્યું જેની ચર્ચા થાય તે સામાન્ય છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

Leave a Comment