મિત્રો તમે એ જાણીને ચોકી જશો કે રાજા-મહારાજા પહેલાના વખતમાં રાતે પાન ખાવાનું પસંદ કરતા હતા. કારણ કે પાન ખાવાના અનેક ફાયદાઓ છે. આયુર્વેદ, ચરકસંહિતા, સુશ્રુત સંહિતા વગેરેમાં નાગરવેલના પાનને ખુબ જ સ્વાસ્થ્યવર્ધક બતાવવામાં આવ્યા છે.
જુના જમાનામાં રાજા-મહારાજા દરરોજ રાતે ભોજન લીધા પછી પાન ખાવાનું પસંદ કરતા હતા. પાનના સેવનથી પરણિત પુરુષોને ગજબના ફાયદાઓ મળે છે. તે તેની યૌન સંબંધ લાઈફ માટે લવિંગ, વરીયાળી, અથવા એલચીના ઉપાયો કરતા વધુ અસરકારક ઉપાય છે. પરંતુ પાન ખાવાના અનેક ફાયદાઓ છે.નાગરવેલના પાનના ફાયદાઓ : દેશમાં આયુર્વેદના પ્રચાર-પ્રસારમાં મહત્વપૂર્ણ મળતી માહિતી અનુસાર નાગરવેલનું પાન સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભકારી માનવામાં આવે છે. તે હૃદય માટે ખુબ જ ટોનિકનું પણ કામ કરે છે. આયુર્વેદ અનુસાર તેમાં એન્ટી ડાયાબિટીક, એન્ટી ઈમ્ફ્લેમેટરી, એન્ટી ઇન્ફેક્ટીવ, એન્ટી સેપ્ટિક અને દુર્ગંધ દૂર કરવાના ગુણ રહેલ છે. આ સાથે જ તેમાં વરીયાળી, સોપારી, એલચી, લવિંગ અને ગુલકંદ મિક્સ કરવાથી યૌન સ્વાસ્થ્યને મજબુતી પણ મળે છે.
પુરુષો માટે લવિંગ, વરીયાળી અથવા એલચથી ખુબ જ વધુ ગુણકારી છે આ 1 પાન :
આયુર્વેદ અનુસાર 1 પાન ખાવાથી પુરુષોની યૌન લાઈફને ચમત્કારિક ફાયદાઓ મળે છે. તે લવિંગ, વરીયાળી અથવા એલચીના કોઈ પણ ઉપાય કરતા ખુબ જ અસરકારક છે. કારણ કે તેમાં તમને આ વસ્તુઓની સાથે ગુલકંદ અને સોપારી પણ મળે છે. પાનની સાથે આ બધી વસ્તુઓ પરણિત પુરુષોના યૌન સ્વાસ્થ્ય માટે ખુબ જ પ્રભાવશાળી થઈ જાય છે. તેનાથી પુરુષોમાં કામેચ્છામાં કમી, નપુસંકતા, ટેસ્ટોસ્ટેરોનમાં કમી, જનનાંગોમાં રક્ત પ્રવાહ વગેરેમાં સુધાર આવે છે.કબજિયાત માટે : આયુર્વેદમાં કબજિયાતના ઈલાજ માટે પાનને ખુબ જ અસરકારક માનવામાં આવ્યું છે. તે શરીરમાં પીએચ લેવલને સામાન્ય બનાવે છે અને પેટની પરેશાનીથી રાહત પ્રદાન કરે છે. આ માટે તમે પાનના ટુકડા કરીને એક ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખો, આ પાણી બીજા દિવસે સવારે ખાલી પેટ પીય જાવ.
ઈજા, ખંજવાળ અને જલન :
આયુર્વેદ અનુસાર જો તમને કોઈ વસ્તુ સમારતી વખતે ઈજા થઈ જાય, ખંજવાળ આવે અને જલન થાય છે તો તમે નાગરવેલના પાનનો ઉપયોગ કરી શકો છો, આ માટે એનલજેસિક ગુણ તરત જ રાહત પ્રદાન કરે છે. આ માટે નાગરવેલના પાનની પેસ્ટ બનાવો અને પ્રભાવિત જગ્યા પર લગાવો, આ ત્વચાની અંદર જઈને દર્દ અને જલનથી રાહત આપે છે.સંક્રમણ અથવા સેપ્ટિકથી રાહત માટે : નાગરવેલના પાનમાં એન્ટી સેપ્ટિક અને એન્ટી ફંગલ ગુણ રહેલા છે. જે ફંગલ ઇન્ફેકશન તેમજ સેપ્ટિક થવા પર રાહત આપે છે. આ માટે તમારે નાગરવેલના પાનની પેસ્ટ પ્રભાવિત જગ્યા પર લગાવવાની છે. તેમજ આ પાનનો ઉપયોગ સાંધાના દુઃખાવામાં રાહત મેળવવા માટે પણ કરવામાં આવે છે.
મોઢાની દુર્ગંધ દુર કરવા : નાગરવેલના પાન ખાવાથી મોઢાની દુર્ગંધ દૂર થઈ જાય છે. તેમાં ખુબ જ ભરપુર માત્રામાં એન્ટી માઈક્રોબીયલ ગુણ રહેલા છે. જે મોઢાની દુર્ગંધનું કારણ બનતા બેક્ટેરિયાને ખત્મ કરે છે. આ સિવાય તે દાંતમાં થતી કેવીટી, પ્લેક, સડો, સોજો, દુઃખાવા વગેરેમાં પણ રાહત આપે છે. રાજા-મહારાજા પોતાનું યૌન સ્વાસ્થ્ય સુધારવાની સાથે મોઢાની દુર્ગંધ દૂર કરવા માટે પણ દરરોજ રાત્રે ભોજન લીધા પછી પાન ખાવાનું પસંદ કરતા હતા. આમ તમે પાન ખાઈને પોતાની અનેક પરેશાનીઓ દુર કરી શકો છો અને તમારું સ્વાસ્થ્ય સારું રાખી શકો છો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી