દીપિકા પાદુકોણે પહેરેલ આ માસ્ક દેખાય છે સામાન્ય, પણ તેની કિંમત તમારા હોંશ ઉડાવી દેશે.

મિત્રો તમે ફિલ્મી સ્ટાર અંગે ઘણું જાણતા હશો. તેમજ તેઓ કેવા કપડા પહેરે છે, કેવી સ્ટાઈલ કરે છે. કેવા ચશ્મા પહેર્યા છે વગેરે આપણે સૌ જાણવા માટે ઉત્સુક હોઈએ છીએ. તેમજ આ હીરો અને હિરોઈનની નાની નાની બાબતોનું ધ્યાન આપણે રાખતા હોઈએ છીએ. તો આજે અમે વાત કરીશું દીપિકા પાદુકોણની.

હાલમાં જ દીપિકા પાદુકોણએ એક માસ્ક પહેર્યું હતું. જે બ્લેક કલરનું હતું. આ માસ્કની કિંમત હાલ બહુ ચર્ચામાં છે. જો કે દીપિકા પાદુકોણ એક પાર્ટીમાં પહોંચી હતી. જ્યાં તેણે બ્લેક બોડીસૂટની સાથે બ્લેક પેન્ટ અને બ્લેક માસ્ક પહેર્યું હતું.

કોરોના વાયરસના વધતો પ્રકોપ પૂરી રીતે દૂર થયો નથી. જેને ધ્યાનમાં રાખીને હેલ્થ એક્સપર્ટ અને ડોક્ટર આ કોરોનાથી સુરક્ષિત રહેવા માટે ફેસ માસ્ક પહેરવાની સલાહ આપી છે. પરંતુ ક્યારેય તમે વિચાર્યું છે કે બજારમાં વેચવામાં આવતા માસ્કની શું કિમત હશે ? 10 રૂપિયા ? 50 રૂપિયા ? 200 રૂપિયા ? અથવા  500 રૂપિયા ? તમે ક્યારે પણ આનાથી મોઘું માસ્ક ખરીદવા વિશે વિચાર્યું નહિ હોય. પરંતુ બૉલીવુડ સેલિબ્રિટિ દ્વારા ઉપયોગ કરવા વાળા માસ્કની કિંમત સાંભળીને ચોંકી  જશો.

અત્યારે દીપિકા પાદુકોણે એક માસ્ક પહેર્યું હતું, જે  બ્લેક માસ્ક હતું. આ માસ્કની કિંમત બહુ ચર્ચામાં છે. જો કે દીપિકા પાદુકોણ એક પાર્ટીમાં પહોંચી હતી. જ્યાં એમણે  એક બોડીસુટ સાથે બ્લેક પેન્ટ અને બ્લેક માસ્ક પહેર્યું હતું. જેની કિંમત 1 અથવા 2 હજાર નહિ, પરંતુ પુરા 25 હજાર છે. એવામાં દીપિકા પાદુકોણના આ માસ્કની કિંમત  જાણીને બધા તેની ચર્ચા કરી રહ્યા છે.

મીડિયાના રીપોર્ટ પ્રમાણે દીપિકા પાદુકોણનો આ માસ્ક લુઈસ વેટોનનું છે. અને આ કંપની ખુબ જ મોંઘી છે. મોંઘી વસ્તુ માટે આ કંપની પ્રખ્યાત છે. કંપનીની ગેરંટી છે કે, જો તમે આખો દિવસ આ કંપની દ્વારા બનાવેલા માસ્કનો ઉપયોગ કરશો તો તમને બીજાની જેમ અસુવિધાનો અનુભવ નહિ થાય. એટલે કે તમે આખો દિવસ આ માસ્કને પહેરી શકશો.

હવે જ્યારે અત્યારે દીપિકાએ આ માસ્ક પહેર્યું તો બધી બાજુ તેની ચર્ચા થવા લાગી છે. પરંતુ આ માસ્કની કિંમત એટલી વધારે છે કે સામાન્ય માણસ આ માસ્ક ખરીદતા પહેલા હજાર વખત વિચારવું પડશે. આવામાં આ કહેવું ખોટું નથી કે આ ખાલી એલિટ ક્લાસના લોકો માટે બનાવ્યા છે.

દીપિકા પાદુકોણ એક પ્રખ્યાત બોલીવુડ સ્ટાર છે. એને જે ફિલ્મ કરી છે તે હીટ ગઈ છે. અને એમનું અભિનય જોરદાર છે. દીપિકા પાદુકોણ દેખાવ માં પણ સુંદર છે. જે એમના ફૈન્સ છે તે એમની  પાછળ પાગલ છે. દીપિકાા પાદુકોણ આજના સમયમાં સુપર હીટ હિરોઈન છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. એવામાં દીપિકા પાદુકોણ ચર્ચામાં છે અત્યારે કોરોના વાયરસનો ખતરો હજુ સુધી પૂરી રીતે ખતમ થયો નથી. આવામાં બધા લોકો માસ્ક પહેરવું જોઈએ અને પોતાનું ધ્યાન રાખવું જોઈએ. તેથી આજના સમયમાં બધા માસ્ક વગર ઘરથી બહાર નિકળતા નથી.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

Leave a Comment