સવારે ખાલી પેટ આ ત્રણ પાંદડાને ચાવી જાવ, કલાકની અંદર જ ગળવા લાગશે બ્લડ શુગર લેવલ… જાણો કુદરતી રીતે ઇન્સ્યુલિન બનાવવાનો સચોટ ઈલાજ…
મિત્રો ડાયાબિટીસ એક એવી બીમારી છે જેમાં હૃદય, બ્લડ પ્રેશર, કિડની, આંખ વગેરેથી સંબંધિત નસોમાં શુગરનું પ્રમાણ વધીને દોડવા લાગે છે. પરિણામ નસોમાં વધી ગયેલું શુગરનું પ્રમાણ આ અંગોને ખરાબ કરવા લાગે છે. WHO ના જણાવ્યા અનુસાર વિશ્વમાં લગભગ 42.2 કરોડ લોકો હાલ ડાયાબિટીસથી પીડાઈ રહ્યા છે. તેમાંથી દર વર્ષે 15 લાખ લોકોના મૃત્યુ થઇ જાય છે. પરંતુ ભારતમાં આ કેસ વધુ પ્રમાણમાં ખરાબ છે. કેમ કે ભારતમાં સૌથી વધુ 8 કરોડ લોકો ડાયાબિટીસથી પીડાઈ છે.
એક અનુમાન અનુસાર એવું કહેવામાં આવે છે કે, 2045 સુધીમાં ભારતમાં 13 કરોડ કરતા પણ વધુ લોકોને ડાયાબિટીસનો રોગ ઘેરી વળ્યો હશે. એટલા માટે ભારતને ડાયાબિટીક કેપિટલ ઓફ વર્લ્ડ કહેવામાં આવે છે. જો કે આપણા આયુર્વેદમાં પહેલા જ ઘણી એવી ઔષધિઓ વિશે જણાવ્યું છે જે ડાયાબિટીસના ઈલાજમાં 100% સચોટ છે. જેને હવે વિજ્ઞાન પણ માનવા લાગ્યું છે અને સાબિત કરી જણાવ્યું છે.
આપણા આયુર્વેદમાં અમુક એવા પાંદડા વિશે જણાવ્યું છે જે ડાયાબિટીસમાં ખુબ જ કારગર છે. જેને વિજ્ઞાન દ્વારા પણ પ્રમાણિત કરવામાં આવ્યા છે. જેનાથી ડાયાબિટીસ ચોક્કસપણે વગર દવાએ કાબુમાં લાવી શકાય છે.
એક રિસર્ચમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, લગભગ 800 જેટલા એવા વૃક્ષ અને છોડ છે, જેમાં એન્ટી-ડાયાબિટીક ગુણ મળી આવે છે. પરંતુ તેમાંથી મોટાભાગની ઔષધિઓ પર હજુ વધુ રિસર્ચ કરવાની જરૂર છે. પરંતુ એક રિસર્ચમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે કોસ્ટસ ઇગ્નિયસ, ભૃગુરાજ અને યુક્લિયસના પાંદડાને જો ચાવવામાં આવે તો ઇન્સ્યુલિનનું ઉત્પાદન વધે છે અને બ્લડ શુગર કંટ્રોલ કરી શકાય છે. તો ચાલો જાણીએ આ ઔષધિ વિશે વિશેષ માહિતી…
1 ) કોસ્ટસ ઇગ્નિયસ અથવા ઇન્સ્યુલિન પ્લાન્ટ : કોસ્ટસ ઇગ્નિયસમાં એટલા એન્ટી ડાયાબિટીક ગુણ મળી આવે છે કે, તેને ઇન્સ્યુલિન પ્લાન્ટના નામથી ઓળખવામાં આવે છે. આ પ્લાન્ટ વધુ પ્રમાણમાં કર્નાટક અને કેરળમાં જોવા મળે છે. અમેરિકન સેન્ટર ફોર બાયોટેકનોલોજી એન્ડ ઇન્ફોર્મેશનના એક રિસર્ચમાં જાણવા મળ્યું કે કોસ્ટસ ઇગ્નિયસના પાંદડાને ચાવવાથી બ્લડ શુગરનું લેવલ ખુબ જ ઓછું થઇ જાય છે. અધ્યયનમાં અમુક ઉંદરોને ડેક્સામેથોસોન આપીને તેમાં શુગરની માત્રા વધારવામાં આવી. ત્યાર બાદ જ્યારે કોસ્ટસ ઇગ્નિયસનો ખોરાક આપવામાં આવ્યો તો અચાનક જ બ્લડ શુગરનું લેવલ ડાઉન થઇ ગયું. આ જ કારણે આજે કોસ્ટસ ઇગ્નિયસના પાંદડાથી બનેલ ટેબ્લેટને પણ બજારમાં વેંચવામાં આવી રહી છે.
2 ) ભૃગુરાજ : ભૃગુરાજને સામાન્ય રીતે લોકો વાળની મજબુતી માટે જાણે છે. પરંતુ ભૃગુરાજના પાંદડાને ચાવીને બ્લડ શુગર લેવલ આપણે નીચે લાવી શકીએ છીએ. ભૃગુરાજના પાંદડામાં એન્ટી-ડાયાબિટીકગુણ હોય છે. ભૃગુરાજમાં હાઈપોગ્લાસેમિક ગુણ હોય છે. એટલે કે બ્લડ શુગરને કમ કરવાની ક્ષમતા રાખે છે. ભૃગુરાજના પાંદડાને સવારે ખાલી પેટ ખાવાથી દિવસભર બ્લડ શુગર કંટ્રોલ રહે છે અને ઇન્સ્યુલિનનું ઉત્પાદન પણ કુદરતી પદ્ધતિથી વધારે છે.
3 ) યુક્લિયસ : યુક્લિયસને આપણે ત્યાં નીલગિરિનું વૃક્ષ કહેવામાં આવે છે. નીલગિરિનું તેલ નાના નાના જીવજંતુઓને ભગાડવામાં ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ એક રિસર્ચમાં નીલગિરિના પાંદડામાં એન્ટી-ડાયાબિટીક ગુણ મળી આવ્યો છે. રિસર્ચ અનુસાર યુક્લિયસના પાંદડામાં ગ્લાઈકોસાઈડ્સ, અલ્કાલોયડ, ફ્લેવેનોઈડ્સ, ટરપેનોઈડ્સ, કેરેટેનોઈડ્સ જેવા કંપાઉડ મળી રહે છે. જે પૈન્ક્રિયાઝના બીટા સેલ્સને સક્રિય કરવામાં પોતાની ભૂમિકા નિભાવે છે. એટલે કે એ કુદરતી રીતે ઇન્સ્યુલિનના ઉત્પાદનને વધારે છે. જો સવાર સવારમાં થોડા નીલગિરિના પાંદડાને ચાવવામાં આવે તો આખો દિવસ બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી