સૂતા પહેલા રૂમમાં સળગાવી દો આ 4 પાંદડા, ડાયાબિટીસ, અનિંદ્રા જેવી 6 બીમારીઓ મટી જશે આપમેળે જ, ક્યારેય નહિ થાય હૃદયરોગનો ખતરો…

મિત્રો જે લોકો ડાયાબિટીસ અને અનિંદ્રા તેમજ બીજી કેટલીક ગંભીર બીમારીથી ઘેરાયેલા હોય છે. આથી જો તમે પણ આવી કોઈ બીમારીની ઝપેટમાં છો તો તમારા માટે માત્ર આ એક છોડના પાંદડા સળગાવી દેવામાં આવે તો તમારી ઘણી મુશ્કેલી ઓછી થઈ શકે છે.

ધરતી પર એવા હજારો ફૂલ-છોડ છે, જેમાં વિભિન્ન ઔષધિય ગુણ જોવા મળે છે અને તેમનો ઉપયોગ ઘણી દવાઓ અને પારંપરિક ચિકિત્સામાં ઉપયોગ કરવામાં આવે છે. એવો જ એક જબરદસ્ત અને અગણિત ગુણોથી ભરપૂર છોડ છે તમાલપત્ર. આ હળવા લીલા પાંદડાઓનો ઉપયોગ રસોઈ બનાવવામાં કરવામાં આવે છે. આ પાંદડા ખાવાનો સ્વાદ તો વધારે જ છે, પરંતુ સાથે સાથે તે પોષકતત્વોને વધારવાનું કામ પણ કરે છે.

તમાલપત્રના ફાયદા છે કે, તેમાં એન્ટિ બેક્ટેરિયલ અને એન્ટિ ઇમ્ફ્લેમેટરી ગુણ હોય છે. એ જ કારણ છે કે, વર્ષોથી તેનો ઉપયોગ પ્રાકૃતિક ચિકિત્સામાં કરવામાં આવે છે. આ જડીબુટ્ટીના પાંદડા અને તેલનો ઔષધિ બનાવવામાં પણ ઉપયોગ કરવામાં આવે છે. આયુર્વેદ મુજબ તમાલપત્ર તાસીરથી ગરમ હોય છે માટે જ તે, કફ અને વાત દોષોને શાંત કરે છે, જ્યારે તે પિત્ત દોષને વધારે છે.

જાણકારી મુજબ, તમાલપત્રનો ડાયાબિટીસ, કેન્સર, પેટની સમસ્યાઓ, દુખાવો અને અન્ય સ્થિતિઓ માટે ઉપયોગ કરવામાં આવે છે. ઘણી શોધ પરથી ખબર પડે છે કે, તમાલપત્રથી બનેલી ચા પીવાથી સારા કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ મળે છે. એવું પણ માનવામાં આવે છે કે, તેને ખાધા સિવાય તેને સળગાવીને તેની સુગંધ લેવાથી પણ ઘણી બીમારીઓ દૂર કરી શકાય છે. તો ચાલો જાણીએ કેવી રીતે…

1 ) અનિંદ્રા : જો તમે અનિંદ્રાની તકલીફથી પરેશાન છો, તો તમે તેના ઈલાજ માટે તમાલપત્રનો ઉપયોગ કરી શકો છો. ઊંઘ ન આવવી એટલે કે અનિંદ્રા એક ગંભીર બીમારી છે. તમાલપત્ર તમારા શરીરમાં આરામ આપવામાં મદદ કરે છે. તે અનિંદ્રાથી નીપજવામાં અસરકારક છે. કારણ કે તે તમારા મસ્તિષ્કના કામકાજને શાંત કરે છે. સૂતા પહેલા પોતાના રૂમમાં 4 તમાલપત્ર સળગાવી લેવા પાણીમાં તમાલપત્ર નાખીને સૂતા પહેલા તેને પીવું.

2 ) ડાયાબિટીસના ઇલાજમાં : ડાયાબિટીસના ઈલાજ માટે એક ઘરેલું ઉપચારના રૂપમાં તમાલપત્ર કામ કરે છે. તમાલપત્રનું સેવન કરવાથી તમારું શુગર લેવલ ઘટી શકે છે અને તમારા હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો આવી શકે છે. તે ઇન્સ્યુલિનના ઉત્પાદનમાં મદદ કરે છે. આ પ્રકારે તે ટાઈપ 2 ડાયાબિટિસને કંટ્રોલ કરવામાં અસરકારક છે.

3 ) ચિંતા દૂર કરીને મગજને શાંત કરવા માટે : તમાલપત્રમાં લીનાલુલ હોય છે. તે યૌગિક ચિંતાનો ઈલાજ કરવા માટે ઓળખાય છે. માત્ર 10 મિનિટ સુધી તમાલપત્રને સૂંઘવાથી તમને તરત જ સારો અનુભવ કરવામાં મદદ મળે છે. તે મગજને શાંત કરવાનું પણ કામ કરે છે. આથી તમે સ્ટ્રેસ અનુભવી રહ્યા છો તો તમે તમાલપત્રની સુગંધ લઈ શકો છો.

4 ) હૃદયને સ્વસ્થ રાખવા માટે : હૃદયના સ્વસથ્યને ફીટ રાખવા માટે તમાલપત્ર ઉપયોગી છે. તમાલપત્રમાં રતીન અને કૈફિક એસિડ જેવા યૌગિક જોવા મળે છે, જે હૃદયને સ્વસ્થ રાખવામાં સહાયક છે. આ યૌગિક હૃદયની દિવાલોને મજબૂત કરીને હૃદય સંબંધી સમસ્યાઓને દૂર રાખે છે અને ખરાબ કોલેસ્ટ્રોલના લેવલને ઘટાડવામાં મદદ કરે છે.

5 ) ઇમ્યુનિટી પાવર માટે : તમારી ઈમ્યુન સિસ્ટમ નબળી છે તો તમે તમાલપત્રનો ઉપયોગ કરી શકો છો. તમાલપત્ર વિટામિન સીથી ભરપૂર હોય છે, જો કે એક મજબૂત ઈમ્યુન સિસ્ટમ માટે જરૂરી છે. તેમાં ઝીંક અને વિટામિન એ પણ હોય છે. જે તમારી આંખ, નાક, ગળા અને પાચનતંત્ર માટે સારું હોય છે. તે પેટથી જોડાયેલા ગંભીર રોગથી લડવામાં પણ ખુબ જ અસરકારક હોય શકે છે.

6 ) ખોડો દુર કરવા : પોતાના વાળને પોતાના નિયમિત શેમ્પુથી ધુઓ. પછી તમાલપત્રને ઠંડા પાણીમાં મિક્સ કરીને ધોઈ લો. વૈકલ્પિક રૂપથી તમે તમાલપત્રનું એસેન્શિયલ ઓઇલ પણ લગાવી શકો છો. એ માટે તેલના થોડા ટીપાં શેમ્પૂ સાથે મિક્સ કરો અને પછી મસાજ કરો. સરખી રીતે ધોઈ લો અને ડેંડ્રફ દૂર કરો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment