શાસ્ત્રો અનુસાર સુકાય ગયેલા તુલસીના પાન ફેંકવાની ભૂલ ન કરતા… જાણો તેને ઉપયોગ કરવાની આ રીત… થશે ધાર્મિક, આર્થિક અને અઢળક શારીરિક લાભો…
આપણા આયુર્વેદમાં તુલસી ના છોડ ને ઔષધીય ગુણોનો ખજાનો માનવામાં આવ્યો છે. આ પવિત્ર છોડનું ધાર્મિક મહત્વ પણ છે. હિન્દુ ...